SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકો પોતાના જીવનને જ એક શ્રેષ્ઠ કવિતા બનાવી ગયા છે, જેને માણસ હર્ષ અને વિષાદની શાન્ત અને ઘેરી પળોમાં ગળામાં ઘૂંટીઘૂંટીને ગાય છે. ૫૪. નિર્લેપતા મેં : શું કુકીચડમાં જન્મવા છતાં સ્વચ્છ સૌન્દર્યથી હસી રહેલા કમળે કહ્યું : ‘નિર્લેપતા.’ ܀ ૫૫૦. ધન્ય પળ ભવ ન, વચન અને કાયાનું સંવાદમય સંમિલન એટલે યોગ, એમ ક્યાંક વાંચેલું. પણ આજ તો આ યોગ સહજ બની ગયો. જાગૃતિની શાન્ત પળમાં ધ્યાન લાગી ગયું. ઊર્ધ્વગામી બનેલી ચેતના પરમ તત્ત્વને સ્પર્શી એકતાનતા અનુભવી રહી. તોફાનો શમી ગયાં. મૌન મધુરતામાં પરિણમ્યું. વૃત્તિઓ શાન્ત બની. અગાધ ઊંડાણમાંથી અનાહતનો અશબ્દ નાદ ગુંજી રહ્યો. અહંકાર અને અંધકારના સ્થાને આનંદ અને ઉજાસનો આહ્લાદ સ્પર્શી ગયો. મિત્ર, યોગની આ પરમ ધન્ય અનુભૂતિ વર્ણવી શકાતી નથી. વર્ણન નહિ, અનુભવ-સાકરનો કઠણ ગાંગડો દૂધમાં ઓગળી જતાં જે મધુર એકતા પ્રગટે છે તે... સિં આવા દાંક મનન અના ઊંડાણમાં રહેલાં તત્ત્વોનું વલોણું કરવા દો, અને જુઓ; એ પોતામાં જ પોતે કેવું સ્થિર બની જામી જાય છે ! ૫૫૧. મનન Jain Education International ܀ ૫૫૨. આત્મતેજ હનો સિંહ, રાજાઓનો રાજા, બાદશાહોનો બાદશાહ આત્મા છે. એવો આત્મા માત્ર પૈસો અને વૈભવ મેળવવા ઊર્મિ અને ઉદધિ * ૧૭૧ For Private & Personal Use Only એવો આપણો પાછળ કંગાલ www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy