SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પાપાપગમનાદિ ત્રણ અનશનાનુ સ્વરૂપ] ૪૯૯ ર-ઇંગિનીમરણ-પરિમિત (મર્યાદ્રિત) ચેષ્ટાવાળાઓને હાય છે અને તે પણ સર્વાં આહારના ત્યાગ કરવાથી થાય છે. ભાવાથ એમ છે કે ઇગિની મરણને સ્વીકારનાર પૂર્વે જણાવેલા ક્રમે ગચ્છનાં કાર્યાથી મુક્ત થઈને, આયુષ્યને ઘેાડા વખતમાં અંત જાણીને, તેવા (સમ) સ ંધયણુના અભાવે પાપાપગમન અનશન કરવામાં અશક્ત હાવાથી આયુષ્યને અનુસારે થાડા કાળની સલેખના કરે. પછી ગુરૂની સમક્ષ દીક્ષાકાળથી માંડીને આજ સુધીના અતિચારાની આલેચના કરીને નિયમા ચારે પ્રકારના આહારનેા ત્યાગ કરે. પછી તેવા (પાદપાપગમનવાળાની જેવા) જ (પવિત્ર) સ્થળમાં એકલા, છાયાથી તાપમાં અને તાપથી છાયામાં જવા આવવાની છૂટ પૂર્વક, નિશ્ચિત કરેલા મર્યાદિત પ્રદેશમાં ચેષ્ટા કરવા છતાં સમ્યગ્ ધ્યાનમાં લીન બનીને પ્રાણાને તજે. . આ અનશનવાળા ખીજાદ્વારા પરિકણા (સેવા) ન કરાવે, પણુ સ્વય કરે. કહ્યુ` છે કેC उत्तर परिअत्तर. काइअमाईसु होइ उ विभासा । किच्चपि अपणु च्चि, जुंजड़ नियमेण धित्रलिओ ||" पञ्चवस्तु० १६२५॥ ભાવા-કાયાથી ઉન અને પરાવર્તન કરે (પાસું ફેરવે), ધાતુએની સમતા હેાવાથી લઘુવડીનીતિ કરે કે ન પણ કરે અને ધૈર્ય બળવાળા (દ્વીનતા વિના) પેાતાનાં પ્રતિલેખનાદિ કાર્યો સ્વયમેવ કરે. (કાઈ કાર્યમાં બીજાને આશ્રય ન લે.) એ પ્રમાણે ઇગિની અનશન જાણવું. ૩-ભક્તપરિજ્ઞા-સર્વ એટલે ચારે પ્રકારના, અથવા ત્રિવિધ એટલે પાણી વિના ત્રણ પ્રકારના આહારના સર્વથા ત્યાગ કરવાથી જેનુ લક્ષણ ઉપર જણાવ્યું તે ‘ભક્તપરિજ્ઞા’ નામનું અનશન થાય છે, એમ મૂળ Àાકના ક્રિયાપદને સબંધ જોડવા. આ અનશન કાને હોય ? તે કહે છે કે-પરિકમ એટલે વૈયાવચ્ચવાળાને હોય, પરકમ તા ગિનીમરણવાળાને પણ હાય છે, માટે અહીં જણાવ્યું કે ‘દ્વિધા’ અર્થાત્ સ્વયં પરિકર્મ કરનાર અને ખીજાએ દ્વારા કરાવનારને આ અનશન હેાય છે. (અર્થાત્ ઇગિનીમાં માત્ર સ્વયં પરિકમ કરે અને ભક્તપરિજ્ઞામાં સ્વ-પર ઉભયદ્વારા કરે કરાવે. ગિનીમાં ચારે આહારના ત્યાગ થાય અને ભક્તપરિજ્ઞામાં પાણી પી શકાય.) અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે દીક્ષાકાળથી આરમ્ભીને સેવેલા અતિચારાની આલેાચના કરીને, પૂર્વે જેનુ જીવન શિથિલ (પ્રમાદી) હેાય તે પણ પાછળથી સ ંવેગ ગુણ પ્રગટ થતાં યથાચિત સલેખનાને કરીને, ગચ્છમાં રહીને જ, કામળ સંથારાના આશ્રય લેવાપૂર્વક, શરીર અને ઉપધિના મમત્વને છેડીને, ત્રિવિધ અથવા ચતુર્વિધ આહારના ત્યાગ કરીને, સ્વયં શ્રીનમસ્કાર મહામંત્રને ઉચ્ચારે, અથવા સમીપતિ સાધુ સંભળાવે. એમ ઉત્તન-પરિવત્તન (અવરનવર પાસું વિગેરે ઢલવા)પૂર્વક સમાધિથી કાલધર્મને વશ થવું તેને ભક્તપરિજ્ઞા મરણુ સમજવું. શનવાળા ખીજાએ પાસે વૈયાવચ્ચ કરાવી શકે, કારણ શાસ્ત્રમાં કહ્યું છે કે ઉત્કૃષ્ટથી આ અન– શનવાળાને (અંતકાળે આરાધના કરાવનારા) અડતાલીશ નિય્યમકા હોય છે. કહ્યું છે કે૩૧ત્ત–વાર–મંથાર—હાવાર્ફ ય શારંમિ । આ અન 44 Jain Education International મત્તે—પાળ-વિયારે-જ્જા-વિતા ને સમથા ય ॥૬॥ सिं तु पयाणं, चक्कगेणं गुणिज्जमाणाणं । નિન્ગાવમાળ સંજ્ઞા, હોર્ ગદ્દાસમયનિવિદ્યા । ૬૩૦’’૫ (ઘવવનસાÌદ્વાર) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy