________________
૨૬
ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૪ થી ૮૫ સૂત્રો કš (મુખપાઠ) કરાવવાં અને દેવવન્તનાદિ વિધિ કરાવવા, એ દીક્ષા લેવા—આપવાના વિધિ છે. ટીકાના ભાવા—ગુરૂની આજ્ઞા મેળવવી” વિગેરે દીક્ષાના વિધિ એક કર્ત્તવ્ય રૂપ છે, એવો ગ્રન્થકારના ઉપદેશ છે એમ છેલ્લા પદ્મની સાથે વાક્યના સબન્ધ જોડવા. તેમાં ગુરૂઓ અહીં માતા પિતાદિને સમજવા, તેઓની અનુજ્ઞા એટલે ‘તું દીક્ષા લે’ એવી અનુમતિ મેળવવી જોઇએ. એ રીતે તે તે ઉપાયેા પૂર્વક અનુજ્ઞા માગવા છતાં પણ તે ન છેડે, ત્યારે શું કરવું ? તે જણાવે છે કે ઉપધાયાગ’ અર્થાત્ ‘ઉપધા' એટલે માયાને પ્રયાગ કરવા. તે માયાને ખીજાએ જાણી ન જાય તેવા તેવા પ્રકારોથી કરવી. આ માયાના પ્રકારો શ્રીધર્મબિન્દુ ગ્રન્થમાં કહ્યા છે કે
દુષ્ટ સ્વપ્ન વિગેરે કહેવું, એટલે કે ‘ હું ગધેડા—ઊંટ-પાડા વિગેરે ઉપર બેઠેલા હતા ’વિગેરે (અનિષ્ટ સૂચક) મેં સ્વપ્નમાં જોયું, વિગેરે શબ્દથી · મેં મારી બે આંખાની મધ્યના ભાગ જોયા, દેવીઓનું ટાળું જોયું, વિગેરે (મનુષ્યથી ન દેખી શકાય તેવુ) વિપરીત દેખાણું, ઈત્યાદિ કપટથી માતા-પિતાદિને જણાવવુ', કારણ કેએથી તેએ અનુમતિ આપે. વળી પ્રકૃતિ વિપરીત કરવી, અર્થાત્ મરણ સમયે પ્રાયઃ સ્વભાવ-પ્રકૃતિના ભેદ થતા હેાવાથી ‘હવે આનું મરણુ નજીકમાં છે’ એમ સમજી વડિલેા અનુજ્ઞા આપે એ ઉદ્દેશથી સ્વભાવ બદલવા. (બહારથી મરણનાં ચિન્હો દેખાડવાં.) એમ વિપરીત પ્રકૃતિ વિગેરે ચેષ્ટાઓ કરવા છતાં તે સ્વયમેવ ન સમજે તે શું કરવું? તે કહે છે કે-દૈવજ્ઞ એટલે નિમિત્તશાસ્ત્રાદિના જાણુપુરૂષોદ્વારા તેને તે રીતે નિમિત્તશાસ્ત્રાની વાર્તા સંભળાવવી. અર્થાત્ · આવી અમુક ચેષ્ટા થાય ત્યારે મરણુ નજીકમાં થાય ’વિગેરે તે વિપરીત ચેષ્ટાઓનાં કળા જ્યાતિષીએ દ્વારા જણાવવાં. અહીં કાઇને ‘ એમ કપટ દ્વારા દીક્ષા સ્વીકારવાથી શું લાભ થાય?” એવો પ્રશ્ન થાય એથી સમાધાન આપે છે કે
‘ન ધર્મે મા’ અર્થાત્ ધર્મની સાધના માટે કરાતી માયા તે માયાôગાઈ નથી, કારણુ કે (એમાં કાઇનું ખરાબ કરવાના ઉદ્દેશ નથી, કિન્તુ મૂઢજીવોને સમજાવવાના શુભ ઉદ્દેશ હેાવાથી) પરમાર્થથી તેમાં માયાના અભાવ છે–અમાયીપણું છે. એમાં પણ પ્રશ્ન થાય કે એમ કેમ કહેવાય કે તે માયા નથી ? તેને જવાબ આપે છે કે એમ કરવામાં ભયનું હિત છે, અર્થાત્ દીક્ષાની અનુજ્ઞા મેળવવા માટે માયા કરવી પડે તે પેાતાને અને માતા–પિતાદિને પણ હિત કરનારી–કલ્યાણુરૂપ છે. કારણ કે-એના ફળ રૂપે લીધેલી દીક્ષા સ્વ-પરના ઉપકાર કરનારી છે, ( સ્વ-પરનું હિત ઈચ્છતા દીક્ષા લેનાર આવો માયા ભાવ નિરૂપાયે જ કરે) કહ્યું છે કે— "अमायोsपि हि भावेन, माय्येव तु भवेत् क्वचित् ।
વક્ષેત્ સ્વરયોયંત્ર, સાનુન્ધ હિતોત્યમ્ ॥” ધર્મચિન્ટુગ॰ ૪-રૂ? ટીન્ના / અથ હૃદયથી માયા વિનાના છતાં સ્વ–પરતું ઉત્તરાત્તર હિત થતું-વધતું દેખે ત્યારે કઈ હિતાર્થી (દ્રવ્ય–ક્ષેત્ર-કાળ-ભાવાદિને આશ્રિને) કોઈ વિષયમાં બહારથી માયા પણ કરે.
એમ શુભાશયથી હિત સાધવા કરાતી માયા તે માયા નથી,૧૮ માટે એ ચર્ચાથી સર્યુ”,
૩૮–પ્રાયઃ લેાક વ્યવહારામાં પણ અજ્ઞાન-મૂઢ વેાના હિત માટે સત્ર આવું જ વર્તન દેખાય છે. અજ્ઞાન ખાલકને મા એ રીતે જ ઉછેરી મેાટા કરે છે, એછી બુદ્ધિવાળા વિધાર્થીને માટે પણ બુદ્ધિમાન શિક્ષક એ જ ઉપાય લે છે, ખીમાર પડેલા મનુષ્યને ઔષધાદ્દેિ આપવામાં વૈધો કે પરિચારકા પણ એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org