________________
*
*
૪૭૭
સ્થવિરેને અયોગ્ય પદસ્થનું પદ છીનવી લેવાનો અધિકાર છે]
१-"भिक्ख बहुस्सुए बज्झा(भा)गमे(बहुस्सो)बहुसु आगाढागाडेसु कारणेसु माई मुसावाई असुई पावसुओवजीवी जावज्जीवाए तस्स तप्पत्ति णो कप्पइ आयरिअत्तं वा जाव गणावच्छेइअत्तं वा (जाव) उद्दिसित्तए (वा धारीत्तए वा)" एवं २-गणावच्छेइए वि, ३-आयरिय-उपज्झाए वि॥
४-बहवे भिक्खुणो, ५-बहवे गणावच्छेइआ, ६- बहवे आयरिअउवज्झाया बहुस्सुआ बज्झा(भा)गमा (बहुस्सो)बहुसु आगाढागाढेसु कारणेसु माई मुसाबाई असुई पावसुओवजीवी जावज्जीव(वाए) एतेसिं तप्पत्ति णो कप्पइ आयरिअत्तं वा उवज्झायत्तं वा पवित्तित्तं वा गणहरत्तं વા વાળાવ છેલૉ વા દિમિત્તા વા (ધારિત્તા વા)” (લૂ૦ ૨૬ તા ૨૮)
["७-बहवे भिक्खुणो बहवे गणावच्छेइआ बहवे आयरिअउवज्झाया. जाव धारित्तए"]
અર્થ-કઈ એક ભિક્ષુક (સાધુ) બહુશ્રુત (મૂલસૂત્રને જ્ઞાતા) હેય, બહુઆગમ (અર્થને જ્ઞાતા) હોય, તે વારંવાર (કુલગણ કે સંઘને ઉદ્દેશીને આવેલું સચિત્તાદિ વ્યવહારથી તજવું કે નહિ લેવું જોઈએ છતાં) આગાઢ-અનાગાઢ (આવશ્યક-અનાવશ્યક) કારણે માયા કરે, મૃષાવચન બેલે, અશુચિ (આહારાદિને માટે એષણાને ભંગ) કરે અથવા પાપકૃત(તિષાદિ નિમિત્ત)ને ઉપયોગ કરે છે તે દોષોના કારણે તેને (પ્રાયશ્ચિત્ત કહે છે કે, જીવતાં સુધી આચાર્ય પણું (ઉપાધ્યાયપણું, ગચ્છાધિપતિપણું, પ્રવર્તકપણું) યાવત્ ગણાવચ્છકપણું પણ આપવું ન જોઈએ (તેણે સ્વયં લેવું પણ ન જોઈએ). એ જ અર્થવાળું બીજું સૂત્ર એક ગણાવચ્છેદકને અને ત્રીજું સૂત્ર એક એક આચાર્ય-ઉપાધ્યાયને ઉદ્દેશીને કહેલું છે. એમ ૨૩ થી ૨૫ સૂત્રોને અર્થ જાણ.
૨૬મા સૂત્રથી ઘણા સાધુઓને, ૨૭ મા સૂત્રથી ઘણું ગણાવચ્છેદકેને અને ૨૮ મા સૂત્રથી ઘણા આચાર્ય–ઉપાધ્યાને અંગે (એ વિધાન) સમજવું. અર્થ તો દરેક સૂત્રને ઉપર પ્રમાણે જ સમજ, માત્ર ૨૩ થી ૨૫ સુધીનાં સૂત્રો એક એક વ્યક્તિનાં (હાવાથી એકવચનાન્ત) છે અને ૨૬ થી ૨૮ સૂત્રો અનેક વ્યક્તિઓને ઉદ્દેશીને (હેવાથી) બહુવચનાન્ત છે. ૨૯ મું સૂત્ર (ધર્મ સંગ્રહમાં છપાયું નથી, વ્યવહારમાં છે, તે) ઘણું સાધુઓ, ઘણું ગણાવ છેદકે અને ઘણું આચાર્યઉપાધ્યાયે, એમ ત્રણેનું ભેગું હોવાથી)બહુવચનાન્ત છે. અર્થ દરેકને સરખે છે.
અર્થાત્ એવાઓને જીવતાં સુધી તે પદે આપી શકાય નહિ. અહીં “ અપરાધ કરનારને મારે યોગ્ય નથી અને હજાર અપરાધ કરનારને દંડ પણ કરે એગ્ય નથી ઈત્યાદિ લૌકિક ન્યાયને અનુસરીને વારંવાર ઘણા અપરાધ કરનારને પ્રાયશ્ચિત્ત પર્ણન અપાય, (કારણ કે ઘણું આપવા છતાં તેની શુદ્ધિ ન થાય,) એ કારણે જાવજજીવ માટે તેને નિવૃત્ત કરવા (પદ છેડી દેવા) માટેનાં બહુવચનના પ્રયોગવાળાં આ સૂત્રો કહેલાં છે, એમ પૂવાચાર્યોને અભિપ્રાય છે. - તથા ગચ્છાચાર્યમાં ગીતાર્થપણાની જેમ સારણ ગુણ પણ અવશ્ય અપેક્ષા રાખે છે, કારણ કે ગીતાર્થ પણ આચાર્ય જે ગ૭ની સારણા-વરણાદિ ન કરે અને દુષ્ટ શિષ્યને પણ ન તજે, તે તેને મહાનિશિથસૂત્રની પહેલી ચૂલાના તેરમા સૂત્રમાં આ પ્રમાણે મોટું પ્રાયશ્ચિત્ત કહેલું છે
___“से भयवं ! जे गं गणी अप्पमाई भवित्ता णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहनिसं गच्छं न सारवेज्जा, तस्स किं पायच्छित्तं उवइसेज्जा ? गो० अप्पउत्ती पारंचिअं હવફલેગા ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org