________________
૩૮
દૂધ સ૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૪ થી ૮૫ થાય તેા (સર્વાં જીવો માટે) આત્મ (વિરતિ)પરિણામરૂપ (નિશ્ચય) ચારિત્રમાં (ધર્મમાં) ચૈત્યવન્દનાદિ વિધિ કરવારૂપ વ્યવહાર ધર્મની કારણુતા ઉડી જતી નથી. ઘટમાં દૃણ્ડની કારણુતા ચક્રભ્રમણુરૂપ વ્યાપાર દ્વારા સિદ્ધ છે, ભ્રમણુ વિના માત્ર દશ્ત કારણ નથી, તેમ દરેક હેતુઓ પેાતાના વ્યાપાર દ્વારા સ્વકાર્યમાં કારણ મનાય એ વ્યાપાર કેાઈ પ્રસગે એ કારણુ દ્વારા, તા કાઈ પ્રસન્ગે બીજા ઉપાયથી પણ સિદ્ધ થાય છે ત્યારે જ કાર્ય બને છે, દૃણ્ડ વિના પણ બીજા કાઈ ઉપાયથી ચક્રભ્રમણ થાય ત્યારે જ ઘટ અને, તેમ અહિં પણ આ જન્મના ચૈત્યવન્દનાદિ વિધિદ્વારા નહિ તેા પૂર્વ જન્મના તેવા વિધિદ્વારા વિરતિપરિણામરૂપ (ચારિત્ર) ધર્મ પ્રગટ થાય, તેટલા માત્રથી એ વિધિની કારણતા અસત્ય ન મનાય. ભરતચક્રી આદિને તે દ્વાર એટલે ચૈત્યવન્દનાદિ વ્યાપાર બીજી રીતે (પૂર્વ જન્મે કરેલા ચૈત્યવન્દ્વનાદિથી) પણ થએલે જ છે, પૂર્વજન્મમાં તેઓએ ચારિત્ર સ્વીકારેલું હતુ જ અને તેથી આ ભવમાં એ પરિણામ તેઓને પ્રગટ્યો હતા. તાત્પર્ય કે કોઈ પણ હેતુ પોતાના થાપાર દ્વારા જ કારણ બને છે, ભલે, એ વ્યાપાર કાઈ પ્રસન્ગે કાઈ ખીજાથી પણ સિદ્ધ થાય, (વ્યાપાર વિના કાર્ય થતું નથી માટે) એટલા માત્રથી હેતુની હેતુતાને ખાધ પહેાંચતા નથી.
અભબ્યાને આ વિધિ કરવા છતાં વિરતિપરિણામ થતા નથી, તેથી પણ ચૈત્યવન્દન દિ વિધિની હેતુતાને ખાધ આવતે નથી કારણ કે તેઓને ચૈત્યવન્દનાદિ માહ્યહેતુ હાય તા પણ અભ્યન્તર હેતુના નિયમા અભાવ હાય છે, કાઈ પણ ફાય ને કાઈ એક જ હેતુ સિદ્ધ કરી શકતા નથી પણ સમગ્ર ફારણેાના સમૂહરૂપ પૂર્ણ સામગ્રી કાર્યને સિદ્ધ કરે છે. અભબ્યાને ચૈત્યવન્દનાદિ કરવા છતાં પૂર્ણ સામગ્રી નથી, અભ્યન્તર હેતુરૂપ જીવની ચાગ્યતા (ભવ્યતા)ના અભાવ છે, માટે વિરતિ પરિણામ રૂપ કાર્ય સિદ્ધ થતું નથી. એમ તમારા સમજ વિનાના વિાધથી વિવેકીઆને ચૈત્યવન્દનાદિના વિધાનમાં અશ્રદ્ધા થાય તેમ નથી, જો થાય તે અવિવેકથી તેને થએલે તે અવિશ્વાસ મહા અનથ કરે. એમ તમે આપેલા અન્વય-વ્યતિરેક ઉભય પ્રકારના વ્યભિચાર (દૂષણુ) પણ અવિવેક મૂલક છે. કહ્યું છે કે—
46
'पत्ते अबुद्धकर (ह) णे, चरणं णासंति जिणवरिंदाणं ।
आभाव कहणे, पंचहि ठाणेहिं पासत्था ||" ( आव० नि० १९५१)
અથ પ્રત્યેક મુદ્દે ' કે જેઓએ પૂર્વજન્મમાં ‘જ્ઞાન-ક્રિયા’ ના અભ્યાસ કર્યો હોય છે તેવા ભરતચક્રી આદિની વાતા આગળ કરીને જે શ્રીજિનકથિત ચારિત્રના (અનુષ્ઠાનને) વિરાધ કરે છે, તે મન્દમતિ પાસસ્થાઓ હિંસા-જીવ્ડ–ચારી-અબ્રહ્મ અને પરિગ્રહનું સેવન કરતા કરાવતા સ્વપરના ઘાત કરે છે.
માટે અહીં ચૈત્યવન્દનાદિ વિધિ જણાવ્યા તે વ્યવહાર નયથી ઘટિત જ છે, આગમમાં વ્યવહાર અને નિશ્ચય બન્નેની ઉપચાગિતા સમાન કહેલી છે. કહ્યું છે કે— जह जिणमयं पवज्जह, ता मा ववहार- णिच्छए मुअह ।
56
વાળવુછે, તિત્પુòગો નગોવાં '(=વસ્તુ૦ ૦ ૨૭૨) અર્થ “જો તમે શ્રી જિનમતને સ્વીકારા (માના) છે તેા વ્યવહાર અને નિશ્ચય બેમાંથી એકેયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org