________________
૧
શ્રી આનઘનજીના પા
,
આવતા નથી, માટે ગ્રહીત વ દેશેપુ, મૃત્યુના ધર્મમાત્ ‘ મૃત્યુએ ચાટલી પકડી રાખી છે એમ સમજી ધ આચરણ કરવુ જોઇએ. ' આ પ્રાણી તે સંસારની ખટપટમાં, ધન કમાવામાં અને મોજશોખ કરવામાં કલાકના *લાકો પસાર કરી દે, દિવસના દિવસેા ચલાવી લે, કરવા યાગ્ય કાર્ય એક પણ ન થાય, આત્મસ ́પત્તિ પ્રાપ્ત કરવાનાં કાર્યમાં વધારો કરવાને બદલે ઘડાડો થાય, સાંસારિક ઉપાધિઓનું સ્વરૂપ જાણવા છતાં તેના તરફ અતિ આકષઁણુ થયા જ કરે, શુભ સવર ક્રિયાએ કરતી વખત પ્રમાદ થાય એ મૂઢપણુ-ખાવરાપણું જ ખતાવે છે. ઘડિયાળી ઘડી વગાડે છે તેને આનંદઘનજી મહારાજ મૂઢ કહે છે, કારણુ મનુષ્યા તે પાઘડી માથે પહેરીને પા ઘડીની પણ અસ્થિરતા ચિંતવે છે એવી માન્યતા છે, પણ આ જીવના તેા મહિનાએ, વરસા અને આખી જિંદ્રગી ખરા ચિંતવન વગર ચાલી જાય છે તે પછી ખારાપણું ઘડિયાળીનું કહ્યું તે આ જીવને કેટલુ' ઘટે છે તે વિચારો. ઘડિયાળીને ઉદ્દેશીને કહેલી હકીકત વિચારી આત્મસ્વરૂપ પ્રાસ જરા પણુ વખત ન ખાતાં, પ્રમાદના ત્યાગ કરીને સ્વરૂપાનુસંધાન જોડી દો.
કરવા માટે
केवल काल कला कले, * वै तु अकल पावे;
अकल कला घट में घरी, मुज सो घरी भावे. रे घरी. २
( એ ઘડીયાળી તેા ) માત્ર ખાદ્ય કાળ જણાવવા માટે પ્રયાસ કરે છે, પણ એને અંતરમાં રહેલી ન કળી શકાય તેવી બીજી કળાની પ્રાપ્તિ થતી નથી, એ અકળ કળાને બતાવનારી ઘડી તે અંતરમાં જ રહેલી છે અને મને તે તે જ ઘડી પસ આવે છે. કરે છે, પણ
"3
ભાવ—બિચારા પહેરેગીર ઘડિયાળી તે બાહ્ય ઘડિયાળ વગાડ્યા આત્મિક અનંત શક્તિને બતાવનાર-સ્મરણ કરાવનાર ઘડી તે અંદર કહેલી છે. ઘડી તેા સ્થળ સમય અતાવી તે નકામા ન ગાળવા પ્રેરણા કરે છે પણુ અતરંગમાં
આ બાહ્ય
રહેલી ઘડી અકળ છે, તેનાથી અનંત સુખ પ્રાપ્ત થાય તેમ છે અને તે પેાતાની જ વસ્તુ છે. આ જીવ, સુખનું સ્વરૂપ સમજ્યા વગર જ્યાં ત્યાં તે મેળવવા દોડે છેઃ તેને સ્ત્રીમાં શેાધે છે, ધનમાં ગાતે છે, ભાગમાં ગવેષે છે, પણ તે ત્યાં છે જ નહિ, તેથી છેવટે તે પાછા પડે છે. સુખ પેાતાની પાસે છે, પેાતાનામાં જ છે, પાતારૂપ જ છે; તેને મહાર શેાધવા જવું એ વસ્તુસ્વરૂપની અજ્ઞતા બતાવે છે. મયણાસુંદરીએ જ્યારે સત્ય સ્વરૂપ ખતાવ્યું ત્યારે આખી સભા તેની મૂર્ખતા જાણી હસવા લાગી હતી અને તે વખતે જે તેના પોતાના મનમાં સત્યની પ્રતીતિ ન હેાત તે તે પણ ભૂલ ખાઈ જાત;
પ્રાંતે નટીના
'
F
* ‘ કલે ’_ ને બદલે · કરે ’ એવે પાઠાંતર દેખાય છે. અથ પ્રસિદ્ધ છે,
૨ કેવળ=માત્ર, કલેપ્રયાસ કર. વૈ=પણ. અક્લન કળી શકાય તેવી. મેં='તરમાં. ભાવે= પસંદ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org