________________
આનંદઘનનાં પદોની સરખામણી
૧૦૩ અને વસ્તુતઃ વિચારતાં તે ઘણી શિક્ષણીય રીતે લખાએલ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય તે જ વિષય એક પદમાં કેવી રીતે ચર્ચે છે તે હવે સરખાવીએઃજબ લગ આવે નહિ મન ઠામ.
જબ લગ. તબ લગ કા કિયા સાવિ નિષ્ફળ, જર્યા ગગને ચિત્રામ. કરની બીન તુ કરે રે મેટાઈ બ્રહલવતી તુ જ નામ; આખર ફલ લહેશે જય જળ, વ્યાપારી બિનુ દામ. જબ, ૨ મુંડ મુંડાવત સબહી ગડરિયા, હરિ રેઝ બન ધામ; જટાધાર વટ ભસ્મ લગાવત, રાસ સહેતુ હે ઘામ, જબ. ૩ એવે પર નહિ વેગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પર છલકું ચિંતવન, કહા જપત મુખ રામ. જબ. ૪ બચન કાય ગેરેં દૂઢ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; સામે તું ન લહે શિવ સાધન, જિઉ કણ સુને ગામ. જબ. ૫ પદ્ધ જ્ઞાન ધરા સંજમ કિરિયા, ન ફિરા મન ઠામ;
ચિદાનન્દઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જબ. ૧
એક જ વિષયને ખીલવવામાં કેવી રીતે જૂદા જૂદા કવિઓ પોતાની શક્તિને ઉપયેગ કરે છે તે જોવામાં આ સરખામણીથી બહુ મદદ મળશે. એટલે પિતાને આત્મા ઉન્નત થયેલ હોય છે તેને અનુરૂપ ભાષા બહુધા નીકળી આવે છે. બીજા પદના લેખકે પણ આ વિષય કેવી રીતે ખીલવે છે તે જોઈ લઈએ. શ્રી વિનયવિજય ઉપાધ્યાય બિહાગમાં વિલાસ કરતાં કહે છે –
મન ન કાહુકે વશ મન કી એ સબ વશ, મનકી સે ગતિ જાને યાકે મન વશ હૈ. પ૮ હે બહુત પાઠ તપ કરે જેને પાહાર, મન વશ કી એ બીનું તપ જપ બશ હૈ. ૨ કાહુનું ફોરે હૈ મન કાહુ ન પાવે ચેન, વિષયકે ઉમંગ રંહ કછુ ન દૂર સહે. લેઉ જ્ઞાની સોઉ યાની સઉ મેર યા પ્રાની, જિને મન વશ કીય વાહિકે સુજસ હૈ. * વિનય કહે સૌ ધનુ યાકો મન છિનું છિનું,
સાંઈ સાંઈ સાંઈ સાંઈ સાંઈસે તિરસ હૈ. ૫ - જ્ઞાનવિમળસૂરિ જેઓએ “જ્ઞાનવિલાસ' અને “સંયમતરંગ " બનાવેલા છે અને જેઓ આનંદઘનજીના સમકાલીન વિખ્યાત પુરુષ હતા તેઓએ મન વશ કરવાના વિષય પર એકે પદ લખ્યું જણાતું નથી, પણ તેઓના પદો વિચારવા લાયક હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org