________________
આચાર્યાદિ પદને માન્ય કરવામાં સ્થવિરાની મુખ્યતા છે.
૪૭૫ એ છે કે–પુરાણ આચાર્યે કહ્યું હોય કે “આ(અમુક)ને આચાર્યપદે સ્થાપ” ત્યારે તેના દેષ–ગુણે જાણીને સ્થવિરેએ “આચાર્યપદે સ્થાપવા કે ન સ્થાપ” તે માટે સૂત્રમાં વિકલ્પ સંભળાય છે, એથી “સ્થવિરેની જ અનુમતિ આચાર્યપદ (દિગદાન)માં પ્રધાન છે એમ સિદ્ધ થયું કહ્યું છે કે
आयरिअ उवज्झाए गिलायमाणे अण्णयरं वएज्जा-अज्जो! मए मामंसिणं कालगयंसि समागंसि अयं समुक्कसिअन्वे, से असमुक्कसणारिहे समुक्कसिअन्वे, से अणो समुकसणारिहे णो समुक्कसिअन्वे, अस्थि अ इत्थ(याई त्थे)केइ अण्णे समुक्कसणारिहे से समुक्कसिअव्वे, णत्थि अ इत्थ (याई स्थ अन्ने) केइ समुक्कसणारिहे से चेव समुक्कसिअन्वे, तंसि च समुक्कलुसि परो वइज्जा 'दुस्समु
( તે) નો! ળિવિવા(વા)ર્દિ! તd i forવિમાનસ [ચિવવમાનસ ] पत्थि कोइ छए वा परिहारिए(रे) वा जे ते साहम्मिआ अहाकप्पेणं (नो) अन्भुटुंति(ट्ठा विहरंति) सन्वेसिं तेसिं तप्पत्तिए(अं) छेए वा परिहारे वा." इचाइ (व्यवहार० उ० ४ सूत्र-१३)
આ સૂત્રને અર્થ આ પ્રમાણે છે-આચાર્ય અથવા ઉપાધ્યાય ધાતુઓના (ભ) વિકાર વિગેરે કઈ કારણથી(એકાએક)બીમાર થાય અને ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક કે સાધુઓ પૈકી કેઈને પૂર્વે કેઈ કારણે મેટ (આચાર્ય) બનાવી શક્યા ન હોય, તે એ બીમારી પ્રસંગે એક અમુક સાધુને આચાર્ય બનાવવાની ઇચ્છાથી ગુરૂ કહે કે “હે આર્યો ! હું કાલધર્મ પામું ત્યારે આ અમુકને આચાર્ય બનાવજે એ રીતે જેને આચાર્ય બનાવવાનું કહ્યું હેય તેની સ્થવિરેએ પરીક્ષા કરીને જે તે ચગ્ય હેય તે તેને આચાર્યપદે સ્થાપે, પણ જે તે મોટાઈને અથ (રસ-ઋદ્ધિ-શાતાગારવવાળા) હેય, પોતાના ગુરૂને અસમાધિમરણને ભય પમાડવાથી ગુરૂએ ડરીને તેને આચાર્ય બનાવવાનું કહ્યું હોય, ભિન્ન ભિન્ન દેશમાં વિચરીને (વિવિધ) ભાષાઓ વિગેરેને જાણ ન થયો હોય, અથવા પદ આપ્યા પછી કઠેરભાષી થયો હોય, તે પૂર્વે ગુરૂની સમક્ષ કબૂલ્યું હેય છતાં ઉપર્યુક્ત કારણે એમ લાગે કે “આચાર્ય બનાવવા યોગ્ય નથી તો તેને આચાર્ય નહિ બનાવ. વળી પૂર્વે કબૂલ રાખે હેય તે મધુર (સર્વની પ્રીતિ સંપાદન કરે તેવો હોય છતાં અસંગ્રહશીલ (શિષ્યોને, ઉપધિને, કે સૂત્રાર્થને મેળવવાની–રક્ષણ કરવાની વૃત્તિ વિનાનો) અને રોગ્યતા પ્રમાણે વાચના આપીને શિષ્યને એગ્ય (જ્ઞાની) બનાવવાની કળા (આવડત) વિનાનો, એમ ગુણોથી રહિત હોય તેને પણ આચાર્ય નહિ બનાવ. અથવા કાલગત આચાર્યને એક પણ શિષ્ય (ગુરૂની હયાતિમાં) પૂર્ણ–ચગ્ય ન થવાથી ગુરૂએ અંતસમયે “મારે શિષ્ય ગ્યા બને ત્યારે ત્યારે એને આચાર્ય બનાવો અને આપેલું આ આચાર્યપદ હારે છેડી દેવું એવી કબૂલાત લઈને અન્યગચ્છીય કેઈ સાધુ ઉપસમ્પદ સ્વીકારીને રહ્યો હોય તેને, અથવા વિશિષ્ટ પ્રતિભા વિગેરે ગુણેથી ભવિષ્યમાં એગ્ય બનવાનો સંભવ હોય તે પિતાને શિષ્ય હોવા છતાં તે વર્તમાનમાં મૃતથી કે પર્યાયથી અપૂર્ણ હોય ત્યારે (પર્યાય-મૃતથી) પૂર્ણ થએલા પોતાના કઈ અન્ય શિષ્યને પૂર્વે કહી તેવી કબૂલાત લઈને ગુરૂ તેને ગચ્છાધિપતિ સ્થાપે, છતાં બન્ને (અન્યગછીય કે પિતાને શિષ્ય પ્રતિજ્ઞા પૂર્ણ થતાં પિતાનું સ્થાન (પદ)ન છોડે તે તેઓને છેદ, પરિહાર, અથવા સપ્તરાત્રને તપ, ઈત્યાદિ પ્રાસંગિક પ્રાયશ્ચિત્ત આપવું. વળી આચાર્યું કાલધર્મ પામતાં જે યોગ્ય શિષ્યને ભવિષ્યમાં ગચ્છાધિપ બનાવવાનું કહ્યું હોય તે સ્વયં આચાર્યના મરણ પછી અભ્યઘત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org