SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્યારા અમૃતના ભોક્તા આત્મન્ ! અધિક તને શું કહું ? તારું વિરાટ રૂપ વિશ્વને દેખાડ ! વહાલા શક્તિઓના ભંડાર આત્મન ! તારી શક્તિઓના ભંડારમાંનું એક અમૂલ્ય રત્ન વિશ્વના ચોગાનમાં મુક ! પ્રકાશમાં વિહરનાર પ્રિય આત્મન્ ! તારા શાશ્વત પ્રકાશનું એક પાકિરણ આ વિશ્વ પર ફેંક ! વિશ્વ તારા જવલંત પ્રકાશ માટે ઝંખી રહ્યું વીર સપૂત આ કામ નહિ કરે તો પછી કોણ કરશે ? માટે આજે જ દીપાવલીના પતિતપાવન દિવસે અણનમ નિશ્ચયપૂર્વક ભર કદમ વિજયકૂચ ભણી ! હવે તો જાગો ! ૯ ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy