________________
૧૪.
[ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગાટ ૭૨ થી ૭૭ વિકાર પામે તે દષ્ટિક્લબ, ૨-સ્ત્રીને શબ્દ સાંભળવા માત્રથી ક્ષેભ પામે તે શબ્દક્લીબ, ૩- સ્ત્રીના આલિંગનથી ક્ષોભ પામે તે આશ્લિષ્ટક્લબ અને સ્ત્રીએ ભેગા માટે નિમંત્રણ કરવાથી ક્ષેભ પામે તે નિમન્ત્રણાલીબ સમજ.
૪-કુમ્ભી–જેને વેદ મોહનીયના ઉદયથી પુચિન્હ કે અક્કેકષ કુમ્ભની જેમ સ્તબ્ધ રહે. ૫-ઇર્ષાલુ–સ્ત્રીને ભેગવતા કેઈ પુરૂષને દેખીને જેને અતીવ ઈર્ષ્યા થાય. ૬-શકુની–વેદની અતિ ઉત્કટતાથી ચકલાની જેમ વારંવાર સ્ત્રી સેવવામાં આસક્ત.
-તમસેવી–મૈથુનથી વીર્યપાત થવા છતાં કુતરાની જેમ વેદની અતિતીવ્રતાથી જીહાથી ચાટવું” વિગેરે નિન્જ આચરણમાં સુખ અનુભવે તે તત્કમસેવી.
૮-પાક્ષિકાપાક્ષિક–જેને પક્ષ શુકલ પક્ષમાં અતીવ અને અપક્ષ કૃષ્ણ પક્ષમાં સ્વ૯૫ કામ વાસના જાગે તે પાક્ષિકાપાક્ષિક.
-સૌગન્ધિક–સુગન્ધ માનીને સ્વલિગને સુંઘે તે સૌગન્ધિક.
૧૦–આસક્ત–મૈથુનથી વીર્યપાત થવા પછી પણ સ્ત્રીને આલિંગન દઈને તેનાં કક્ષાબગલ, ખોળે, ગુહ્યભાગ, વિગેરે અંગોમાં સ્વઅંગે લગાડીને (વળગીને) પડ્યો રહે તે આસક્ત.
એ દશ પ્રકારના નપુસકો દીક્ષા માટે અગ્ય કહ્યા છે. “આ પંડક છે ઈત્યાદિ તેઓની ઓળખ તેઓએ કે તેઓના મિત્ર વિગેરેએ કહેવાથી થઈ શકે છે.
અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કે-પુરૂષની અગ્રતામાં નપુસકે કહ્યા અને અહીં પણ કહ્યા તે તેમાં શું તફાવત છે? ગુરૂ કહે છે સાંભળ! પુરૂષની અગ્રતામાં કહ્યા તે પુરૂષાકૃતિવાળા અને અહીં કહ્યા તે નપુસક આકૃતિવાળા નપુસકે સમજવા. શ્રીનિશીથચૂર્ણિમાં કહ્યું છે કે" एआणि नपुंसया दस, ते पुरिसेसु चेव वुत्ता नपुंसदारे, जइ जे पुरिसेसु वुत्ता ते चेव इहंपि કિં ો મેમ? મન્ન, તર્દ પુરિસારિવાળિ સેના અવંતિ” અર્થાત્ “અહીં આ દશ નપુસકે કહ્યા, તે પુરૂષોની અયોગ્યતાના નપુંસક દ્વારમાં કહ્યા અને અહીં પણ કહ્યા તેમાં ભેદ શું છે? એ શિષ્યના પ્રશ્નનો જવાબ આપે છે કે–સાંભળ, ત્યાં પુરૂષની અયોગ્યતાના વર્ણનમાં કહ્યા તે તે માત્ર પુરૂષાકૃતિવાળા જ સમજવા, બાકીનાનું ત્યાં વર્ણન કર્યું નથી.”
એમ સ્ત્રીઓમાં પણ સ્ત્રી આકૃતિવાળી છતાં નપુસક અગ્ય સમજવી. વળી શિષ્ય પ્રશ્ન કરે છે કે–એ સમાધાન ઠીક લાગતું નથી, કારણ કે શાસ્ત્રમાં નપુસકો સેળ પ્રકારના સંભળાય છે, તે અહીં દશ જ કેમ કહ્યા? ગુરૂ કહે છે સાંભળ! તારી વાત સાચી છે, પણ તે સેળ પિકી દશ જ પ્રકારના દીક્ષા માટે અગ્ય છે, તેથી તેઓનું જ સ્વરૂપ અહીં જણાવ્યું, બાકીના છે તે દીક્ષા માટે યોગ્ય છે. તેને અંગે કહ્યું છે કે –
" वढिए चिप्पिए चेव, मंतओसहिउवहए ।
इसिसचे देवसत्ते अ, पवावेज्ज नपुंसए" ॥१॥धर्मबिन्दु अ० ५ टीका ॥ યાખ્યા-(ભવિષ્યમાં રાજાના અંતઃપુરની ચાકી માટે કંચુકીપણાની નોકરી મળે વિગેરે ઉદ્દેશથી) બાલકપણામાં જ છેદ કરીને જેને અપ્સકોષ–ગળીઓ ગાળી નાખી હોય તે ૧–વદ્ધિતક, જન્મ વખતે જ જેને અઠેકેજ અંગુઠા-આંગળીઓ વડે મસળીને ગાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org