________________
૪૭૮
[ધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૧૩૮ " से भयवं जस्स उण गणिणो सयपमायालंबणविप्पमुक्कस्मावि णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहनिसं गच्छं सारवेमाणस्स उ केइ तहाविहे दुट्ठसीसे न सम्मग्गं समायरेज्जा तस्स णं किं पच्छित्तं उवइसेज्जा ? गो० उवइसेज्जा" से भयवं केणठेणं ? गो० जओ णं तेणं अपरिक्खियगुणदोसे णिक्खमाविए हविज्जा एतेणं अट्ठणं ॥"
" से भयवं किं तं पच्छित्तं उवइसेज्जा ? गो० जे णं एवंगुणकलिए गणी से णं जया एवंविहे पावसीले गच्छे तिविहं तिविहेणं वोसिरित्ताणं आयहियं णो समणुढेज्जा तया णं संघवज्झे
" से भयवं जया णं गणिणा गच्छे तिविहं तिविहेणं वोसिरिए हविज्जा तया णं गच्छे आदरिज्जा ? (गो०) जइ संविग्गे भवित्ता णं जहुत्तं पच्छित्तमणुचरित्ता अन्नस्स गच्छाहिवइणो उपसंपज्जित्ता णं सम्मग्गमणुसरेज्जा तओ णं आयरेज्जा, अहा णं सच्छंदत्ताए तहेव चिठे तओ चउव्विहस्सावि समणसंघस्स बझं तं गच्छो नो आयरेज्जा ॥ प्रथमा चूला-सू० १३॥
અર્થ-“હે ભગવંત! જે ગણી (અન્ય કાર્યોમાં) અપ્રમાદી થઈને સૂત્રને અનુસાર યથાક્ત ઉપાયોથી નિ અહાનિશિ સતત ગચ્છને ન સંભાળે (સારણાદિ ન કરે, તેને શું પ્રાયશ્ચિત્ત અપાય? હે ગૌતમ! ગરછની સઘળી પ્રવૃત્તિના પરિહારરૂપ (છોડાવવારૂપ) પારાચિત અપાય
તથા હે ભગવંત! જે સર્વ પ્રમાદનાં કારણે થી મુક્ત (અપ્રમાદી) ગણી સૂત્રને અનુસારે યક્ત ઉપાયથી સતત રાતદિવસ ગચ્છને સંભાળે, છતાં તેને કેઈ તે દુષ્ટ શિષ્ય સન્માર્ગે ન આવે તે શું ગુરૂને પ્રાયશ્ચિત્ત અપાય? હે ગૌતમ! અપાય. હે ભગવંત! કયા કારણે અપાય? હે ગૌતમ! તેણે ગુણદોષની પરીક્ષા કર્યા વિના શિષ્યને દીક્ષા આપી તે કારણે અપાય.”
“હે ભગવંત ! તેને કયું પ્રાયશ્ચિત્ત અપાય ? હે ગૌતમ ! એવા ગુણોથી યુક્ત (પણ) જે ગચ્છાધિપતિ એવા પાપાચારી ગચ્છ(શિષ્ય)ને ત્રિવિધ ત્રિવિધ સિરાવીને પિતાનું હિત (સંયમ) સાધવા માટે સમ્ય ઉદ્યમી ન થાય તેને સંઘબહાર કરવો જોઈએ.”
હે ભગવંત! જે તે ગણીએ ગ૭ને (સ્વશિષ્યને) ત્રિવિધે ત્રિવિધે વોસિરાવ્યું હોય તે તેને ગરછમાં સ્વીકારાય? (હે ગૌતમ !) જે સંવિગ્ન બનીને, યક્ત પ્રાયશ્ચિત્ત કરીને, બીજા ગચ્છાધિપતિની ઉપસર્પદા(આજ્ઞા) સ્વીકારીને સન્માર્ગને અનુસરે તે સ્વીકારાય અને જે સ્વછંદ– પણાથી તેવું જ વર્તન કરે તે ચતુર્વિધ શ્રીસંઘની બહાર કરેલા તેને ગ૭ (પણ) ન સ્વીકારે.”
જે પ્રમાદી ગચ્છની સારણાદિ ન કરે તેને તે (અન્ય સર્વ સાધુઓના પ્રાયશ્ચિત્તને) એકત્ર સરવાળે કરવાથી જેટલું થાય તેનાથી ચારગુણું પ્રાયશ્ચિત્ત લાગે. મહાનિશિથમાં કહ્યું છે કે –
"इणमो सयमविपच्छित्तं गोअमा! जावइअं एगत्थ संपिंडिअंहविजा, तावइअंचेव एगत्थ(स्स णं)गच्छाहिवईणो महयरपवित्तिणीए चउग्गुणं उवइसेज्जा, जओ णं सबमवि एएसिं पसंसि हवेज्जा, अहा णं इमे चेव पमायवसं गच्छेज्जा तओ अन्नेसिं संते धीबलवीरिए सुठुतरागमभुज्जमं ह(हा)वेज्जा, अहा णं किंचि सुमहंतमवि तओऽणुढाणमब्भुज्जमेज्जा ता णं न तारिसाए धम्मसद्धाए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org