________________
દીક્ષા આપનારની યોગ્યતા]
૧
સામર્થ્ય, અને આદિ શબ્દથી વસ્ત્રપાત્રાદિ સંયમમાં ઉપકારક વસ્તુ મેળવવાની શક્તિ, તથા સ્થિરહસ્તધર વિગેરે તે તે શક્તિએ (લબ્ધિ)થી યુક્ત.
૧૪-સૂત્રાના પ્રરૂપક—સૂત્રાના અને સંભળાવનારા.૩૩ અર્થાત્ આગમના અર્થાને યથાવસ્થિતરૂપમાં સમજાવનાર–પ્રરૂપણા કરનાર.
૧૫-સ્વગુરૂએ ગુરૂ પદે સ્થાપેલા—અહી` શ્રી ધર્મબિન્દુની ટીકા પ્રમાણે સ્વગુરૂ એટલે ગચ્છના નાયક, અને પ ંચવસ્તુની ટીકા પ્રમાણે સ્વગુરૂ એટલે ગચ્છનાયક અથવા ગચ્છનાયકના અભાવે દિાચાય વિગેરે સમજવા. તેએએ જેને ગુરૂપદે સ્થાપન કર્યાં હેાય તેવા. ૪
મૂળ ગાથા ૮૩માં ૨ શબ્દ છે તે વિશેષણાના સમુચ્ચય અર્થમાં અને ‘ઇતિ' શબ્દ તે ગુરૂના ગુણ્ણાની સંખ્યાની મર્યાદા કરવાના અČમાં છે, અર્થાત્ એટલા ગુણયુક્ત ગુરૂને હિત કરવાની બુદ્ધિએ શિષ્યને દીક્ષા આપવાનો અધિકારી સમજવો, પૂ॰ શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે'एआरिसेण गुरुणा सम्मं परिसाइकज्जरहिएणं ।
66
पव्वज्जा दायव्वा, तयंणुग्गहणिज्जराहेऊ ॥ पंचवस्तुक गा० १६ || " અ-એવા ગુરૂએ પણ પેાતાને શિષ્ય વધશે કે દીક્ષા આપવાથી આહાર પાણી વિગેરે લાવવાનું કામ કરશે’ વિગેરે આ લેાકનાં કાર્યાની અપેક્ષા પાડીને, માત્ર દીક્ષા લેનાર ઉપર ઉપકાર કરવા અને પેાતાનાં કર્મોની નિર્જરા કરવા માટે સમ્યગ્ વિધિ પૂર્વક દીક્ષા આપવી. લબ્ધિ પ્રગટાવી.હાય... શિષ્યાના કષાયાદિને શાન્ત કરાવી શકે અને સંયમમાં ઉપયેગી વસ્તુએ વિગેરે પશુ મેળવી શકે. એટલું જ નહિ, તેવા પવિત્રગુરૂની નિશ્રાથી શિષ્યોમાં પણ ચારિત્રપાલનની શક્તિ (વૈરાગ્ય-સત્ત્વ-પ્રશમભાવ વિગેરે) પ્રગટ થઈ શકે.
૩૨-જેને વ્રત નિયમાદ્રિ આપે તે આત્મા તેના પાલનમાં સ્થિર-સશક્ત બને તેવી લબ્ધિ એટલે આત્મશક્તિવાળા આત્મા.
૩૩–ગુરૂ સૂત્ર અને અર્થાંના જાણુ ઉપરાન્ત ભણાવવાની શક્તિ અને ઉત્સાહવાળા જોઇએ, અન્યથા શિષ્યા અજ્ઞાન રહે અને સંચમનું ભાવપાલન કરી શકે નહિ. જે ગુરૂએ પેાતે તથાવિધ જ્ઞાન મેળવવા છતાં ચેાગ્યશિષ્યાને પણ પ્રમાદને કારણે ભણાવતા નથી તે વરદત્તના જીવની જેમ જ્ઞાનાવરણીય કર્માં ઉપાર્જન કરી સંસારમાં ભમે છે. બાહ્ય કે અભ્યન્તર જે જે ગુણુ કે વસ્તુ પ્રાપ્ત થાય તે બીજા યેાગ્ય આત્માએને આપી ઉપકાર કરવાથી જ સફળ થાય છે. અન્યથા અન્યભવે તે ગુણુની પ્રાપ્તિ થતી નથી. વળી દાનધમ ની સાધના માટે સાધુને ‘જ્ઞાનદાન’ એ જ એક સાધન છે. શિષ્ય યેાગ્ય છતાં તેને દાન ન કરે તે ખાકીની આરાધના નિષ્ફળ જાય છે. એમ સ્વહિતાર્થે પણ ગુરૂએ યેાગ્ય શિષ્યાને જ્ઞાનદાન કરવું જોઇએ, અયેાગ્યને નહિ જ કરવું જોઇએ.
૩૪–ગુરૂએ ગુરૂપદે સ્થાપેલે!' એના અર્થ એ છે કે લાયક બનેલા. અન્યથા મહત્ત્વાકાંક્ષાથી સ્વયં ગુરૂ ખનેલે। દ્રવ્ય ગુણાવાળા છતાં ભાવથી ગુરૂની લાયકાત વિનાના ગણાય છે. એવા સ્વચ્છંદ્રાચારીની નિશ્રામાં શિષ્યાનું હિત સધાતું નથી. તાત્પર્ય કે તેના ગુરૂએ તેને ગુરૂપદ માટે યેાગ્ય માની તેના શિષ્યા બનાવ્યા હાય.
૩૫–સ્વજીવન નિર્વાહના કે મહત્ત્વ મેળવવાના ઉદ્દેશથી શિષ્ય બનાવવાની વૃત્તિ એ જડતા છે, એવે જડ ગુરૂ જે શિષ્ય પાતાની અનુકૂળતા ન સાચવી શકે તેની ઉપર વાત્સલ્ય રાખી શકતે! નથી અને વાત્સલ્ય વિના શિષ્યનું આત્મહિત સાધી શકાતું નથી. ઉલટું પરસ્પર ગુરૂ-શિષ્યના આરાધક ભાવમાં નિમિત્ત બનવાના ધમ છે. તેને બદલે વિરાક ભાવને પામે છે અને કમથી ભારે થઈ સંસાર વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org