________________
આજે તો ભગવાન કરતાં, દાન આપનાર અને પ્રતિષ્ઠા કરનાર આચાર્ય પોતાનું નામ રંગભર્યા મોટા અક્ષરોમાં ભગવાનની પાલખી પર કોતરાવે છે. સંપ્રતિ મહારાજાએ લાખો પ્રતિમા ભરાવી પણ ક્યાંય એમનું નામ ન મળે. એ સમર્પણ હતું. આજે પ્રસિદ્ધિની ભૂખ છે. એ ભગવાનનેય ન છોડે. કેટલાક અજ્ઞાનીઓ તો પોતાનું બાવલું ભરાવે છે. આવો વિચિત્ર કાળ આવ્યો છે. પણ યાદ રાખજો કે આપણે જ્યારે આપણી એ પુરાણી દાનભાવના ફરી લાવશું ત્યારે જ આજનો સમાજ ઊંચે આવશે. આ માટે આ સુદાક્ષિણ્યભાવ એ એક આવશ્યક સગુણ
તા. ૨૫-૭-૧૯૬૦
૧૦૪ જ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org