SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. સંકલ્પથી સફળતા ૪ થી મરના કપ્તાને જાહેર કર્યું : • સ્ટીમર ઊપડી રહી છે, જેને શું બેસવું હોય તે બેસી જાય.” બંદર પર છે ઊભેલા મુસાફરો બેસવા ગયા ત્યાં એક પ્રશ્ન પૂછ્યો : “આ સ્ટીમર કયા બંદરે જઈ રહી છે ?” કપ્તાને કહ્યું : આવી વાતો શું કરો છો ? સ્ટીમર ક્યાં જવાની છે એ છે. જાણવાની શી જરૂર ? તમે તમારે બેસી જાઓ. જ્યાં જવાશે ત્યાં જઈશું, પહોંચાશે તો પહોંચીશું, જેને બેસવું હોય એને માટે – સ્ટીમર તૈયાર છે. ક્યાં જવાનું એ તો મને શું પણ ખબર નથી.” આ સ્ટીમર બધી જ સગવડોવાળી બૂ છે, એમાં એરકન્ડિશન પણ છે, અરે ! | મફતના ભાવે બેસવા મળે છે છતાં એમાં જૂo મુસાફરી કરવા કોણ તૈયાર થશે ? સહુ જ કહેશે : “કપ્તાનને જ ખબર નથી કે આ # સ્ટીમર હું કયા બંદરે લઈ જવાનો છું, તો બૅડ એમાં તો મૂર્ખ બેસવા તૈયાર થશે ?” માનવતાનાં મૂલ્ય કે ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy