SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ २० ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯ થી ૮૩ पन्नावेऊण नाणुपालेइ । जो आयरेण पढमं, सेहे सुत्तविहीए, सो पवयणपच्चणीओ ति ॥२०॥ अविकवि अपरमत्था, विरुद्धमिह परभवे असेवंता । जं पार्वति अणत्थं, सो खलु तप्पच्चओ सव्वो ॥२१॥" (पंचवस्तुक) અ –દીક્ષાને પાળવામાં પૂર્વભવાના પ્રમાદના અભ્યાસથી સ્ખલના-ભૂલ કેાની ન થાય? અર્થાત્ છદ્મસ્થની ભૂલ થાય. કારણ કે અનાદિ કાળથી અભ્યસ્ત (રૂઢ થએલા) પ્રમાદના એકાએક ત્યાગ થઈ શકતા નથી. માટે તે ભૂલેાને શાક્ત વિધિથી જે દૂર કરે તેનું ગુરૂપણું સફળ છે, કારણ કે–તે જ ગુણેાથી (ભાવ) ગુરૂ છે. (૧૮) એવાને કાણુ સારથી કહે કે જે સારા-સીધા ઘેાડાઓને દમે શિક્ષા કરે ? અર્થાત્ એનામાં સારથીપણાની વિશેષતા નથી માટે તે સારથી ન કહેવાય. વસ્તુતઃ વતાફાની, વિગેરે દુષ્ટ ઘેાડાઓને સરળ-શાન્ત બનાવે તેને લેાકા સારથીઅશ્વપાલક કહે છે. (૧૯) વળી જે પહેલાં આદર પૂર્વક દીક્ષા આપીને-ગ્રહણ કરાવીને પાછળથી સૂત્રેાક્ત વચનાનુસાર તેનું પાલન નથી કરતા તે ગુરૂને શાસનના શત્રુ કહ્યો છે. (૨૦) શિષ્યને શાસ્ત્રનાં રહસ્યો નહિ સમજાવવાથી શાસ્ત્રવિરૂદ્ધ વર્તન કરનારા શિષ્યા આ ભવમાં અને પરભવમાં જે અની પામે તે સઘળા અનર્થી શિષ્યાનું યથેાક્તરીતે પાલન નહિ કરનારા ગુરૂને નિમિત્તે સમજવા. (૨૧) ૧૧–ગમ્ભીર-રાષ–તેષ વિગેરે થવા જેવા પ્રસંગે પણ જેને રાષતાષ બહાર દેખાય નહિ તે ગમ્ભીરર૯ કહેવાય. ગુરૂમાં એ ગુણ જોઇએ. ૧૨-અવિષાદી—ઉપસર્ગો–પરીષહો વિગેરેથી પરાભવ થવા છતાં ‘કાય રક્ષણ’ (છ કાય જીવાની રક્ષા) વિગેરે સંયમ પાલનમાં દીનતા નહિ કરનારા હોય. Jain Education International ૧૩-ઉપશમલબ્ધિ વિગેરેથી યુક્ત ‘ઉપમશ” લબ્ધિ’ એટલે બીજાને શાન્તુ કરવાનું ૨૯–છીછરા (તુચ્છ) હૃદયવાળો છૂપાવવા યાગ્ય ભાવેને છૂપાવી શકે નહિ, એથી શિષ્યાદિવગ પેાતાનાં દૂષ્ણેા તેને જણાવી શકે નહિ, અગર જણાવે તેા તે જાહેર થવાથી તેની હલકાઈ થાય, ઈત્યાદ્રિ કારણે પણ ગુરૂ ગમ્ભીર જોઈએ. અનાદિ મેહાધીન જીવે! પેાતાનાં આન્તરદૂર્ણાને ટાળી આત્મશુદ્ધિ માટે તા ગુરૂના આશ્રય કરે, છતાં જે એવાં દૂષ@ા ગુરૂને જણાવી શકે નહિ તે। આત્મશુદ્ધિ શી રીતે થાય ? વળી જણાવેલાં ગુપ્ત ન રહે તેા તે સાધુપ્રત્યે ખીજાએને સદ્દભાવ--પૂજયભાવ વિગેરે પણ શી રીતે પ્રગટે ? અને પરસ્પરના સદ્દભાવ વિના આરાધક શી રીતે થાય ? પાતે પશુ શુભાશુભ પ્રસંગે હ-શૈક ને વશ થાય તે! આરાધક શી રીતે બને? માટે ગુરૂપદને ચેાગ્યે સન્માનાદિ મળવા છતાં કે તેની જવાખદારીને અંગે વિષમ પ્રસંગ આવવા છતાં હ-વિષાદ ન થાય તેવી ગમ્ભીરતા ગુરૂમાં આવશ્યક છે. ૩૦-વિષમ પ્રસંગે સત્ત્વના અભાવે વિષાદ થવાથી કાર્ય પણ ખગડે. ગુરૂપદ અતિજવાબદારીવાળુ સ્થાન છે, એથી શાસનસેવાનાં કે શિષ્યાદ્રિને સભાળવાનાં આકરાં કાર્યાં ગુરૂને કરવાના પ્રસંગ આવે જ. તેવા પ્રસગે દીનતાને મહિ કરતાં સત્ત્વ કેળવી તે પ્રસંગાને પાર પાડવાના ઉત્સાહ અને બળ ગુરૂમાં જોઇએ. ૩૧-રાગ, દ્વેષ કે કષાયાદિને ખળે કાઈ સારા કાર્યની સિદ્ધિ થતી નથી. નાનું પણ શુભકાર્ય કરવા માટે આધ્યાત્મિક બળ એ જ સાચી શક્તિ છે. બાહ્ય કાર્યો માટે પણ આ સ્થિતિ છે, તે! આત્માની શુદ્ધિરૂપ અનાદિમલિનતાને ટાળવાના મહત્ કાર્યમાં આધ્યાત્મિક ખળ વિના કેમ ચાલે ? માટે તપ આદિથી જેણે પેાતાના આત્માને ઉપશાન્ત (બાલભાવામાં સંતુષ્ટ બનાવી અભ્યન્તરયાગાની શક્તિરૂપ For Private & Personal Use Only www.jainelibrary.ørg
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy