SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૩૦–૧૩૧ ટીકાના ભાવા-એ ઉપર કહ્યા પ્રમાણે પર્યાય (ઉમ્મર) જેની પૂર્ણ થઈ હાય, તથા જે છત્રીશ ગુણાથી યુક્ત હોય, તે (ગણીપદ માટે ચેાગ્ય છે, તે) ગુણેા આ પ્રમાણે છે— 'पंचिदिअ संवरणो, तह नवविहबंभचेरगुत्तिधरो | उहिसामुक्की, अट्ठारसगुणेहिं संजुत्तो ॥ १॥ पंचमहव्त्रयजुत्तो, पंचविहायारपालणसमत्थो । પંચસમિત્રો ત્તિનુત્તો, છત્તીસગુળો ચુરુ ોદ્દ રા'' 64 ભાવા --પાંચ ઇન્દ્રિયાથી સંવૃત્ત (વિજેતા), તથા બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિનેા ધારક, ચતુર્વિધ કષાયથી મુક્ત, એમ અઢાર ગુણાથી સંયુક્ત (૧) તથા પાંચ મહાત્રતાથી યુક્ત, પાંચ પ્રકારના આચારાનું પાલન કરવામાં સમર્થ, પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત, એમ ગુરૂ (આચાય—ગણી) કુલ છત્રીશ ગુણવાળા હાય. ૪૫૪ જો કે ગુરૂના ગુણા શાસ્ત્રમાં ઘણા પ્રકારાથી કહેલા છે, કિન્તુ અમે અહીં' વિસ્તાર થવાના ભયે ખીજા પ્રકારાને છોડીને પ્રસિદ્ધ છે તે જ પ્રકાશ કહ્યા છે એમ સમજવું. તથા જેનાં મહાનતા દેઢ( અખંડ ) હાય, પરિવારરૂપ સાધુએથી યુક્ત હાય, મુક્તિ એટલે પરમપદનો અભિલાષી હાય કિન્તુ લેશ પણ સાંસારિક સુખની સ્પૃહાવાળા ન હાય, સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપ શ્રીચર્તુવિધસધને માન્ય હેાય-એવા યતિ (મુનિ) શ્રુતના અનુચેાગની એટલે શ્રીજિનઆગમના વ્યાખ્યાનની અનુમતિની, અર્થાત્ ‘તું દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપ પદ્મ અપાય, ખીજાને નહિ,એમ આગ્રહ રાખવામાં આવે તે કાળાદિ દાખે તેવા ઉત્તમ પુરૂષના અભાવે શાસનના વિચ્છેદ થાય. તે। પણ તેના અ` એ નથી થતે કે ઇચ્છામાં આવે તેને આચાય બનાવી શકાય ! જે ઉદ્દેશથી આચાર્ય પદ આપવાનું શાસ્ત્રમાં વિધાન છે તે ઉદ્દેશને સિદ્ધ કરવાની યાગ્યતા તે તે દેશ--કાળને અનુસારે પણુ ઢાવી જોઇએ. અન્યથા અહીં કહેલું ‘મહતી આશાતના' એટલે મેાટી આશાતના થાય’ એ વચન અસત્ય થાય. તેમાં પર્યાંયથી પુખ્ત હોવાથી ખીજા સાધુએ ને વિનય કરવામાં ક્ષાભ ન થાય, આચાય ને લાયક ગુણો ઢાવાથી ખીજાએને ગુણુ પ્રગટ કરવામાં આલમ્બનબૂત થાય, વ્રતે અખંડ હોય તે। જ પ્રભુત્વ પ્રગટે, વિદ્વાન સાધુવથી પરિવરેઢા ઢાય તે। સંઘનાં વિવિધ કાર્યાંની વ્યવસ્થામાં સહાયક થઈ શકે, માક્ષાથી હાય તેા જ પાપના ભયવાળા હાવાથી ખીજાઓને પાપથી બચાવી મેાક્ષની સાધના કરાવી શકે અને સઘમાન્ય હોય તેા જ સૌંઘમાં તેનું વચન આદેય બને-સધ તેની આજ્ઞાને અનુસરે. એમ અહીં જણાવેલા ગુણો આચાર્ય પદ માટે અતિ આવશ્યક છે. જો કે અનાદુિ કાળથી માન કષાયથી મુઝાએàા જીવ સત્ર મેાટાઇને ઇચ્છે છે, પ્રભુ મહાવીરદેવના નજીકના કાળમાં પણુ એ શ્રીભદ્રબાહુસ્વામિને આચાર્ય પદ આપવાથી વરાહમિહિરે પેાતાને પરાભવ માનીને શાસનની હલકાઈ કરવાના વિવિધ પ્રયત્ના કર્યાં હતા, તે પછીના ઇતિહાસ પણ આ ઢાષથી બચ્યા નથી અને બચી શકે પણ નહિ, છતાં આત્માથી પુરૂષ! પેાતાનું હિત સાધી શકે તે માટે જ્ઞાનીએ તેને સન્માના પ્રકાશ આપતા જ રહ્યા છે. ઉપર્યુક્ત કથનમાં આચાર્ય પદ આપનાર-લેનાર ઉભયને હિતના માર્ગ જણાવ્યા છે. યાગ્યતાને પામેલા એક પણ આચાય નું ચારિત્રબળ સઘને સંગગ્નિત બનાવી શાસનનું મહત્ત્વ વધારી શકે છે, એથી વિરૂદ્ધ અજ્ઞાનાદિને વશ પડેલા અનેક હૈાય અને તે ન ઇચ્છેતેાપણુ પેાતાના મહત્ત્વને સાચવવા જતાં શાસનનુ' અને સંઘનું મહત્વ ઓછું કરે છે, એ એક હકીકત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy