SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ધ૦ સં॰ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૧૫૦–૧૫૧ (આ ગાથાઓની વ્યાખ્યા છાપેલી પ્રતમાં રૃ. ૧૭૭ ની પહેલી પુંડીની પક્તિ ૧૧ મીથી છપાએલી છે, તે અમે અહી તેના સંબંધ હાવાથી અહીં લીધી છે અને ૧૭૫ મા પૃષ્ઠની બીજી પુંઠીમાં સત્તાવીસ પ્રકારની સામાચારી છપાએલી છે તેના સમ્બન્ધ ત્યાં નહિ હેાવાથી લખેલી પ્રત પ્રમાણે મૂળ ૧૫૩ મા àાકની ટીકાના ભાવામાં પછી લીધી છે.) વ્યાખ્યા–૧–ઉવત્ત’=અનશનીમાં શક્તિના અભાવ હોય ત્યારે શરીરનું પાસું બદલવું, (બેસાડવા, ઉઠાડવા, બહાર લઈ જવા, અંદર લાવવા,) વિગેરે શરીરની સર્વ પરિચર્યા (સેવા) કરનારા, ૨–‘દાર’=બહુ મનુષ્યેા ભેગા થવાથી અનશનીને અસમાધિ થાય માટે અંદરના દ્વાર પાસે બેસીને આગન્તુક ઘણા લેાકાને રોકનારા (અનશનીની રક્ષા માટે શાન્તિ જાળવનારા), ૩–‘સંથાર’શરીરને શાતા ઉપજે તેવા સુકેામળ સ્પર્શ' વિગેરે ગુણાવાળા (સુંવાળા-કામળ) સંથારા પાથરનારા, ૪–‘કહગ’=અનશની તત્ત્વનેા જાણુ હાય તા પણ તેને અંત સમયે સમાધિસંવેગ વધે તેવી રીતે ઉત્તમ ધર્મકથા સંભળાવનારા, ૫–વાદી’–અનશનથી થતી ધમ પ્રભાવનાને સહન નહિ કરનારા કોઈ (ધર્મદ્વેષી) દુરાત્મા સર્વજ્ઞના શાસનની હલકાઈ (નિન્દ્રા) ક૨ે તા તેની સાથે વાદ કરી ધર્મનું સત્ય સમજાવનારા, ૬-અગદ્યાર=કાઈ અન્યધર્મી-શત્રુ ત્યાં આવીને અનશનીને ઉપદ્રવ–અસમાધિ કરે નહિ તે ઉદ્દેશથી બહારના દરવાજે રક્ષણ કરનારા, ૭–‘ભત્તે’= આહારના ત્યાગ કરવા છતાં આહાર માગે ત્યારે (કેાઈ પ્રત્યેનીકદેવ અનશનીના શરીરમાં અધિષ્ઠાન કરીને અનશન તાડાવવા માટે આહાર માગે છે કે) અનશની પાતે ક્ષુધાની પીડાથી સાવધણે માગે છે? તેની પરીક્ષા કરીને જો તે પીડાથી માગતા હોય તે તેને આર્ત્ત ધ્યાનથી બચાવવા માટે ઉચિત આહારની ગવેષણા કરીને આહાર લાવનારા, જો યાગ્ય આહાર ન આપે તે આત્ત ધ્યાનથી તિય 'ચમાં કે ભવનપતિ આદિ હલકી દેવ ચેાનિમાં ઉપજે, અથવા શાસનના પ્રત્યેનીક વ્યન્તર થાય તેા ક્રોધને વશ થઈ પાછળથી સાધુ અથવા સંધને ઉપદ્રવ કરે, માટે તેને ઉચિત આહાર લાવી આપીને તેની સમાધિની રક્ષા કરનારા, ૮–પાણુ’=શરીરદાહ આદિ થાય તે તેની શાન્તિ માટે ઉચિત (કમ્પ્ય) પાણી લાવનારા, ૯૧૦–વિયાર’–અનશની વડીનીતિ અને લઘુનીતિ કરે તે તેને પરઠવનારા, ૧૧–‘કહેગ’=મહારથી દર્શન–વન્દન માટે આવેલા અન્ય ભવ્ય આત્માઓને બહારના ભાગમાં બેસાડીને ધર્મકથાદ્વારા અનશનધર્મને–જૈનશાસનને મહિમા સમજાવનારા–વ્યાખ્યાતા અને ૧૨ ‘દિસા ય જે સમસ્થા′ પૂર્વાદિ ચારે દિશાએ ક્ષુદ્રોપદ્રવ થાય તે તેની રક્ષા કરનારા સહસ્રયાધી–મહામલ્લ સરખા સમર્થ, એમ મારે કામાં ચાર ચાર, અર્થાત્ ખાર પદોને ચારથી ગુણતાં નિર્યામકેની શાસ્ત્રમાં કહેલી અડતાલીસની ઉત્કૃષ્ટ સંખ્યા થાય. એટલા પ્રમાણમાં ન હેાય તે એક-બે આદિ ઓછા કરતાં યાવત્ જઘન્યથી એ નિર્યામકે તે અવશ્ય જોઇએ. તેમાંથી એક અનશનીની પાસે રહે અને બીજો ગવેષણા કરતા આહારપાણી વિગેરે મેળવવા બહાર ક્રે. માત્ર એક જ નિર્યામકના આશ્રયે અનશન સ્વીકારવું નહિ. કહ્યું છે કે66 एगो जड़ निज्जवगो, अप्पा चत्तो परो पवयणं च । ૫૦ सेसाणमभावे वि हु, ता बीओऽवस्स कायव्वो ।” प्रवचनसारो० ભાવાજો અનશની એક જ નિર્યામકના આશ્રયે અનશન કરે તે। Jain Education International For Private & Personal Use Only ६३५ नी टीका ।। સ્વઆત્મા અને www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy