SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ કાન્દ્રષી વિગેરે પાંચ દુષ્ટ ભાવનાઓનું સ્વરૂપ] એટલે ભુવનપતિ દેવાની એક જાતિ, તેની ભાવના તે ૪-આસુરી ભાવના અને સ ંમેાહ પામે (મુંઝાય), તેવા મૂઢ દેવાને ‘સમાહા' કહેલા છે, તેવા દેવાની ભાવનાને ૫-સાંમાહીભાવના જાણવી. એ પાંચ દુષ્ટ ભાવનાઓ, અર્થાત વાર વાર તેવા સ્વભાવવાળુ' વર્તન કરવાનું અનશન કરનારે સર્વથા તજી દેવું જોઇએ. કારણ કે (આત્મશુદ્ધિ માટે કરેલા) અનશનમાં તે તે અવશ્ય તજવા યેાગ્ય છે. આ દુષ્ટ વર્તનને તજવું તેને સાપેક્ષયતિધમ કહ્યો છે, એમ પૂર્વની સાથે વાક્યના સંબંધ સમજવા. ચારિત્રવાન્ પણ જો તેવા તેવા સંક્લેશથી (દુષ્ટ સ્વભાવથી) તેવી તેવી ભાવનાઓ સેવે તે તે પણ તેવી હલકી દેવજાતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે— “ નો સંનગોવિ બાબુ, ગળતસ્થામુ વદર્ દ્વિષિ સો (તો)તનિફ્રેમુ ઇ, મુરેનુ મશ્ત્રો પદ્દીનો ” પદ્મવસ્તુ ૬૨૧ ॥ ભાવા-સંયમી છતાં જે વ્યવહારમાં ભાવની મંદતાથી આ અપ્રશસ્ત ભાવનાઆને સેવે તે, તે તે પ્રકારના હલકા દેવામાં ઉપજે છે અને તેનામાં ચારિત્રધર્મની ભજના હેાય છે. અર્થાત્ તે સર્વથા (ભાવ)ચારિત્ર રહિત અથવા દ્રવ્યચારિત્ર રહિત હોય તેથી કદાચિત્ તેવી દેવજાતિમાં અને કદાચિત્ નારક, તિ"ચ અથવા (હુલકી) મનુષ્ય જાતિમાં પણ ઉપજે. એ પાંચે ભાવનાના પ્રત્યેકના પાંચ પાંચ પ્રકારે છે. તેમાં— ૧-કાન્દી ભાવના ૧--કન્દર્યાં ૨-કૌકુચ્ય, ૩–ક્રુતશીલત્વ, ૪-હાસ્ય અને ૫-પરવિસ્મય, એ પાંચ પ્રકારની ચેષ્ટાઓને ચાગે પાંચ પ્રકારની છે. કહ્યુ છે કે— 66 कंद कुक्कुइए, दवसीले आवि हासणपरे अ । વિન્ધાદિંતો બે વર્ષ, હળું માવળે શુરૂ '' વજ્રવર્તે-૬૨૦ા વ્યાખ્યા- ૧-કન્દર્પ એટલે અટ્ટહાસ્ય કરવું, અથવા સ્વભાવે હસવું, ગુર્વાદિને પણ નિષ્ઠુર (કઠાર) કે વક્ર વિગેરે દુષ્ટ વચનો કહેવાં, કામની (વિષયની) વાતો કરવી, તેવા ઉપદેશ દેવેશ, કે કામકથાની પ્રશ’સા કરવી, ઇત્યાદિ સ‘કન્દ્રપ” સમજવા. ર-કૌત્કચ્છ-ભાડના જેવી ચેષ્ટા, તે કાયાથી અને વચનથી એમ બે પ્રકારે થાય. તેમાં ભ્રકુટી, નેત્રા, વિગેરે શરીરના અવયવને વિકાર કરીને પાતે નહિ હસતાં બીજાઓને હસાવવા તે કાયકોત્કચ્ય' અને હાસ્યજનક વચના ખાલીને બીજાઓને હસાવવા તે વચનકૌત્ક્રુચ્ય જાણવું. ૩-શ્રુતશીલત્વ=અવિચારિતપણે સંભ્રમના આવેશથી જલ્દી જલ્દી ખાલવું, જલ્દી ચાલવું, જલ્દી કાર્ય કરવું, તથા સ્વભાવે એઠાં બેઠાં પણુ અહંકારના અતિશયથી ફૂલવું, ૪–હાસ્ય એટલે ભાણ્ડની જેમ વિચિત્ર વેષ કરીને કે વિચિત્ર વચને મેલીને પેાતાને-પરને હાસ્ય ઉપજાવવું, તથા ૫૫૨વિસ્મય=બીજાનાં છિદ્રો (ષણા) શેાધવાં અને ‘ઇન્દ્રજાળ’ વિગેરે કુતૂહલેા કરીને ખીન્તને આશ્ચય કરવુ કે પ્રહેલિકા (એટલે ગૂઢઆશયવાળા પ્રશ્નો અથવા વાતાથી અને કુહેડક (એટલે ચમત્કારી મંત્ર–તન્ત્ર) વિગેરેથી પાતે વિસ્મય નહિ પામતાં બીજાએના મનમાં વિસ્મય પ્રગટ કરવા. એમ પાંચ પ્રકારની કાન્ત - ભાવના (ચેષ્ટા) વજ્ર વી.૭૧૫ ૩૧૫–‘ભાવ' મનનું કાય છે, એ કારણે ભાવનાએ માનસિક વ્યાપારરૂપ હૈાય. તે! પણ અહીં ફાન્તુપી અને તે પછીની ચાર ભાવનાઓમાં પ્રાય; ફાચિક-વાચિક વ્યાપાર જણાવ્યા છે તેથી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy