________________
હોય તો માનજો એ સંયમ નથી, પણ સંયમના આકર્ષક વસ્ત્રોમાં સજ્જ બનેલી જડતા છે.
જ્યાં સંયમના નામે જડતાની પૂજા થાય ત્યાં કુસંપના ભડકા થાય તેમાં નવાઈ શું ?
૨૩૩. પૂર્ણતાનો પ્રભાવ
પો
તાના ક્ષેત્રમાં મનુષ્ય સંપૂર્ણ અને સમર્થ હોય તો તે વિશ્વના ગમે
સંપૂર્ણતાનું મધુર સંગીત ભરી દઈશું, તો તે ચારે બાજુ ગુંજી ઊઠશે અને જીવનના પ્રત્યેક અંગને પોતાની મધુરતાથી છલકાવી દેશે !
܀
૨૩૪. વાદળી
ર્ષાની એક માઝમ રાતે વ૨સતી વાદળીને મેં પૂછ્યું : ‘કાં અલી ? આટલી ગર્જના કેમ કરે છે ? કાંઈક ધીરી ધીરી વ૨સ ને !'
વરસતી વાદળીએ મુક્ત હાસ્યમાં સંકેત કર્યો : ‘અમને પીવા છતાં તારામાં અમારો ગુણ ન આવ્યો એટલે ભલા માનવી ! મારે તને ચેતવવો પડ્યો. અમે સાગરનાં ખારાં પાણી પીને પણ ચોમાસામાં મીઠી જળધારાઓ વરસાવીએ છીએ, ત્યારે તું અમારા મીઠાં જળ પીનેય કડવી વાણીનાં વારિ ટપકાવે છે. એટલે કહેવા આવી છું કે કડવા ઘૂંટડા હૈયામાં ઉતારી જગતને અમૃત આપજે.
૨૩૫. પ્રજ્ઞ શત્રુ
ન એ
ી.એના કરતાં, પ્રણ શત્રુથી જીવનમાં સાવધાન રહેવું શું ખોટું
Jain Education International
૬૦ મધુસંચય
For Private & Personal Use Only
બગાડવું
www.jainelibrary.org