________________
૩૨
[ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૮૪ થી ૮૫ કાળશુદ્ધિમાં “ગણિવિદ્યા” નામના પયજ્ઞામાં કહ્યા પ્રમાણે ઊત્તમ તિથિ-નક્ષત્ર-વારગ–કરણરૂપ પંચાડ્મશુદ્ધિ લેવી ત્યાં કહ્યું છે કે–
“ વાર્ષિ ભfé, વજોના અમી ની રા
छट्ठी च चउत्थीं बारसीं च दोण्हं पि पक्खाणं ॥ गणिविज्जा-गा० ७॥ तिहिं उत्तराहिं तह रोहिणीहिं कुज्जा उ सेहनिक्खमणं ।
गणिवायए अणुण्णा, महव्ययाणं च आहरणा ॥२॥" गा० २६।। અર્થ–શુક્લ-કૃણ બન્ને પક્ષની ચતુર્દશી, પૂર્ણિમા, અષ્ટમી, નવમી, પછી, ચતુથ, અને દ્વાદશીએ તિથિએનો (દીક્ષાદિમાં) ત્યાગ કરે તથા ત્રણ ઉત્તરા અને રેહિણી નક્ષત્રમાં શિષ્યને દીક્ષા આપવી, ગણિપદ-વાચક પદની અનુજ્ઞા કરવી અને મહાવ્રતનું આરોપણ કરવું. દિશા શુદ્ધિમાં પ્રશસ્ત દિશા વિગેરે જેવું. જેમકે –
“qવ્યામિમુદ્દો ઉત્તર-દુહો વહેળવી વિચ્છિન્ના |
जाए जिणादयो वा, दिसाए जिणचेइआई वा॥" विशेषाव० गा० ३४०५ ॥ અર્થ-પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ હહીને, અથવા “જિન” એટલે સુનઃ પર્યવજ્ઞાની અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી કે નવપૂવ જે દિશામાં વિચરતા હોય, અથવા જે દિશામાં શ્રીજિનેશ્વરનું ચિત્ય-તીર્થ વિગેરે નજીકમાં હેય તે દિશાની સન્મુખ રાખીને કે રહીને ગુરૂ (દીક્ષા) આપે અથવા શિષ્ય ગ્રહણ કરે.
ઉપર જણાવેલી ક્ષેત્ર વિગેરેની શુદ્ધિ આદિ વિધિ સાચવવા પૂર્વક સામાયિકાદિ ઉચરાવવાથી આત્મામાં ઉશ્ચરતાં પહેલાં ન હોય તે પણ તેવા તેવા સામાયિકાદિના પરિણામે પ્રગટે છે. અને હોય તે સ્થિર થાય છે. ઉલટમાં આ શુદ્ધિને નહિ અનુસરવાથી જિનાજ્ઞાને ભજ્ઞ, વિગેરે દેશે લાગે છે જ. કહ્યું છે કે –
" एसा जिणाणमाणा, खेत्ताईआ य कंमुणो हुंति ।
૩થાર , તા | saષ્ય ” વસ્ત્રવતું ૨૪ / અર્થક્ષેત્ર (દ્રવ્ય-કાલ-ભાવ-ભવ) વિગેરે કર્મોના ઉદય(ક્ષય-ક્ષપશમાદિ)માં નિમિત્ત કારણ બને છે માટે એ(દરેકની શુદ્ધિ સાચવવા પ્રયત્ન કરે, એવી શ્રીજિનેશ્વરની આજ્ઞા છે.
પછી દીક્ષાથી શ્રીજિનેશ્વરેની (પુષ્પ–વસ્ત્ર વિગેરેથી તથા સાધુઓની પણ વસ્ત્ર વિગેરેથી) પૂજા કરે, પછી ગુરૂ દીક્ષાની વિધિ (ક્રિયા) કરે. (કરાવે.) ત્યાં પચ્ચવસ્તુમાં જ કહ્યું છે કે
૪ર-શુભકાર્યની સિદ્ધિ માટે મનની પવિત્રતા આવશ્યક છે, આ પવિત્રતા દેવગુદિની ભક્તિબહુમાન કરવાથી જીવમાં પ્રગટે છે, માટે દરેક દર્શનમાં શુભકાર્ય કરતાં દેવ-ગુર્નાદિની પૂજા-સત્કારસન્માન વિગેરે કરવાનું વિધાન છે. આ એક લોકોત્તર મંગળ છે અને તેમ કરવાથી કાર્યસિદ્ધિમાં નડતાં વિદને નાશ પામે છે. કોઈવાર મંગળ કરવા છતાં કાર્યસિદ્ધિ ન થાય ત્યાં વિદને બળવાન છે એમ સમજવું જોઈએ અને બળવાન વિદનેને નાશ કરવા મંગળ પણ તેટલું જ બળવાન થવું જોઈએ. કોઈવાર કેઈને વિના મંગળે પણ કાર્યસિદ્ધિ થતી જોવાય છે ત્યાં જન્માક્તરીય મંગળથી વિનેનાં નાશ થએલો છે એમ માનવું જોઈએ, ઈત્યાદિ શાસ્ત્રમાં મંગળનું મહત્ત્વ જણાવેલું છે જ. માટે ઉત્તમ પુરૂછે તેને અનાદર નહિ કરવું જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org