________________
પહેલુ. પદ્મ
૧૧૫
તેટલા પ્રયાસ કરવા છતાં તેના પ્રતિબંધ થઇ શકે તેમ નથી-એ સમથ પુરુષાનાં દૃષ્ટાંતાથી જોયુ તે પછી હું બધુ ! તારી શી ગણતરી ? તું કાણુ મિસાતમાં ? આવી દુઃખદાયક સ્થિતિમાં—આ ભરદરિયે લાગેલા તાફાનમાંથી ખચવાના ઉપાય સારી નૌકાની પ્રાપ્તિ સિવાય અન્ય નથી, તેમ આ મહાભય'કર - સૌંસારસમુદ્રમાં તું આમથી તેમ અને તેમથી આમ જેમ પવન લેાલ આવે તેમ અટવાયા કરે છે, તેમાંથી તારે નિસ્તાર કરી સંસાર સમુદ્રને કાંઠે લાવી મૂકે એવી આ સુંદર નૌકા, સ્ટીમર તને પ્રાપ્ત થઈ છે તેને તુ
ઉપયાગ કર.
સામાન્ય ઋદ્ધિ, સંતતિ કે સ્ત્રીમાં આસક્ત થયેલા આ જીવને સમજાવે છે કે તારાથી પ્રખળ ઋદ્ધિવાળા પણ આખરે ચાલ્યા ગયા છે, તેનાં નામનિશાન પણ રહ્યાં નથી. તેએ અત્રે હતા ત્યારે તેઓનું સ્વરૂપ જોયુ. હાય તેા લાગે કે જાણે એ અહીં નિરંતર રહેવાના છે, એવું તેએ પાસે દાસવુંદ જિંગેરે હતું, પણ આખરે તેએ ગયા છે, માટે તારે આવી સામાન્ય બાબતમાં આસક્ત થઇ જવું ઉચિત નથી. આ હેાડી તને મળી છે તેના ઉપયેગ કર.
कहा विलंब करे अब बाउरे, तरी भवजलनिधि पार पाउ रे; आनंदघन चेतनमय मूरति शुद्ध निरंजन देव ध्याउ रे. क्या० ३ · હું ગાંડા ! હવે શું વિલંબ કરે છે ? સંસારસમુદ્ર તરી જઇને તેના પાર પામ, આનદસમૂહ ચૈતન્યમર્તિ છે, એ કરૂપ અજન વગરના શુદ્ધ પ્રભુનું ધ્યાન કર.
ભાવ——હૈ બધુ ! તને ભગવતભક્તિરૂપ નૌકા પ્રાપ્ત થઇ છે, તેા પછી હવે તેને વળગી જવામાં ઢીલ શા માટે કરે છે ? અનેક ભવ કર્યા પછી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે; દશ ષ્ટાંતે તેનું દુર્લભપણું શાસ્રકારે અનેક જગ્યાએ બતાવ્યું છે. તે પ્રાપ્ત થયા પછી વળી ઇંદ્રિયાની પૂર્ણતા, શરીરનું આરેાગ્ય, દીર્ઘ આયુ, સદ્ગુરુને યોગ, તેમના બતાવેલ શુદ્ધ ધર્મ, વીતરાગ ભગવાનની ભક્તિ એ સર્વ બાબતના સંચાગ મળવા મુશ્કેલ છે, અનેક ભવા પછી એવી સુંદર સાનેરી તક હાથમાં આવે છે, જોગવાઈ તને આ ભવમાં મળી છે, તા પછી તેને લાભ લેવામાં શુ' ઢીલ કરે છે ? વિનયવિજય ઉપાધ્યાયે શ્રીપાળ રાજાના રાસમાં કહ્યું છે કેઃ—
જાન લઈ બહુ જુક્તિશુ', જેમ કાઇ પરણવા જાય રે; લગનવેળા ગઈ ઊંઘમાં, પછે ઘણા પસ્તાય રે, ચેતન ચેતેા રે ચેતના.
૩ કલા=શું. વિલંબ=ઢીલ. અખવે. તરીતરી જઈને. ભવજલનિધિ=સ'સારસમુદ્ર. પારે=પામ. આનધન=આનંદના સમૂહ. ચેતનમય મૂરતિ ચૈતન્યરૂપ મૂર્તિ. નિરંજન=ક રૂપ અજન વગરના દેવ, પ્રભુ. ધ્યાઉ રેધ્યાન કર. આને બલે કાઇ પ્રતમાં ‘ગાઉ રે’ પાડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org