________________
ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ હર થી ૭૭ ગુણ એ કારણે જરૂરી છે કે—આવાં ક્લિષ્ટ કર્મો ક્ષીણુ ન થયાં હોય તે આત્માને કોઈ કારણે તે દીક્ષા ગ્રહણ કરે તે પણ ‘સહસ્રમલ્લ’ વિગેરેની જેમ ઉલટા અનથ થવાના પણ સભવ રહે. ૪-નિમ ળ બુદ્ધિવાળા-ઉપર કહ્યું તેમ પ્રાયઃ ધણાં અશુભ કર્મો ક્ષીણ થએલાં હોવાથી બુદ્ધિ વિશુદ્ધ (નિર્મૂળ) થઈ હોય તેવો. • બુદ્ધિ કર્માનુસારિણી એમ કહેલું હોવાથી જેનાં અશુભ કર્મો ક્ષીણુ પ્રાયઃ હોય તેની બુદ્ધિ પણ નિર્મળ હોય. વળી—
પ–સંસારની અસારતા જેને સમજાણી હોય તેમાં મરણનું નિમિત્ત જન્મ છે, કારણ કે જન્મે તેનું મરણ અવશ્ય તથા શબ્દ–રૂપ-રસ–ગંધ-સ્પર્શરૂપ વિષયે દુઃખનાં કારણેા છે, નારા છે, સંચાગના વિચાગ નિયમા થતા હોવાથી સસંચાગની પાછળ વિયેાગ રહેલા જ છે, શાસ્ત્રમાં કહેલા આવીચિ મરણની અપેક્ષાએ પ્રતિ સમયે મૃત્યુ ચાલુ છે, કહ્યું છે કે “ યામેવ રાત્રિ પ્રથમામુÎતિ, મેં વસત્યે નરવીર ! હોદ: ।
<L
ततः प्रभृत्यस्वलितप्रयाणः, स प्रत्यहं मृत्युसमीपमेति ॥ | १ ||" धर्मविन्दु अ० ४ टीका ॥ અ - યુધિષ્ઠિરને વ્યાસજી કહે છે કે-હે નરવીર ! જીવ જ્યારે પહેલી રાત્રીએ ગાઁમાં વસવા માટે આવે છે—અવતરે છે, ત્યારથી પ્રારંભીને તે દરરાજ અસ્ખલિત ગતિએ મૃત્યુની સમીપમાં જાય જ છે. અર્થાત્ પ્રતિદિન આયુષ્ય ખૂટે છે તેટલું મરણુ સમીપ આવે જ છે. ’’ અને એ મરણના વિપાક પણ દારૂણ છે, અર્થાત્ મરણુ એ જીવના અતિક્રૂર પરાભવ છે, કારણ કે મરણથી સર્વ પ્રકારની ચેષ્ટાએ મધ પડે છે. તાત્પર્ય કે હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે કરાતી સઘળી પ્રવૃત્તિએ અટકી જાય છે. એમ ‘ આ મનુષ્યપણું દુલ ભ છે વિગેરેથી માંડીને મરણના વિપાક દારૂછુ છે' ત્યાં સુધી જે ભાવો અતાવ્યા તેને સમજવાથી પેાતાની મેળે જ સ્વભાવથી જ જેને સંસારની અસારતાને-નિર્ગુણુતાને નિશ્ચય થયા હોય, [ઉપા॰ કારણ જેના ચિત્તમાં સંસારની આવી અસારતા ન સમજાણી હોય તેની વિષયની તૃષ્ણા અટકતી નથી.] અને—
-તેથી સસાર પ્રત્યે વૈરાગ્યવાળા તેથી એટલે સંસારની નિર્ગુ ણુતા સમજવાથી જ સંસારથી થાકેલા વૈરાગી થએલા. કારણ કે જે થાક્યો ન હોય તેને મધુખિન્દુના સ્વાદ લેનારની જેમ સસાર (નાં સુખાના) ત્યાગ દુઃખરૂપ છે-દુસ્ત્યાજ્ય અને છે. તથા—
મનુષ્યપણું મળવું દુČભ છે, થાય છે, સ'પત્તિ ચપળ છે, અર્થાત્ વિષયા સફ્લેશ ઉપજાવ
૫–જેમ વમાનમાં ઉદ્દય પામેલાં કર્માંને અનુસારે બુદ્ધિ ાય છે, તેમ વર્તમાન ખુદ્ધિને અનુરૂપ વન અને નવા કમ બંધ થાય છે. જે ખુદ્ધિમાં નિર્મળતા ન હૈાય તે! સદાચારના પક્ષ ન થાય, સદાચારનું પાલન કરવા છતાં તેના પક્ષોન હાય તેા તે પાલન આર્ત્ત ધ્યાનરૂપ પણ બનવાના સંભવ છે અને એથી ઉલટું અશુભ કર્માંના બંધ થવાની પણ સંભાવના છે. વિચારતાં સમજાય તેમ છે કે પરીષહુ-ઉપસર્ગાદિ સહન કરવામાં કે વિનય-વૈયાવચ્ચ–સ્વાધ્યાય વિગેરે હિતકારક પ્રવૃત્તિ કરવામાં પ્રસન્નતા અને ઉત્સાહ વધારનારી સદાચારના પક્ષપાતરૂપ નિર્મળ બુદ્ધિ ચારિત્રમાં અતિ આવશ્યક છે.
૬-પ્રાય: હૃદયમાં અનાદર પ્રગટચા પછી તે કાયમ રહે તેા જેના પ્રત્યે અનાદર પ્રગટ્યો હાય તે વસ્તુ સારી ઢાય તે પણ તેના વિયાગ થાય છે, એ રીતે જેના ઉપર આદર પ્રગટે તે દુષ્ટ હૈાય તેા પણ છૂટતી નથી. જો દીક્ષા સસારનાં બંધનાથી છૂટવા માટે છે, તે તે લેતાં પહેલાં સંસારનાં બંધના પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org