________________
દીક્ષા આપનારની અયોગ્યતા] ના હોય તે ૨-શિપિટ, આ બન્નેને એ રીતે કષ ગાળી નાખવાથી નપુસક વેદને ઉદય થાય છે. તથા ૩-કેઈ સ્ત્રી અથવા પુરૂષને મત્વના બળે, તથા ૪-કેઈ સ્ત્રી યા પુરૂષને ઔષધિના પ્રયોગથી તેને સ્ત્રી વેદ કે પુરૂષ વેદ નાશ કરવાથી નપુસકવેદ પ્રાપ્ત થયે હેય તે, ૫-કેઇને ઋષિ-મુનિ-વિગેરે તપસ્વિના શાપથી, અને ૬-દેવના શાપથી નપુસક વેદને ઉદય થયે હેય-નપુસક બની ગયેલ હોય તે. એ છ પ્રકારે નપુંસક થયેલા સ્ત્રી યા પુરૂષને તેનામાં દીક્ષાને ગ્ય બીજાં લક્ષણો હોય તે દીક્ષા આપી શકાય છે.
અહીં શિષ્ય પૂછે છે કે-પ્રારમ્ભમાં (પૃ. બીજામાં) યતિધર્મની યોગ્યતાની પ્રસ્તાવના કરવા છતાં અહીં માત્ર દીક્ષાની ગ્યતા જણાવીને તે વિષયને સમાપ્ત કરવામાં આવે છે, તે પૂર્વાપર વિરોધ કેમ ન ગણાય ? ગુરૂ જવાબ આપે છે કે સાંભળ! તું પ્રશ્ન કરે છે તે તેમ નથી, કારણ કે તું પરમાર્થ સમજે નથી. અમે અહીં જે યતિધર્મનું વર્ણન શરૂ કર્યું છે તે ધર્મ આચાર રૂપ છે, એટલે તેને અને દીક્ષાને અર્થ એક જ છે. કારણ પૂ૦ શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે કે –
" पव्वज्जा निक्खमणं, समया चाओ तहेव वेरग्गं ।
धम्मचरणं अहिंसा, दिक्खा एगहिआई तु ॥" पंचवस्तुक गा० ९॥ અર્થ–પાપમાંથી ખસી શુદ્ધ ચારિત્રના ચોગમાં ‘g=વિશેષતયા “કનનY"=ગમન કરવું તે ૧-પ્રવ્રયા, દ્રવ્ય અને ભાવ સંગથી બહાર “નિ મમ્” અર્થાત્ નીકળવું–પર થવું તે ૨-નિષ્કમણ, ઈષ્ટ અનિષ્ટ સર્વમાં સમભાવ કરે તે ૩-સમતા, બાહ્ય અભ્યન્તર પરિગ્રહને (જડ ભાવોની મૂછને) પરિહાર તે ૪-ત્યાગ, વિષને રાગ છેડવો તે પ–વૈરાગ્ય, ક્ષમા વિગેરે દશ પ્રકારના ધર્મનું પાલન કરવું તે –ધર્માચરણ, પ્રાણિઓને ઘાત વજેવો તે –અહિંસા, અને સર્વ જીવોને અભય આપવારૂપ ભાવદાનશાળ તે ૮-દીક્ષા, એ આઠ અર્થે પ્રવજ્યાના જાણવા.
હવે આ “યતિધર્મ” શબ્દમાં રહેલા યતિ અને ધર્મ બે અંશેના અર્થજ્ઞાન વિના સમાસાઃ “યતિધર્મ શબ્દનું જ્ઞાન મુકેલ થાય, માટે પહેલાં “યતિ' શબ્દનો અર્થ કરે છે. __ मूलम् “ यतिरेवंविधो भव्यो, गुरोर्योग्यस्य सन्निधौ ।
વિધિ દ્રષિત વ્યવહાનિનૈતિઃ II૭૮” મૂળને અર્થ—ઉપર જણાવી તે દીક્ષાની યોગ્યતા પામેલો તથા ભવ્ય મોક્ષ માટે યોગ્ય અને એગ્ય ગુરૂની પાસે વિધિ પૂર્વક દીક્ષિત થયેલ હોય તેને શ્રીજિનેશ્વરાએ શુદ્ધ વ્યવહાપરનયથી “યતિ' કહ્યો છે.
ટીકાને ભાવાર્થ-ઉપર જણાવ્યા પ્રમાણે એ અર્થ થશે કે-પતે યોગ્ય અને ગ્યની પાસે વિધિ પૂર્વક દીક્ષા લેનારે યતિ કહેવાય. તેમાં દીક્ષા લેનારની ગ્યતા કહી, હવે પાંચ શ્લેકથી ચડ્યગુરૂનું સ્વરૂપ કહે છે.
मूलम् “ योग्यो गुरुस्तु पूर्वोक्त-गुणैः सङ्गत एव हि ।
विधिप्रपनप्रव्रज्य,' आसेवितगुरुक्रमः ॥७९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org