________________
૨૮. વિશ્વ-એકાત્મભાવ
છે, પણે દયા વિષેના બે વિચાર - “
સ્વયા અને પરદયા જોયા. હજી એક ત્રીજો વિચાર જોવાનો બાકી રહે છે.
આપણે ઘણી વાર બોલીએ છીએ કે “યા આ ધર્માં મૂન હૈ " પણ આનો અર્થ શો ?
ધર્મના અનેક પ્રકારો અને દૃષ્ટિઓ હશે, • પણ એમ છતાં બધા ધર્મના મૂળમાં દયા રહેલી છે. બીજી અનેક બાબતોમાં ધર્મીની દૃષ્ટિ કદાચ જુદી પડતી હશે, પણ દયાની બાબતમાં કોઈ ધર્મ જુદો પડતો નથી.
જગતમાં દરેક માણસ દયાથી જીવવા ચાહે છે. તમને જેમ મૃત્યુ, હેરાનગતિ, ક્રૂરતા પસંદ નથી, એમ જગતનેય એ
ગમતાં નથી. જેમ મોતીની માળામાંનાં મોતી બંછ બધાં જુદાં હોય છે, છતાં અંદરનો દોરો
એક અને સળંગ હોય છે, એમ વિશ્વના બધા ધર્મોમાં દયાનો દોર એકસરખો સમાન પડેલો છે.
વિશ્વ માટે એકાત્મભાવ એ દયાની બે નવ્ય દૃષ્ટિ છે. માટે આપણે પેલો મંત્ર
સાંભળીએ છીએ કે “આત્મવત સર્વ ભૂતે,
૧૨૨ : ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org