________________
૧૧૨
શ્રી આનધનજી અને તેમના સમય
જણાવી હાલ તુરત બંધ કરવામાં આવે છે, પરંતુ વિરામચિહ્ન અહીં મૂકવામાં આવતુ નથી. જૈન કામના આ ઝળઝળતા સમયના ઇતિહાસ લખવાની ઈચ્છા છે તે પૂર્ણ થાય તે તે પ્રસંગે અથવા તે આ ગ્રંથના ખીજા ભાગમાં આ વિષય ઉપર કાંઇક વિશેષ પ્રકાશ પાડવા ઈચ્છા રહે છે, છતાં અત્ર જેટલું જણાવવાની જરૂર હતી તે જણાવવા પ્રયત્ન કર્યાં છે. સ્ખલના માટે ક્ષમા યાચના ચાહવા સાથે આનંદ નામના ગ’ભીર ઘાષ સૂચવનાર કુંવથી વૃદ્ધ પર્યંત સર્વાંને રસમાં લદબદ કરનાર આ જૈન ચેાગનાથના ગ્રંથના ઉપાધાત અહીં હાલ તુરત પૂર્ણ થાય છે. હવે આપણે આનંદધિના જળતરંગમાં કલ્લોલ કરીએ.
મેાતીચંદ ગિરધરલાલ
વિક્રમાક ૧૯૭૦-આષાઢ શુકલ પ ́ચમી, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org