________________
અયેાગ્ય ગુરૂ કે શિષ્યને તજવાના અને અન્ય ગચ્છમાં જવાના વિવિધ]
xce
किंतु मंदुच्छाहे समु (मणु) ट्ठेज्जा, भग्गपरिणामस्स य निरत्थगमेव कायकिले से, जम्हा एअं तम्हा उव(3 अ) चिंताणंतणिरणुबंधे ( धि ) पुन्नपन्भारेणं समु (संजु ) ज्जमाणे वि साहूणो ण संजुज्जंति, एवं (च) सन्वमवि गच्छा हिवयादीणं दोसेणेव पवत्तेज्जा, एएणं पवुच्चइ गोअमा ! जहा णं गच्छाहिवाईणं इमो सव्यमविपच्छित्तं जावइअं एगत्थ संपिंडिअं हविज्जा तावइअं चेव चउग्गुणं उवइसेज्जा ॥" (મહાનિશીય થમારૃના સૂત્ર-૨)
અર્થ-આ સર્વે પણ પ્રાયશ્ચિત્તને હે ગૌતમ ! એકત્ર સરવાળા કરતાં (જેડતાં) જેટલું થાય તેનાથી ચારગુણું એક ગચ્છાધિપતિને અથવા મહત્તરા (કે) પ્રવર્તિની(સાધ્વી)ને આપવું. કારણ કે ગચ્છની સારાદિ નહિ કરવાથી અન્ય સાધુએ જે અતિચારા વિગેરે સેવે તે સઘળુ' (‘અનિષિદ્ધમ્ અનુમતમ' એ ન્યાયે) તેએએ પ્રશસ્યું (કબૂલ રાખ્યું) ગણાય. (વળી) જો એમ ગચ્છાધિપતિ કે પ્રવર્તિની પાતે જ પ્રમાદ કરે તે બીજા (સાધુ-સાધ્વી)એને બુદ્ધિબળ અને પરાક્રમ હે।વા છતાં આગમ પ્રત્યે (જિનાજ્ઞા પાલન માટે) સુંદર ઉદ્યમ ન થાય, તેથી તેઓ કોઇ મોઢું પણ તપ વિગેરે અનુષ્ઠાન કરે તે પણ તેવી સુંદર ધર્મશ્રદ્ધાથી ન કરે, કિન્તુ માં ઉત્સાહથી કરે, એવું ભાગેલા (મન્ત્ર)પરિણામવાળાનું અનુષ્ઠાન પણ કાયક્લેશ માત્ર નિરક કહ્યું છે, તે અર્ચિત્ય-ચિન્તામણિ તુલ્ય અને અનંત એવા સાનુબંધી (પરંપરાએ પણ વધે તેવા) પુણ્યના મળે ઉદ્યમ કરવા ચેાગ્ય સાધુએ પણ સુંદર ઉદ્યમ ન કરી શકે. (લાભ ન મેળવી શકે.) એમ (ગચ્છ પ્રમાદી થાય) તે સઘળું ગચ્છાધિપતિ વિગેરેના દોષથી જ થાય, એ કારણે એમ કહ્યુ કે હે ગૌતમ! સરવાળા કરતાં સર્વ સાધુઓનુ (ગચ્છનુ)પ્રાયશ્ચિત્ત જેટલું થાય તેટલું (તેથી) ચારગુણું ગચ્છાધિપતિ વિગેરેને આપવું.”
શિષ્યે પણ તેવા કુગુરૂ (ગચ્છાધિપતિ)ને સર્વથા છેડી દેવા જોઇએ અને ગુરૂ-શિષ્યપણાના સબંધ છેાડવા સંબંધી લેખ લખાવી લેવાપૂર્વક તેઓના અધિકાર તેાડીને બીજા સુવિહિત ગચ્છની આજ્ઞા સ્વીકારીને ાર તપ (અને આકરા સંયમનું) અનુષ્ઠાન કરવું જોઇએ. છતાં એ રીતે આરાધના માટે ઉદ્યત શિષ્યને જે ગુરૂ હસ્તાક્ષરથી લખી આપે (છેડે) નહિ તે મહાપાપ પ્રસંગના કરનાર ગુરૂને સંઘ બહાર કરવા જોઇએ. મહાનિશિથની પ્રથમચૂલા સૂત્ર ૧૪માં કહ્યું છે કે—
" से भयवं जया णं सीसे जहुत्तसंजम किरिआए (वर्द्धति) तहा विहे अ केई कुगुरू दिक्खं पવિજ્ઞા, તથા ળ સામે ‰િ સમજીટેન્ગા ? ગોયમા ! થોવીતવસંગમ(મ) ૫ સે મથવું ! તું ? गो० ! अन्नत्थ गच्छे पविसित्ता णं, तस्स संतिए णं सिरिगारेणऽविहिए समाणे अण्ण[त्थ]गच्छेसु पवेसमेव ण लभेज्जा तथा णं किं कुव्विज्जा ? गो० ! सव्वपयारेण तस्स संतिअं सिरिकारं फुसाविज्जा, से भयवं केणं पयारेणं तस्स संतिअं सिरिआरं सव्त्रपयारेणं फुसिज्जं हविज्जा ? गो० ! अक्खरे, से भयवं किं णामे ते अक्खरे ? गो० ! जहा णं अपडिग्गाही कालंतरेसुंपि अहं इमस्स सीसाणं सीसिणीवा, से भयवं ! जया णं एवंविहे अक्खरे ण पयाइ तया णं किं करिज्जा ? गो० ! जया एवंविहे अक्खरेण पयाइ तया णं आसन्नपावयणीणं पकहित्ताणं उत्यादी समक्कमित्ताणं अक्खरे दावेज्जा, से भयवं ! जया णं एएणं पयारेणं से णं कुगुरू अक्खरे (ण) पदेज्जा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org