SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International →→ ૧૨, ધર્મ કહેવો કોને ? ણસ સવારમાં દાંત સાફ કરી મઆરસીમાં મોઢું જુએ છે. બપોરે જમીને બજારમાં જતી વખતે પણ મુખને દર્પણમાં જોઈને બજારમાં જાય છે, ને સાંજે બજારમાંથી આવીને પણ કાચમાં પોતાના મુખડાને ધારી ધારીને જુએ છે. આ જહેમત શા માટે ? માણસને એમ છે કે મારા મોં ઉપર ક્યાંય ડાઘ તો નથી લાગ્યોને ? અને હું પોતે કેવો દેખાઉં છું ? પણ આરસીમાં મુખ જોતી વખતે કોઈનેય એવો વિચાર નથી આવતો કે આ આરસીમાં દેખાઉં છું તે હું નથી, પણ જોનાર એ હું છું. આ દેખાય છે, તે પ્રતિબિમ્બ મારા આત્માનું નથી, પણ શરીરનું છે, આરસીમાં દેખાય છે એ માલ નથી, પણ બારદાન છે. શરીરના સૌંદર્યને હું મારું સૌંદર્ય માની બેઠો છું. અને મારું સૌંદર્ય હું વીસરી ગયો છું. જે શરીર નાશવંત છે, અહીં જ જેને મૂકીને જવાનું છે, જે બળી જવાનું છે, ૧૧૮ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy