SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા લેનારની અપેાગ્યતા] ૧૩ છે, એક ગભવતી, અર્થાત સગર્ભા અને બીજી ‘સખાલવત્સા’ એટલે ધાવતા બાળક વાળી, જેને બાળક ધાવણું હાય. એમ સ મળીને દીક્ષા માટે અચેાગ્ય સ્ત્રીઓના વીસ ભેદો છે. તેના દોષા પણ (પુરૂષને અગે) જણાવ્યા તેમ સ્ત્રીને અંગે પણ સમજી લેવા. – દીક્ષા માટે અયાગ્ય નપુંસકાના દશ પ્રકારેા છે, જેવા કે— पंड वाइए कीवे, कुंभी ईसालु यत्ति अ । सणी कम्मसेवी अ, पक्खिआपक्खिए इअ ॥७९३॥ सोगंधिए अ आसत्ते, दस एए नपुंसका । મંજિજિટ્ટિ(દુ)ત્તિ સામૂળ, ગાયક ાિ ૫૭૪ વ॰મારોના અથ—આ ગાથામાં જણાવેલા પડકાદિ દશેય પ્રકારના નપુસકા સક્વિચિત્તવાળા હાવાથી સાધુઓએ તેમને દીક્ષા આપવી યાગ્ય નથી, તે નગરદાહની જેમ ભેગ માટે અતિતીવ્ર અધ્યવસાયવાળા હેાવાથી સ્ત્રી અને પુરૂષ બન્નેને લેાગવવાની ઈચ્છાને આશ્રિને દરેકનુ સક્લિષ્ટપણું (દુષ્ટપણું) એક સરખું સમજવું. આ નપુંસકા નિશ્ચે સ્ત્રી-પુરુષ ઉભયને ભાગવવાની ઇચ્છાવાળા હોય છે. તેમાં~~ ૧-પડક—તેનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે— “ महिलासहावो सरवण्णभेओ, मिण्टं महन्तं मउआ य वाणी । " ससद्दयं मुत्तमफेणयं च, एआणि छप्पंड गलक्खणाणि ॥१॥" धर्मबिन्दु अ० ५ टीका ० અ -પુરૂષના આકારવાળા છતાં સ્વભાવ સ્ત્રીના જેવા હોય, એ સ્વભાવને જણાવે છે કે એની ચાલ–ગતિ ત્રાસયુક્ત પગલાંવાળી આકુલ અને ધીમી હાય, શકા પૂર્વક પાછળ જોતા જોતા ચાલે, શરીર ઠંડું અને કામળસ્પર્શવાળુ હોય, એ હાથે સ્ત્રીની જેમ વાર વાર તાળીઓ પાડે, ખેલતાં સ્ત્રીની જેમ ડાબા હાથની હથેળી સવળી પેટ ઉપર રાખીને તેમાં જમણા હાથની કોણી કરાવીને જમણા હાથની હથેલીમાં મુખ ગેાઠવીને ભુજાને ઉછાળતા આલે, વારંવાર કટી (કૂલ્ડેડ) ઉપર (એ માજી બે) હાથ મૂકે, વસ્ર ન હોય ત્યારે સ્રીની જેમ એ હાથથી હૃદયને ઢાંકે, ખેલતાં વારવાર એ ભ્રકુટીને વાંકી કે કે-કટાક્ષ કે કે, માથાના કેશ ખાંધવા, વજ્ર આઢવું, વિગેરે સ્ત્રીની માફ્ક કરે, સ્ત્રીઓનાં ઘરેણાં વિગેરે પહેરવામાં બહુમાન–આદર રાખે, સ્નાન વિગેરે એકાન્તમાં ગુપ્ત રીતે કરે, પુરૂષોની સભામાં ભયભીત-શક્કાશીલ રહે અને સ્ત્રીઓની સભામાં નિઃશંકપણે બેસે, રાંધવાનું દળવાનું વિગેરે સ્ત્રીઓનાં કાર્યા કરે, ઇત્યાદિ તેનામાં સ્ત્રીપણાના સ્વભાવ હાય. પડકનું એ એક લક્ષણ, બીજી—સ્વર એટલે શબ્દ–અવાજ તથા શરીરને વણુ અને ઉપલક્ષણથી શરીરના ગન્ધ વિગેરે સ્ત્રીપુરુષની અપેક્ષાયે તેને વિલક્ષણ વિપરીત હોય, ત્રીજું –પુરૂષચિન્હ-લિંગ મેટ્ટ હાય, ચાથુ વાણી કામળ હાય, પાંચમું–સ્રીની જેમ મૂત્ર કરતાં અવાજ થાય અને છઠ્ઠું તે ફીણ વિનાનું ડાય, એ છ લક્ષણા પડકનાં જાણવાં. ૨-વાતિક——વાયુ(નીપ્રકૃતિ)વાળા હોય તે વાતિક. પેાતાના કામેાદયથી અથવા અન્ય કારણે વિકાર થતાં સ્ત્રીને ભાગળ્યા વિના તે રહી શકે નહિ, વેદોદયને રોકવામાં અસમર્થ હોય. ૩–કલીમ-અસમર્થ હોય તે ‘ક્લીમ' કહેવાય, તેના દૃષ્ટિક્સીખ, શબ્દબ્લીમ, આશ્લિષ્ટસ્લીમ અને નિમન્ત્રશુક્લીખ, એમ ચાર ભેદો છે. તેમાં ૧-જે વસ્રરહિત સ્ત્રીને જોઈને ક્ષેાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy