________________
૧૨.
[૫૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૨ થી અન્ય અને સ્થાનદ્ધિ નિદ્રાવાળો મિથ્યાષ્ટિ, એ બન્નેને દીક્ષા આપવાથી પણ અનર્થ જ થાય. માટે તે અગ્ય છે.
૧૧-દાસ–મેઈના ઘરની દાસીને પુત્ર અથવા દુષ્કાળ વિગેરેમાં ધન વિગેરેથી ખરીદ કરેલો હોય તે દાસ, તેને દીક્ષા આપવાથી તેને માલિક ઉપદ્રવ કરે, એ પણ સ્પષ્ટ જ છે.
૧૨-દુષ્ટ-દુષ્ટના બે પ્રકારો, ૧-કષાયદુષ્ટ અને ૨-વિષય દુષ્ટ, તેમાં પહેલો ઉત્કટકેપવાળે, બીજો પરસ્ત્રી વિગેરેમાં અતીવ આસક્ત, એમ અતિ સંલિષ્ટ અધ્યવસાયને કારણે બનેય પ્રકારને દુષ્ટ દીક્ષા માટે અગ્ય જાણો.
૧૩-મૂઢ-સ્નેહરાગ કે અજ્ઞાનાદિને વશ પરતત્રપણાથી યથાર્થ સ્વરૂપે વસ્તુને જાણવા સમજવામાં શૂન્ય મનવાળે તે “મૂઢ” જાણો. તેવો પણ જ્ઞાન અને વિવેકમૂલક ભાગવતી દીક્ષામાં અધિકારી નથી, અર્થાત્ દીક્ષામાં મૂળ ગ્યતા રૂપે જ્ઞાન અને વિવેક છે, તેના અભાવે તે અનધિકારી છે. ( ૧૪-દેવાદાર–જેને માથે બીજાનું દેવું હોય, તેને પણ દીક્ષા આપવાથી લેણદાર તરફથી પરાભવ થાય તે સ્પષ્ટ જ છે.
૧૫-જુગિત-જાતિથી, કર્મથી, અને શરીર વિગેરેથી દૂષિત હોય તે “જુગિત કહેવાય તેમાં ચડાળ, કલિક, ગરૂડ (બરૂડ), સૂચક, છિપ્પા વિગેરે જેઓ અસ્પૃશ્ય મનાય છે, તેઓ જાતિનુંગિત, પૃશ્ય છતાં કસાઈને, શિકારને, વિગેરે વિન્દિત ધંધા કરનારા તે “કર્મ જુગિત અને પાંગળા, કુબડા, વામણ, કાન વિનાના-હેશ, વિગેરે “શરીર જુગિત સમજવા. દીક્ષાને માટે તે ત્રણેય પણ અગ્ય છે, કારણ કે તેવાઓને દીક્ષા આપવાથી લોકમાં શાસનની–સાધુતાની હલકાઇ થાય. તથા—
૧૬-પરાધીન–જે ધન લઈને કે વિદ્યા વિગેરે ગ્રહણ કરવાના નિમિત્તે અમુક કાળ સુધી બીજાને બંધાયેલો હોય તેવો પરાધીન–અવબદ્ધ જાણવો. એવાને દીક્ષા આપવાથી કલહ વિગેરે થવાનો સંભવ હેવાથી તે પણ અગ્ય સમજે. તથા–
૧ચાકર–અમુક “રૂપીયા વિગેરે પગાર લઈને ધનિકને ઘેર નેકરી કરવા માટે રહેલો. તેને દીક્ષા આપવાથી પણ તે તે ધનિકાદિને અપ્રીતિ થાય એથી અગ્ય જ સમજ તથા
- ૧૮-શૈક્ષનિષ્ફટિકા–“શિક્ષ” એટલે જેને દીક્ષા આપવાની ઈચ્છા હોય તેની નિષ્ફટિકા” એટલે અપહરણ કરવું તેને શિક્ષનિષ્ફટિકા કહી છે. એથી જેને માતા-પિતાદિએ રજા ન આપી હોય તેનું પણ અપહરણ કરીને દીક્ષા આપવી તે પણ શિક્ષનિષ્ફટિકા ” થાય, માટે અપહરણ કરાયેલો પણ અગ્ય સમજ, કારણ કે-અપહરણથી તેના સ્વજનાદિને કર્મ- " બન્ધ થવાનો સંભવ રહે અને દીક્ષા આપનારને અદત્તાદાન (ર) વિગેરે દોષને પ્રસંગ બને. -
આ અઢાર દે પુરુષને અંગે સમજવા. સ્ત્રીઓને અંગે પણ એ જ અઢાર દે છે. કહેવાનો ભાવ એ છે કે વ્રત માટે અયોગ્ય “બાળ વિગેરે જે અઢાર દે પુરુષને અંગે કહ્યા તે સ્ત્રીઓને અંગે પણ સમજી લેવા, ઉપરાંત–બીજા પણ બે દોષ સ્ત્રીને અંગે વધારે કરી નાખે. તે નિદ્રા વખતે વજઋષભનારા સંઘયણવાળાને વાસુદેવના બળથી અડધું અને સેવા સંઘયણવાળાને બે-ત્રણગણું બળ થાય છે, તે નિયમાં મિયાદષ્ટિ હેવાથી અયોગ્ય સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org