SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૭૨ થી ૭૭ પાલન કરનારા આત્મા (લાયક) અને છે એમ સમજવું. તે કેવો (લાયક) અને તે કહે છે કે યતિધર્મ માટે લાયક અને છે, અહીં ‘યતિ' એટલે ચેાગ્ય આત્મા, જેણે ચેાગ્ય ગુરૂની પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીક્ષા લીધી હોય વિગેરે જેવુ' સ્વરૂપ કહેવાશે તેના ‘ ધર્મ ’ એટલે મૂળ અને ઉત્તરગુણુરૂપ આચારા, તેને માટે ચાગ્ય બને છે. અર્થાત્ તેને સ્વીકાર અને પાલન કરવામાં સમર્થ થાય છે. શાથી એવા ચાગ્ય અને છે ? ચારિત્રમાં વિન્ન કરનાર કર્મની પ્રકૃતિરૂપ ચારિત્ર માહનીય કર્મથી મુક્ત થવાથી, અર્થાત્ ‘ ક્ષાયેાપશમિક ’ વિગેરે આત્માના (વિશુદ્ધ) પરિણામ દ્વારા તે કર્મીની ઉદિત અવસ્થા ટળી જવાથી—ઉદય નહિ રહેવાથી તે ચાગ્ય મને છે. આથી જ કલ્યાણુનું દાન કરનારી અને અશિવ (વિઠ્ઠો) ને ખપાવનારી દીક્ષાની ચેાગ્યતા આવા આત્મામાં ઘટે છે. આ વાત પૂ॰ શ્રીહરિભદ્રસૂરિજીએ ધેાડશકમાં નીચે મુજબ કહી છે— 'श्रेयोदानादशिव-क्षपणाच्च सतां मतेह दीक्षेति । साज्ञानिनो नियोगा- यथोदितस्यैव साध्वीति ॥” पोड ०१२ - गा०२ ॥ 66 ભાવા—કલ્યાણનું (ટ્વી' એટલે) દાન કરવાથી અને અશિવના (‘ક્ષા' એટલે) ક્ષય કરવાથી, એમ એ કારણથી જૈનશાસનમાં સત્પુરૂષો તેને દીક્ષા' કહે છે, તે દીક્ષા યથોક્ત (ષોડશકમાં કહેલા ત્રણ ગુણવાળા) જ્ઞાનીમાં જ નિયેાજન કરવાથી (આપવાથી) શ્રેષ્ઠ બને છે. એ જ્ઞાનીપણું–૧–ગુરૂચરણની સેવામાં રક્ત, ર–દૃઢ સમ્યગ્ દર્શનવાળા, અને ૩-શ્રાવકના સમગ્ર આચારાના પરિપાલનથી પ્રગટેલા સવેગના પરિણામવાળા આત્માઓમાં (તેમનાં તે તે કાર્યાથી) પ્રગટ જ છે—સિદ્ધ જ છે. ૫૭૧ાા હવે ગ્રન્થકાર એ યતિધર્મની ચેાગ્યતા માટે કેટલાક જરૂરી ગુણાનું સ્વરૂપ નામપૂર્વક તે તે ગુણીદ્વારા છ શ્લેાકેાથી જણાવે છે કે Jain Education International મૂક્ “ બ્રાયવેસમુત્પન્ન,૧ યુદ્ધગતિષ્ઠાન્વિત: ૨ । ક્ષીળાયાડગુમમાં, “તત વિષ્ણુદ્ધી:' રા ‘તુōમ માનુષં નમ, નિમિત્તે મળસ્ય ચ । સqક્ષ્મવના દુઃરવ—દેતો વિષયાસ્તથા ।।૭।। संयोगे विप्रयोगश्च मरणं च प्रतिक्षणम् । दारुणश्च विपाकोऽस्य, सर्वचेष्टा निवर्तनात् ' ॥७४॥ इति विज्ञातसंसार – नैर्गुण्यः स्वत एव हि । तद्विरक्तस्तत 'एव, तथा मन्दकषायभाकू ॥ ७५ ॥ अल्पहास्यादिविकृतिः, 'कृतज्ञो विनयान्वितः " 1 સમ્મેતથ્ય તૃષાદ્રીના—મદ્રોદ્દી``મુન્દ્રા,મૃત્ ગાઠ્યા श्राद्धः १४ स्थिरश्च १५ समुपसंपन्न श्वेति'" सद्गुणः । भवेद्योग्यः प्रव्रज्याया, भव्य सत्त्वोत्र शासने ॥७७॥ षडूभिः कुलकम् ॥ ૧ ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy