________________
ખરા ? જે માણસની અંદર આ સ્વ-દયા અને ભાવ-દયા બેઉની સમજ છે તે જ ધર્મનો સાચો અધિકારી છે.
આવી દયા આપણામાં આવી છે ? ન આવી હોય તો વિચારો કે શાથી નથી આવી ? દરરોજ શીખેલું ફરી વિચારી જાઓ. સગુણોનો વિચાર કરો અને દ્રવ્યદયા અને ભાવદયાની ભાવના કેળવવા પ્રયાસ કરો. તા. ૨૯-૭-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં ૪ ૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International