SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૯–૧૪૦ મૂક્—“ ટીલાવયાળિતો, ધૃતિમાનનુવર્ત્ત:। સ્વરુવિયોગ્યઃ પીઠાતિ-જ્ઞાતા વિષ્ણુષાવિવિત્ ॥૨રૂ।” મૂળના અ-દીક્ષા અને વયથી પૂર્ણ, ધૈર્યવાન્, સર્વાંને અનુવર્તન કરાવનાર, બૃહત્કલ્પ સૂત્રની પીઠિકાની નિયુક્તિ વિગેરેના અને પિંડેષણાદિના જાણુ, એવા સાધુને સ્વલબ્ધિક કહ્યો છે. ટીકાના ભાવાથ–દીક્ષાથી અને ઉમ્મરથી પરિણત એટલે પૂર્ણ, અર્થાત્ ચિરદીક્ષિત અને પ્રૌઢ ઉમ્મરવાળા, ધૃતિમાન એટલે સંયમમાં સારી રીતે સ્થિર, અનુવક એટલે સર્વના (શિષ્યાદિના) ચિત્તને અનુસરનારા, (અનુકૂળ વતન કરનારા-કરાવનારા), પીઠ એટલે બૃહત્કલ્પ સૂત્રની પીઠિકા વિગેરેના અનેા જાણ તથા આહારાદિની શુદ્ધિ-અશુદ્ધિ વિગેરેને સમજનારા, એવા સાધુને પોતાની લબ્ધિ(શક્તિ)થી આહાર-વસ્ત્રાદિને મેળવવા માટે ચેાગ્ય કહ્યો છે. અર્થાત્ પૂર્વે તેને થએલી વસ્ત્ર-પાત્રાદિની પ્રાપ્તિ ગુરૂ (શુદ્ધ-અશુદ્ધ વિગેરે) પરીક્ષા કરે તે પછી શુદ્ધ ગણાતી હતી, હવે (ઉપર્યુક્ત યાગ્યતાને કારણે) સ્વયં પરીક્ષા કરવાને લાયક થયા, એમ સમજવું.૭૪ હવે તેનેા જ વિહારના વિધિ કહે છે કે— Jain Education International મૂર્—“ છ્ાવિ ગુરુના સાઢું, વિદ્યા પૃથશેઃ । तद्दत्तार्हपरिवारोऽन्यथा वा पूर्णकल्पभाग् ॥ १४० ॥" બન્નેએ કે કાઈ એકે સ્વય* માનેલી કે મનાવેલી યાગ્યતા પ્રમાણિક મનાતી નથી, પણુ પદ આપવા છતાં કે આપવાની ભલામણ કરવા છતાં પ્રૌઢ-ગીતા અને નિષ્પક્ષ સ્થવિરો માન્ય કરે તેા જ તે ગણિપદ વિગેરે પ્રમાણભૂત મનાય છે, કઈ અયેાગ્ય આત્મા ગણિપદે આવી ગયા હૈાય અને તેની નિશ્રામાં રહેલા યેાગ્ય શિષ્યા તેનાથી મુક્ત થઇ ખીજા યેાગ્ય આચાર્યની નિશ્રા સ્વીકારવા ઇચ્છતા હૈાય તે મુક્ત કરાવવા માટે પણ સ્થવિરેને અધિકારી કક્થા છે, ઉપરાન્ત ગચ્છાચાર્ય અયેાગ્ય ઢાય તેા તેની ગણીપદવી ૨૬ખાતલ કરવાના પણ તેએને અધિકાર છે, વિગેરે આ અધિકારમાં કહેલી ભિન્ન ભિન્ન છતાં એક માત્ર સ્વ-પુર કલ્યાણુને કરનાર અને જૈનશાસનની વ્યવસ્થા અખંડ, અખાધિત અને શુદ્ધ ચાલે તેવા મા આપનારી અનેક હકિકતેા ખૂબ જ ઉપકારક છે, ભવભીરૂ આત્માએ એનુ' શકય પાલન કરવુ' યાગ્ય છે. ૩૦૪-સ્વલમ્પિક એટલે સયમજીવન માટે ઉપયેાગી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન વિગેરે વસ્તુઓને પૂર્વ કહેલા ઉદ્દગમ આદૃિ દેષાથી રહિત-શુદ્ધ મેળવવાની યાગ્યતાવાળે. આ યેાગ્યતા જ્ઞાન અને વૈરાગ્ય ઉભયના યાગ થવાથી પ્રગટે છે, સદેષ–નિષિનું જ્ઞાન જ ન હૈાય તેવા સાધુ નિર્દેષને બદલે સદેષ લાવે અને દ્વેષાનું જ્ઞાન હૈાવા છતાં વૈરાગ્ય ન ડૅાય તે। જાણવા છતાં દૈાષિત લાવે, માટે સ્વલબ્ધિક જ્ઞાન અને વૈરાગ્યયુક્ત જોઇએ. ઉપરાન્ત તે તે કાળમાં તે તે ક્ષેત્રમાં તે તે દ્રવ્યાની પ્રાપ્તિ સુલભ છે કે દુલ ભ ? ખાળ-વૃદ્ધ—પ્લાન વિગેરે સાધુએ માટે શું શું જરૂરી છે ? કાણુ કેવી વસ્તુની ઇચ્છાવાળે છે? ભાવથી કાણુ કેટલેા ત્યાગ સહી શકે તેમ છે ? દાતાર ગૃહસ્થાના દાનના પરિણામ કેવા છે ? ઇત્યાદિ સમજવા સાથે શાસ્ત્રમાં કહેલા ઉત્સગ -અપવાદ વિગેરેને પણ સમજનારા હૈાય તેવા વ્યાપારીની જેમ લાભ–હાનિને સમજીને સ્વનિશ્રાગત સાધુએના સંયમની રક્ષા કરનારે સાધુ સ્વલમ્પિક થઇ શકે. એવી યેાગ્યતા પ્રગટ થયા પૂર્વે તેનાં લાવેલાં આહારાદ્િ ગુરૂ જણાવે તે પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ ગણાય અને યાગ્યતા પ્રગટ્યા પછી તેની સ્વપરીક્ષાથી શુદ્ધ-અશુદ્ધ ગણાય. માટે જ તે ગુરૂથી જુદે પણ વિચરવાને અધિકારી ગણાય, અને ગુરૂઆજ્ઞાથી અન્ય સાધુએની સાથે જુદે ગ્રામાનુગ્રામ વિચરી શકે. તાત્પર્ય કે સ્વ-પરસ ચમની રક્ષા કરવાની યેાગ્યતા જેનામાં પ્રગટી હાય તે સ્વલબ્ધિક થઈ શકે. For Private & Personal Use Only www.jainelbrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy