SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનના યાગ ૯૫ અહીં અનેક વાતા કરી દીધી છે. મન વશ આવી ગયું છે—એમ કહેનારની આત્મવચના અથવા પરવંચના, મન વશ કરવાની અતિ આવશ્યકતા અને તેનું મહત્ત્વ અને પરમાત્માને માર્ગે ચાલવાથી તેમાં થતા ચેગ એ દરેક વાત બહુ યુક્તિસર પણ સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે. આવી રીતે ખરાખર વિચારીએ તે સ્તવનામાં ચેાગની વાત અનેક જગ્યા પર બહુ સુંદર રીતે, ચાગ્ય રીતે અને અસરકારક કહી છે. પદેામાંના ઘણાંખરાં ચેાગજ્ઞાનથી ભરેલાં છે અને દરેક પ્રસંગે યથાજ્ઞાત વિવેચન તે પર કર્યુ છે. બહુ મુદ્દાનાં બે ચાર પદો પર અહીં નિન કરી ચાગના વિષય કેવા સુંદર રીતે તેઓશ્રીએ ઝળકાવ્યેા છે તે તરફ લક્ષ્ય ખેંચીએ. છઠ્ઠા પદમાં ઈડા, પિંગળા અને સુષુમ્જા નાડી પર વિચાર બતાવ્યા, સાથે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિરૂપ ચાગનાં આઠે અંગા પર ધ્યાન ખેંચ્યું, યમને અંગે મૂળ ઉત્તર ગુણાની રચના ખતાવી. મુદ્રા અને આસનના ઉપયાગ બતાવી રેચક, પૂરક અને કુંભક નાડીના પ્રાગૈા અને સાથે મન અને ઇંદ્રિયાના સચાગ સમજાવી તેના પર વિજય મેળવવાની જરૂરિયાત બતાવી છેવટે બતાવ્યું કેઃ— થિરતા જોગ જીગતિ અનુકારી, આતમ પમાતમ અનુસારી, આપે આપ વિમાસી, સીઝે કાજ માસી. મારા બાલુડા સંન્યાસી. આવા એક નાના પઢમાં કેટલી જાતની વાતેા કરી છે અને ચેાગના અતિ મહત્ત્વના કેટલા વિષયેા ચર્ચી નાખ્યા છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે. ચેાગનાં તે એક પદમાં ખતાવેલાં નામેા પર સંપૂર્ણ વિવેચન કરવુ હેાય તે એક આખું માટું પુસ્તક ભરાય. સાતમા પદમાં તનમહત્યાગને અંગે જે આત્મજાગૃતિ અતાવી છે, તે બહુ અસરકારક છે; એમાં કેટલીક વાત તે એવી અદ્ભુત રીતે બતાવી છે કે પ્રયત્ન કરવા છતાં તે પદ્મના ભાવ સ્પષ્ટ ખીલવી શકવા મુશ્કેલ જણાયા છે. એ પદને અંતે ચેોગીરાજ જણાવે છે કે: Jain Education International શિર ૫૨ ૫ચ વસે પરમેસર, ઘટમેં સૂક્ષ્મ બારી, આપ અભ્યાસી લખે કેાઇ વિરલા, નિરખે ધ્રુષ્ઠી તારી. આશા મારી આસન ધરી ઘમે, અપાપ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિર્જન પાવે, અવધૂ કયા સાથે તનમઠમે, જાગ વિલોકન ઘટમે આવી જ રીતે પંદરમા પદમાં ૮ મેરે ઘટ ગ્યાન ભાનુ ભયે ભાર, For Private & Personal Use Only > સત્તરમા પદમાં www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy