________________
૪૪૪
[॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ કરતાં કર્માં ખપી જાય છે' એમ સમજી ઔષધની ઇચ્છા પણ ન કરે, કિન્તુ આત્માથી શરીરને ભિન્ન માનીને દીનતા વિના સહન કરે. (ઔષધ કરે તે પણ સંયમના ધ્યેયથી કરે.) ૧૬.
૧૭-તૃણસ્પશ-વસ્ત્રોના અભાવે કે વસ્ત્રો થાડાં અથવા ટૂંકાં હોવાથી તૃણુ–ધાસ વિગેરે પાથરીને સુવે, તૃણુના કશ સ્પર્શીને સહન કરે, કિન્તુ કામળ તૃણની (સ્પર્શીની) ઇચ્છા ન કરે. (૧૭) ૧૮--મલ–ઉન્હાળાના તાપથી થતા પરસેવાને ચેાગે સર્વ અડ્ગામાંથી ઝરતા મેલથી ઉત્તમ સુનિ ઉદ્વેગ ન પામે, સ્નાનને ન ઇચ્છે, અને મેલને ન ઉતારે, કિન્તુ (શરીરની અશુચિતાનુ તથા વસ્તુના તે તે ધમનું ધ્યાન કરતા) સમતાથી સહન કરે. (૧૮)
૧૯-સત્કાર-ઉત્તમ મુનિ મારા કોઈ સત્કાર, જેવો કે—સામે ઉભા રહેવું, પૂજન કરવું, દાનાદિ વિનય કરવા' વિગેરે કરે, એવું ઇચ્છે નહિ, તેવા સત્કાર કોઇ ન કરે તેા દીન થાય નહિ, તેમ કરે તેા હ પણ ન કરે. (કિન્તુ તે સત્કાર ચારિત્રધર્મના થાય છે એમ સમજી તેમાં સન્માન–પ્રીતિ વધારે.) (૧૯)
૨૦- પ્રજ્ઞા-પ્રજ્ઞાવંત મુનિ પેાતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) ઉત્કર્ષ થી અહંકાર ન કરે. કિન્તુ અધિક જ્ઞાનીઓની અપેક્ષાએ પેાતે અજ્ઞાન છે એમ સમજીને તેના વિનય કરે તથા અલ્પજ્ઞાનવાળાએ પ્રત્યે અનાદર ન કરતાં વાત્સલ્ય કરે. (૨૦)
૨૧–અજ્ઞાન–(ભણી શકે નહિ તેા) ‘હું ભણી શકતા નથી' અને જ્ઞાની હાય તેા ‘હું જ્ઞાનચારિત્રવાળા તા છું પણ છદ્મસ્થ હાવાથી ઘણા અજ્ઞાની છુ’ એવા ખેદ ન કરે, ‘જ્ઞાનની પ્રાપ્તિ ક્રમથી થાય છે' એમ સમજી પુરૂષાર્થ કરે અને અજ્ઞાનને સમતાથી સહન કરે. (૨૧)
૨૨-સમકિત-શ્રીજિનેશ્વરા, તેઓએ કહેલાં શાસ્ત્રવચના, તથા જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પરભવ, વિગેરે ભાવા પરાક્ષ છતાં મિથ્યા નથી, એમ માનતા સકિતને પામેલા ઉત્તમ મુનિ તે સર્વ સત્ય છે’ એમ ચિંતવે, કાઇના પ્રયત્નથી ચિલત ન થાય. (૨૨)
"
એમ સ્વ–પરથી થતા શારીરિક તથા માનસિક પરીષહાને મન-વચન અને કાયાના વિજેતા મુનિ નિર્ભય (અદીન) બનીને સહન કરે. ૯૦(૨૩)
૨૯૦-જીવને અનાદિ કાળથી અજ્ઞાન અને માહના ઉદયે જડ સુખને!, તે સુખને ભાગવવાના સાધનભૂત શરીરને અને એ શરીરની રક્ષા માટેના આહારાદિના પક્ષ છે. એટલું જ નહિ, પેાતે અજ્ઞાન અને માહજન્ય દૂષણેાથી ભરેલા છતાં બહારથી સારા દેખાવાના અને દૂને છૂપાવવાના પણ સતત પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન કરવાથી તેના દ્વેષ, માન માયા, લેાભ વિગેરે કષાયેાનું અને શુભાશુભ શબ્દાદિ વિષયે।ના રાગ-દ્વેષનુ. પાષણ થયા કરે છે અને તેથી પારાવાર કો-દુ;ખા વેઠવા છતાં તેના અન્ત થતા નથી. એ કારણે વિષયેા પ્રત્યે થતા રાગાદિનાં અને ક્રોધાદિ કષાયાનાં મૂળને ઉખેડવા પરીષહેને સહવા જોઇએ. પરીષહેાનુ` સ્વરૂપ મૂળ ગ્રન્થકારે જણાવ્યું છે, તે ઉપરાન્ત પણ પરીબહેાને સહવાથી થતા વિવિધ આત્મલાભ સમજવા જરૂરી છે. મનુષ્ય પરીઢાને સહન કરી શકતેા નથી તેમાં એ પણ એક હેતુ છે કે પરીષહે। સહવાથી થતા લાભનૌ તેને શ્રદ્ધા નથી. ‘અમુક કામ-કષ્ટ કરવાથી સંસારનું અમુક સુખ મળશે' એવી શ્રદ્ધા ધરાવતા માનવી સ ́સારનાં કષ્ટો જેટલા પૂર્ણાંક વેઠે છે, તેટલા જ કે તેથી પણ અધિક હર્ષોંથી પરીષઢાને પણ સહી શકે, જો તેને તેના લાભેામાં શ્રદ્ધા હૈાય. જીવમાં લાભની આશાએ કષ્ટ વેઠવાનું બળ પ્રગટે છે. પરીષહેાને વિધિથી સહન કરનારને જે વિશિષ્ટ લાભ થાય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org