SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા લેનારની ચેાગ્યતા] મૂલા—૧–જે આ દેશમાં જન્મેલા હોય, રવિશુદ્ધ જાતિ-કુલવાળા હોય, ૩-અશુભ કર્માં જેનાં ઘણાં ક્ષીણ થએલાં હોય અને ૪–તેથી જેની બુદ્ધિ નિર્મળ હોય, વળી પ–મનુષ્યપણું અતિ દુર્લભ છે, જન્મ મરણનું નિમિત્ત છે, સંપત્તિએ ચંચળ છે, વિષયેા ભયંકર છે, સંયાગાના વિયાગ અવશ્ય છે, પ્રતિસમય આયુષ્ય ઘટવારૂપ મરણુ ચાલુ છે અને અંતિમ મરણ વખતે સ ચેષ્ટાઓ અટકી જવાથી તેને વિપાક અતિ દારૂણ હોય છે” એ પ્રમાણે સ્વયમેવ જેણે સંસારની અસારતા જાણી (સમજી) લીધી હાય, તેથી જ, ૬-જે સંસારથી વિરાગી થયા હોય, અને ૭-કષાય જેના મદ પડેલા હોય, ૮–હાસ્ય વગેરે વિકારા જેના અલ્પમાત્ર હોય, ૯–કૃતન હોય, ૧૦–વિનીત હોય, ૧૧-રાજા–મંત્રી વગેરેને જે માન્ય હોય, ૧૨-અદ્રોહી હોય, ૧૩-સુંદર શરીરવાળા હોય, ૧૪–શ્રદ્ધાળુ હોય, ૧૫-સ્થિરતા ગુણવાળા હોય અને ૧૬-જે સમર્પણ ભાવથી સ્વયં દીક્ષા લેવા આવેલા હોય, એવા સદ્ગુણી ભવ્યાત્મા આ જૈન શાસનમાં દીક્ષા માટે ચાગ્ય છે. ટીકાના ભાવાથ——છછ મી ગાથામાં કહેલા ‘ વૃત્તિ ’ શબ્દથી આ ગુણે। જેનામાં છે તેવા સદ્ગુણી ભવ્યાત્મા પ્રત્રજ્યા માટે એટલે પાપાથી મુક્ત થઈ પ્રકર્ષતયા શુદ્ધ ચારિત્રના ાગામાં ગતિ કરવા માટે ચેાગ્ય–લાયક અને છે, એ પ્રમાણે વાક્યને સબંધ જોડવા. આ દીક્ષા દ્રવ્યથી (દ્રવ્યદીક્ષા) તા ચરક વિગેરે અન્યમત વાળાઓને પણ હોય છે, તેથી અહીં જણાવવામાં આવ્યું છે કે ‘ આ શાસનમાં અર્થાત્ જૈન શાસનમાં ઉપર્યુક્ત ગુણવાળા દીક્ષા માટે લાયક છે. કારણ કે '; नामाच उभे, एसा दन्त्रम्मि चरगमाईणं । માવેળ નિળમયંમિ ૩, ગામચિત્રો ।।।।'' પંચવર્તુળા 3 અર્થ—આ દીક્ષા નામ—સ્થાપના દ્રવ્ય અને ભાવ, એમ ચાર પ્રકારે કહી છે. તેમાં દ્રવ્યદીક્ષા ચરક—પરિવ્રાજક-મૌધ–ભૌતિક વિગેરેમાં હોય છે અને ભાવથી તે શ્રીજિનશાસનમાં હોય છે. આ ભાવદીક્ષા તે આરંભ અને પરિગ્રહના ત્યાગ સમજવે. Jain Education International તે ગુણેા પૈકી દીક્ષા ચાગ્ય આત્મા ૧--આ દેશમાં જન્મેલા જોઇએ, અહીં આય દેશા એટલે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, વિગેરે ઉત્તમ પુરૂષોની જન્મભૂમિવાળા દેશે, તે મગધદેશ વિગેરે સંખ્યાથી સાડા પચીસ દેશે। પ્રવચન સારાદ્ધારમાં આ પ્રમાણે જણાવ્યા છે “ રાશિદ માદ ચંપા, ના તદ્દે તામણિત્તિ વા ય । कंचणपुरं कलिंगा, वाराणसी चेव कासी अ ॥ १ ॥ साकेअ कोसला गयपुरं च कुरु सोरिअ कुसत्ता य । कंपिल्लं पंचाला, अहिछत्ता जंगला चेव ॥२॥ बारावई सुरट्ठा, मिहिल विदेहा य वच्छ कोसंबी । नंदिपुरं संडिल्ला, भद्दिलपुरमेव मलया य ॥३॥ वइराड वच्छ वरणा, अच्छा तह मत्तिआवह दसण्णा । सोत्तिअवई अ चेदी, वीअभयं सिंधु सोविरा ॥४॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy