________________
વર્તમાનમાં હીનગુણીને પણ આચાદિ પઢા અપાય]
૪૭૩
કહ્યો અને પાછળથી થાડા થાડા અર્થાત્ અલ્પ ગુણવાળાને યાગ્ય કહ્યો તે કેમ ઘટે ? તેના ગુરૂ ઉત્તર આપે છે કે-એ સત્ય છે, માત્ર પહેલાં અતિશયવાળી વસ્તુસ્થિતિને (વિશિષ્ટકાળ વિશિષ્ટ ગુણવાન વિગેરેને) આશ્રીને કહ્યું અને પછી વર્તમાનકાળને અનુરૂપ જણાવ્યું, માટે એ અન્ને રીતે કહેવામાં નીચેનાં દોષ નથી. આ વિષયમાં નીચેનાં દૃષ્ટાન્તા સમજવા યાગ્ય છે— ‘ પુવવાળી ગાયારે, કાળયળા તેવા ય નીવડ્યે
आयरिअंमि उ एए, आहरणा हुंति णायव्वा ||१६८ ||
सत्यपरिन्नाछक्काय-अहिगमे पिंडउत्तरज्झाए ।
रुक्खे अवसभ गावो, जोहा सोही अ पुक्खरणी ॥ १६९ ॥ " ( व्यवहार० उ०३) ભાવાર્થ-આચાર્ય પદની ચેાગ્યતામાં ૧-વાવડી, ર-આચાર પ્રકલ્પ(નિશિથ)સૂત્રને પૂર્વમાંથી લાવવું (ઉદ્ધરવું), ૩–ચારા, ૪-ગીતાર્થો, એ ચાર (૧૬૮) તથા ૧–શસ્ત્રપરિજ્ઞાને સ્થાને છજ્જવનિકાય અધ્યયન, ર–પિંડ, ૩–ઉત્તરાધ્યયનસૂત્ર, ૪-કલ્પદ્રુમ વિગેરે વૃક્ષા, પ–વૃષભેા, (–ગાયા, –ચેાદ્ધા, ૮-શેષિ અને ૯–વાવડીએ, એમ કુલ ૧૩ ઉદાહરણા છે (૧૬૯). (તે અહીં વ્યવહારની ગાથાના અંક સાથે અથી માત્ર જણાવીએ છીએ)
પૂર્વકાળે જેવી વાવડીઓ હતી તેવી વમાનમાં નથી, તે પણુ વર્તમાનની વાવડીએ કાય સાધક છે (૧૭૦). આચારપ્રકલ્પ(નિશિથ)અધ્યયન અને પ્રાયશ્ચિત્ત પણ પહેલાં નવમા પૂમાં હતું, તેમાંથી ઉદ્ધરેલું વર્તમાનમાં આચારાંગમાં છે તે શું તે આચારપ્રકલ્પ નથી ? અને તેનાથી શું પ્રાયશ્ચિત્ત થતું નથી ? (૧૭૧). પૂર્વકાળે તાળાં ઉઘાડવાની અને અવસ્વાષિની નિદ્રાથી ઉંઘાડવાની વિદ્યાવાળા ચારા હતા, હાલમાં તેવા નથી, તેા પણ શું વર્તમાનમાં ચારી કરનારા ચેારા નથી ? (૧૭૨). પૂર્વકાળે ગીતાર્થી ચૌદપૂર્વી હતા, વર્તમાનમાં જઘન્યથી મહાનિશિથના અને મધ્યમથી બૃહત્કલ્પસૂત્રના ધારક હોય છે તે શું તેએ ગીતા ન ગણાય ? (૧૭૩). પૂર્વે આચારાંગસૂત્રનું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણ્યા પછી ઉપસ્થાપના (વડીદીક્ષા) કરાતી, વર્તમાનમાં દશવૈકાલિકનું છજ્જવનિકાય અધ્યયન ભણ્યા પછી થાય છે તેા શું તે ઉપસ્થાપના નથી ? (૧૭૪). પૂર્વકાળે આચારાંગસૂત્રના બીજા લેાકવિજય નામના અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં ‘સવામનયં પરમ્નાય નિશમાંષો પરિશ્ર્વ' (સૂ॰ ૮૭) અર્થાત્ ‘સ આમગધને (ગેાચરીના સવ દોષાને) જાણીને દોષને ન લગાડે તે પિંડ લાવવામાં અધિકારી છે’ એમ કહેલું હેાવાથી સૂત્ર અને અર્થથી તેટલું ભણેલે આહારાદિ પિંડ લાવવામાં અધિકારી થતા, છતાં વત માનમાં દશવૈકાલિકના ચાથા પિંડેષણા અધ્યયન સુધી ભણેલેા પણ અધિકારી થાય છે જ (૧૭૫). પૂર્વકાળે આચારાંગસૂત્રની પછી ઉત્તરા ધ્યયનનું અધ્યયન થતું હતું, વમાનમાં દશવૈકાલિકની પછી (આચારાંગથી પહેલાં) થાય છે, તે શું તે અધ્યયન નથી ? (૧૭૬). પૂર્વકાળે ‘મસ્તંગ' વિગેરે (દશ પ્રકારનાં) શ્રેષ્ઠ કલ્પવૃક્ષેા હતાં, વર્તમાનમાં તે નથી, એથી શું આંબે વિગેરે વૃક્ષેા નથી ? પૂર્વ વૃષભે મેટા ચૂથોના (ગાયેાના ટાળાના) અધિપતિ, શ્વેત, સુંદર શિંગડાંવાળા અને દર્ષિક(બળવાન) હતા અને વર્તમાનમાં પાંચ-દશાદિ નાના યૂથવાળા છે, પૂના જેવા નથી, (તેથી શું વૃષભાને સર્વથા અભાવ છે?) (૧૭૭). પૂર્વે નદગાય વિગેરેનાં ક્રેાડાની સંખ્યાવાળાં ગાયાનાં ચૂથેા હતાં, વર્તમાનમાં તેવાં નથી, તેા શું વમાનમાં પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org