________________
દીક્ષાલેનારની માતાપિતાદિ પ્રત્યે ફરજ]
હવે ચાલુ પ્રસ`ગને અનુસરીયે. કેાઈ એમ પૂછે કે એમ ભલે કરે, પણ તેની ગેરહાજરીમાં માતા-પિતાઢિ પોતાના નિર્વાર્ડ માટે આજીવિકાને મેળવી શકે તેમ ન હોય, માટે અનુમતિ ન આપતાં હોય તે શું કરવું ? તેને કહે છે કે--તેઓની આજીવિકાના પ્રબન્ધ કરવો જોઇએ. અર્થાત્ સાુજાર’ વિગેરે અમુક નાણાં વિગેરે આજીવિકા માટે સાધન તેઓને આપવું જોઇએ, કે ઉત્પન્ન કરી આપવું જોઇએ, કે જેથી પાતે દીક્ષા લીધા પછી માતા-પિતાદિ આશ્રિતા આજીવિકાથી સીઢાય નહિ. એમ કરવાથી ઉપકારીના ઉપકારની કૃતજ્ઞતા (અને ભક્તિ) પણ કરી ગણાય. વળી એ રીતે ગુરૂવની ભક્તિ કરવી તે જૈનમાર્ગની પ્રભાવનાનું (મહત્તા વધારવાનું) બીજ પણ છે, માટે એવો પ્રબન્ધ કરીને પણ તેની અનુમતિથી દીક્ષા અલ્ગીકાર કરે. વળી અહીં પ્રશ્ન થાય કે—એમ કરવા છતાં પણ માના કે મેહને ચેાગે તેએ પુત્રને છેાડવા તૈયાર ન થાય તે શુ કરવું ? તેના ઉત્તરમાં જણાવે છે કે કેાઈ સુપુત્ર તથાવિધ વ્યાધિની પીડાથી પીડાતાં માતપિતાદિને (અટવીમાં) છેાડીને તેના ઔષધ માટે અને પોતાના નિર્વાહ માટે જવુ જરૂરી હોવાથી (શહેરમાં) જાય, તેમ આજીવિકાની વ્યવસ્થા કરવા છતાં ડિલે અનુમતિ ન આપે તે તેને છેડીને પણ દીક્ષા અલ્ગીકાર કરે. દૃષ્ટાન્ત તરીકે માનેા કે-કેાઈ એક કુલિનપુત્ર પેાતાના માતાપિતાદિની સાથે મેાટી અટવીમાં જઇ ચઢ્યો, ત્યાં માતા-પિતાર્દિની સાથે તે મુસાફરી કરે છે, અટવીમાં આગળ જતાં માતા-પિતાદિ કે જેએની સેવામાં તે છે તેઓને ઔષધાદિના અભાવે નિયમા મરણુ નિપજાવે તેવો, વૈદ્ય કે ઔષધ વિના માત્ર સેવા કરનાર પુરૂષથી અસાધ્ય અને તેને અનુકૂળ ઔષધ વિગેરે મળી જાય તે મટે તેવો મહા આતંક—મારણાન્તિક રાગ પ્રગટ્યો, ત્યારે તેના તે પુત્ર તેઓના રાગથી એમ વિચારે કે આ મારા ડિલેા ઔષધ વિગેરેના અભાવમાં નિયમા રાગ મુક્ત નહિ થાય, ઔષધાદિ મળી જાય તા સમ્ભવ છે કે કદાચ રાગથી મુક્ત થાય, અથવા ન થાય, વળી તે સમય કાઢી શકે તેમ છે, એટલે કે તુર્તમાં તેનુ' મરણુ નિપજે તેવું પણ નથી, માટે શહેરમાં જઈ ઔષધ લાવું, એમ સમજી જુદી જુદી યુક્તિથી એ વાત તેને સમજાવીને ઔષધ અને પેાતાનાં અહાર-પાણી માટે તેને ત્યાં છેડી (વસતિમાં) જાય તેા તે પુત્ર ઉત્તમ જ ગણાય, તેણે તેના ત્યાગ કરવા છતાં ત્યાગ કર્યાં ન જ ગણાય. એવી માયા કરે જ છે. જેનું સુન્દર ફળ પ્રત્યક્ષ દેખાડી શકાય તેમ ન હ્રાય છતાં આવવું સવિત ઢાય એવા વિષયમાં પ્રવૃત્તિ કરાવવા માટે · અસત્ય ખેલવું-માયા કરવી-સત્ય છૂપાવવું’ વિગેરે કરનારા લેકમાં બુદ્ધિમાન ગણાય છે, કારણ કે તેમાં અન્યનું ભલું કરવાની શુદ્ધ ભાવના રહેલી છે. તેમ અહીં પણ માતા-પિતાદિને કોઈ સબળ કારણ વિના માત્ર પુત્રને દીક્ષા જેવા ઉત્તમ માર્ગે જતા અટકાવનારા અયેાગ્ય માહથી બચાવવાના શુભ આશય હૈાવાથી કપટ નથી, સ્વ-પર હિતકર છે. હા, પાતે અયેાગ્ય હાય કે ધાગ્ય છતાં પાછળ આજીવિકા વિગેરે માટે કુટુમ્બને નિરાધાર મૂકીને જતા તેએની સેવા કરવામાં કંટાળેલાને આવી માયા કરવાના અધિકાર નથી. દીક્ષા લેનાર સંસારનાં દુ:ખેાથી નહિ પણ તે દુ:ખાનાં મૂળભૂત પાપકર્માથી કંટાળેલે-ત્રાસેલે। હવા જોઇએ. તે જ તે સયમનાં ટોને પ્રસન્નતાથી સહી શકે છે. જને જે જવાબદારી પેાતાના કમૅમ્મદયને અનુસાર આવી પડી હોય તેને પૂર્ણ કરવી તે તેના ધર્મ છે, તેને પૂ કર્યા વિના સૌંસારનાં કષ્ટોથી કંટાળીને ઘર છેડે તે સાચા વૈરાગ્યના અભાવે મેાહુ-મૂઢ ઢાવાથી દીક્ષા લેવા છતાં પ્રાય: આત્મશુદ્ધિ કરી શકે નહિ. આ વિષયમાં એકાન્ત નથી, શાસ્ત્રમાં પણ ભજના કહી છે, માટે મધ્યસ્થ બની સ્વ-પર હિતને વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org