________________
૧૨
૧૦ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૯ થી ૮૩ અર્થ અને સૂત્રાતા જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા (જ્ઞાન-ક્રિયા ગુણના ભાજન એવા) ગુરૂની સેવા કરીને (વિનયથી) શ્રીજિનાગમેનું રહસ્ય જેણે મેળવ્યુ હેય પૂ શ્રીહરિભદ્ર સૂરિજી જણાવે છે કે“ તિથૅ મુત્તસ્થાળ, હાં વિદ્દિા ૩ છ્ય તિસ્થમિય । उभयन्नू चैव गुरू, विही उ विणयाइओ चित्तो ॥ ८५१ ॥ उभयन्नू वि अ किरिया - परो दढं पवयणाणुरागी अ ।
समयपनवओ, परिणओ अ पन्नो अच्चत्थं || ८५२|| उप० पद || " અ-સૂત્ર અને અર્થ ભણવાનું કાર્ય વિધિ પૂર્વક તીમાં કરવાનું છે તે તીથ કયું(કાણ) ? સૂત્ર અને અર્થે બન્નેના જ્ઞાતા-વ્યાખ્યાતા ‘ગુરૂ તે તીર્થં’ અને તેના કાયિક–વાચિક માનસિક વિનય કàવગેરે અનેક જાતના વિધિ જાણવા, (૮૫૧) ઉપર કહ્યા તે તીથૅ સ્વરૂપ ગુરૂ સૂત્ર-અર્થ ઉભયના જાણુ હોય, ઉપરાન્ત મૂળ–ઉત્તરગુણુની આરાધનારૂપ ક્રિયામાં તત્પર હોય, જિનવચન પ્રત્યે ઘણા જ બહુમાનવાળા હોય, ચરણકરણાનુયાગ વિગેરે ચારે પ્રકારના અનુયાગરૂપ શ્રીજૈનસિદ્ધાન્તની તે તે પ્રકારે પ્રરૂપણા કરનાર હોય, વયથી અને વ્રતથી પરિણત (પાકટ) હોય અને ‘ મહુ, મહુવિધ ’ ’ વિગેરે પ્રકારવાળી શ્રુતજ્ઞાનને ગ્રહણ કરનારી તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય. આવા ગુરૂએ સમજાવેલા અર્થ કદાપિ વિપરીત ભાવને પ્રગટ કરતા નથી. (૮૫૨) ૫-અતિનિમ ળ મેધવાળા—તેથી જ એટલે ઉપર કહેલા વિધિથી શાસ્ત્રો ભણવાને ચેાગે જ ખીજા સમ્યગ્ આગમ ભણેલા કરતાં અતિ નિમૅળ-કુટ આધ (બુદ્ધિના વિકાસ) થવાથી જીવ–અજીવ વિગેરે તત્ત્વાને યથાસ્વરૂપ જાણનારાતત્ત્વવેત્તાક હોય.
૨૨
૬–ઉપશાન્ત—મન–વચન-કાયાના વિકારાથી૨૪ મુક્ત (શાન્ત) હોય.
૨૨–જેમ કે-લાડનુ ભાજન કરતાં કાઈ તેમાં મેળવેલી પ્રત્યેક વસ્તુને સમજી શકે તે બહુગ્રાહી અને તેમાંની અમુક જ એાળખી શકે તે અબહુગ્રાહી. વળી તે પ્રત્યેક વસ્તુના ગુણુ ષને પણ સથા સમજી શકે તે ખવિધગ્રાહી અને તેવા સ ધર્માં ન સમજી શકે તે અબહુવિધગ્રાહી, ઈત્યાદિ મતિના ૨૮ પ્રકારના ઉત્તર ખાર ખાર ભેદે છે તેમાંના શ્રેષ્ઠ પ્રકારની બુદ્ધિવાળા. અર્થાત્ મતિજ્ઞાનના વિશિષ્ટ ક્ષયેાપશમને યાગે જન્મેલી તીક્ષ્ણ, મધ્યસ્થ અને નિળ બુદ્ધિવાળા.
૨૩–વિધિપૂર્વક દીક્ષા, ગુરૂની ઉપાસના, અખણ્ડતારાધન, ભણવામાં વિધિ, વિગેરે જે ગુણા કહ્યા તેના બળે સાધુ મેહનીયકને મન્દ કરી શકે, એથી આગ્રહ-દુરાગ્રહ અને રાગ—દ્વેષની મન્ત્રતાને કારણે માધ્યસ્થ્ય પ્રગટે, ખીજી બાજુ બુદ્ધિ પણ તીક્ષ્ણ બને, તેથી ગહન વિષયને પણ સમ૭ શકે અને એથી નિર્મળ ખેાધને યેગે ગુરૂપદની લાયકાત પ્રગટે. છતાં કાઈ કિઠન કાઁના ઉદયે વિનયાદિ કરવા છતાં તથાવિધ ખાધ જેને પ્રગટતા નથી તેને ગુરૂપદ માટે અયેાગ્ય કહ્યો છે. કારણ કે જે સ્વય જ્ઞાની નથી, તત્ત્વને પામ્યા નથી, તે શિષ્યને કેવી રીતે તત્ત્વ સમજાવી શકે ? જે પેાતે તથાવિધ જ્ઞાનને નહિ પામવા છતાં ખીજાને દીક્ષા આપે તે અજ્ઞાનીની પૂર′પરાના પોષક ખની પરિણામે શાસનના અપભ્રાજક બને.
૨૪–ખાધ નિર્મુળ છતાં કષાયાદિની ઉત્કટતા ઢાય તે ઉલટા એ ખાધ તેના કષાયેની વૃદ્ધિનું નિમિત્ત બને, શિષ્યાની ક્ષતિએને સમજવાની સાથે સહન કરવાની, સુધારવાની અને ઉપેક્ષા કરવાનો પશુ શક્તિ જાઇએ. અન્યથા સમજવાથી ઉલ્ટું નુકશાન (કષાયાદિ) થવાના સભવ છે. માટે ઉપશમભાવને પામેલા જે મૈત્રી-પ્રમેાદ-કરૂણા અને ઉપેક્ષા ભાવનાએથી વિભૂષિત ડ્રાય તે શિષ્યાદિનું હિત કરી શકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org