________________
આન'ધનજી કેવા હતા ?
જરા અલગ
સન્મુખ
*
સંબંધી ઘણી વાતે ચલાવવામાં આવે છે અને તે સામાન્ય પ્રવાહથી ગયા છે એવી વાતને બાહ્ય વા કેટલીક વાર જણાવે છે, પરંતુ એ સ હકીકત ખાનુ ઉપર મૂકતાં અને આવા મહાત્મા સબંધી થતી અવ્યવસ્થિત ગેરસમજુતી માદ કરતાં એકંદરે જૈન સમાજનું તેમના ઉપર આકષઁણુ સ્પષ્ટ જણાય છે. જો તે ઉપર આટલી વિશિષ્ટ દૃષ્ટિ ન હાત તે તેનેા સમકાલીન કૈાઇ સમ વિદ્વાન તેની જાહેર ટીકા જરૂર કરત અને ઉપાધ્યાયજી જેવા વ્યવહાર નિશ્ચયની માનુને ખરાખર ચક્ષુયુગલની માફ્ક સાચવનાર સમર્થ વિદ્વાન તેઓની કદિ સ્તુતિ કરત નહિ અને જેમ અન્ય કુમાર્ગ તરફ ઢોરનારની ટીકા કરી છે તેમ તેઓના સંબંધમાં પણ કરત; કારણ કે સત્તરમી સદ્દીમાં એવી ટીકાઓ અન્ય વિદ્વાનેા માટે થયેલી છે અને તે માટેના ગ્રંથા હજુ પણ માજીદ છે. શ્રી જ્ઞાનવિમળસૂરિએ એમનાં સ્તવના પર ખાળાવાધ લખ્યા તે તેમના પોતાના સમયમાં તેમની લાકપ્રિયતા અને અધ્યાત્મ-યાગદશાની મુઝ બતાવી આપે છે અને જ્ઞાનસારજીએ ઘણાં વરસે વિચાર કરીને ચાવીશી પર એ લખ્યા અને કેટલાંક પદો પર પણ વિવેચન કર્યું તે ખતાવી આપે છે કે તેમની લોકપ્રિયતા ચાલુ રહી હતી. આત્મિક દશા થયા પછી ં લેક લાસુ નાહિ કાજ ' એમ આડત્રીશમા પદ્મમાં તેઓ કહે છે તેવી દશા થઇ જાય છે અને પછી જણાવે છે તેમ ‘ લેાક ખટાઉ હસેા વિરાના અપના કહેત ન કારી ' થઇ જાય છે. જ્યાં આવી રીતે લેાકરજનતાના ઉપર ઉપરના નકામા ડાળને ત્યાગ કરવાની વૃત્તિ થઈ જાય ત્યાં પછી ઘણી બાબતની આત્મસાધનામાં પ્રત્યવાય તરીકે આડી આવતી ગૂંચા નીકળી જાય છે, સાધ્યપ્રાપ્તિના માર્ગ સરળ થઈ જાય છે અને તે માર્ગ પર આડા આવતા ખાડા ટેકરા એળગી જવાની અનુપમ શક્તિ પ્રાપ્ત થાય છે. માત્ર બાહ્ય દેખાવ કરવાની વૃત્તિથી આપણે કેટલું કરીએ છીએ તે પર જરા વિવેકપૂર્વક વિચાર કરવામાં આવશે તે આનંદઘનજીની ઉદાત્ત દશા સહુજ સમજાઈ જાય તેમ છે. સાધારણ રીતે ઘણી વખત વર્તન કરવામાં આત્મહિતવિચારણા સિવાય લેાકેા પ્રત્યેક કાર્ય માટે શું ખેલશે એ ઉપર જ લક્ષ્ય વધારે રહે છે જ્યારે વાસ્તવિક રીતે લક્ષ્ય આત્મિક અને પરની ઉન્નતિને અંગે શું પરિણામ અમુક વર્તનનું થશે તે પર રહેવુ જોઈએ અને યાગીઓનુ લક્ષ્યબિંદુ આ પ્રકારનુ જ હાય છે. આથી જે આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરતા હાય છે તેનુ લક્ષ્યબિન્દુ પ્રાકૃત જનપ્રવાહના કરતાં ઘણું ઊંચું અને શ્રેયસ્કર રહે છે અને તે બાબત જ તેમને સામાન્ય પ્રવાહથી જૂદા પાડી દે છે. આ જૂદી પડતી ખાખત જ કાઈ વાર સામાન્ય દૃષ્ટિમાન જીવના વિચારમાં વિશિષ્ટ પુરુષોને પેાતાની દૃષ્ટિ ન પહેાંચવાથી હલકા બતાવે છે, તે લેાકવ્યવહારની સાધારણ બાબતને જ મુખ્ય કરી દઈ આત્મકલ્યાણની મુખ્ય અપેક્ષાવાળા મહાપુરુષને માટે અન્યાય આપે છે અને તેના સંબ ંધમાં જે સ્વમતિકલ્પિત અભિપ્રાય આપવા બહાર પડે છે તે એટલે * શ્રી યશોવિજયજીકૃત લેાકસંજ્ઞાત્યાગાષ્ટક.
.
Jain Education International
For Private & Personal Use Only
૧૦૯
www.jainelibrary.org