________________
વાસનાઓ, વૃત્તિઓ અને વિકારોને લીધે મનની શાંતિ ડહોળાઈ જાય છે. આ જીવનની યાત્રા મનની શાંતિ મેળવવા માટે જ છે ને ? આત્માને કર્મમાંથી મુક્ત કરવા માટે જ આ વિચારમાળા છે ને ?
૭૬ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org