________________
૪૪ર
ધ॰ સ૦ ભાવ ર્ વિ૦૩–ગા૦ ૧૨૭ તે માટે (ચાગશાસ્ત્ર પ્રકાશ ૩, શ્લા૦ ૧૫૩ની ટીકામાં) કહ્યુ છે કે દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને સ્વયં કરાતા, એમ ઉપસર્ગો ચાર પ્રકારના છે, તે પ્રત્યેકના પણ ચાર ચાર પ્રકારો છે (૧). તેમાં ૧-હાસ્ય (કુતૂહલ)થી, ર-દ્વેષથી, ૩–રાષથી, અને ૪–એ ત્રણે પ્રકારથી કરાતા મિશ્ર, એમ દૈવી ઉપસર્ગ ચાર પ્રકારે થાય. ૧-હાંસી-મશ્કરીથી, ૨-દ્વેષથી, ૩-વિમ-રાષથી અને ૪-દુરાચારી– એની સેાખતથી, એમ મનુષ્યથી ચાર પ્રકારે થાય (૨). તથા ૧-ભયથી ગભરાઇને, ૨-ક્રોધથી, ૩–આહાર મેળવવા માટે અને ૪-બચ્ચાંના રક્ષણ માટે, એમ તિર્યંચ તરફથી ચાર પ્રકારે થાય અને ૧-સ્વયં અથડાવુ, રથ ભવુ, ૩-ભેટવું (વળગી પડવું) અને ૪-પડતું મૂકવું, એ ચાર પ્રકારે સ્વયં કરાય (૩), અથવા ૧-વાતરાગ, ૨-પિત્તરોગ, ૩-૪ના રાગ અને ૪-એ ત્રણે ભેગા થાય તે ત્રિદેષ અર્થાત્ સન્નિપાત, એમ પણ સ્વકૃત ઉપસના ચાર પ્રકારો શારીરિક રાગજન્ય સમજવા. તે પ્રત્યેકને સમતાથી સહન કરવા તે સાપેક્ષ યતિધમ છે.
તથા પીષનય: એટલે મેાક્ષમામાં સ્થિર-દૃઢ-અચલ થવા માટે તથા કર્મોની નિર્જરા માટે વારંવાર સહન કરવામાં આવે તે પરીષહ કહેવાય. તે ૧–ક્ષુધા, ૨—તૃષા, ૩શીત, ૪-ઉષ્ણુ, ૫-ડાંસ–મચ્છરાદિના દેશ, ૬-નગ્નપણું (અચેલક), ૭-અરતિ, ૮–સ્રી, ૯---ચર્યા (વિહાર), ૧૦આસન, ૧૧-શય્યા (ઉપાશ્રય), ૧૨-આક્રોશ, ૧૩-૧૪, ૧૪–યાચના, ૧૫–અલાભ, ૧૬-રાગ, ૧૭ તૃણસ્પશ, ૧૮–મેલ, ૧૯–સત્કાર, ૨૦–પ્રજ્ઞા, ૨૧-અજ્ઞાન અને ૨૨-સમ્યગ્દર્શન, એમ ખાવીશ છે, તેના જય એટલે પરાભવ કરવા તે સાપેક્ષયતિધર્મ છે. ચેાગશાસ્ત્ર(પ્રકાશ-૩ ત્ર્યા. ૧૫૩)ની ટીકામાં પરીષહેાનુ' સ્વરૂપે કહ્યુ` છે કે
૧–સુધા–ભૂખથી પીડાવા છતાં શક્તિમાનૢ સાધુ એષણા સમિતિમાં દોષ ન સેવે,કિન્તુ દીનતાવિહ્વળતા વિના જ વિદ્વાન્ તે માત્ર આજીવિકાના ધ્યેયથી અપ્રમત્તપણે આહારાદિ માટે ક્રે. (૧) રતૃષા–વિહાર કરતાં માગે તૃષાથી પીડાવા છતાં તત્ત્વને જાણ મુનિ દીનતા છેોડીને ચાલે, ઠંડા (કે સચિત્ત) પાણીની ઇચ્છા ન કરે, મળે તે અચિત્ત પાણીને ઇચ્છે. (૨)
૩–શીત–ઉત્તમ મુનિ ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષેાની છાલ કે બીજા સૂત્રાઉ વિગેરે વસ્ત્રોના અભાવમાં પણ અકલ્પ્યવસ્ત્રને ન સ્વીકારે અને અગ્નિની સહાય પણ ન લે. (૩) આવતા હૈાય જ છે, પ્રાયઃ કાઇને કાઈ પરાભવથી તે પીડાતા હોય છે. તે પણ તેને ઉપસ સહવારૂપ ધ નહિ કહેતાં કષ્ટોનું વેદન કહેવાય છે. તેનું કારણ એ છે કે-એ પરાભવ કષ્ટોને સહવા છતાં જીવનું લક્ષ ક`નિર્જરાનું ઢાતું નથી, તેથી તેમાં સમાધિના ચિત્તપ્રસન્નતાને!) અનુભવ તે કરી શકતેા નથી, ઉલટું કલેશ-ખેદ વિગેરે કરીને નવાં કર્યાં ખાંધે છે, જો સ`સાર કષ્ટોની ખાણ છે, એક ચા ખીજા કારણે ભિન્ન ભિન્ન કટ્ટો ભાગવવાં જ પડે છે, તે તેને કર્માંક્ષયનાં નિમિત્ત કેમ નહિ બનાવવાં ? કર્માંના ઉદયથી જીવ જે જે કષ્ટોને ભાગવે છે તે કષ્ટોને જ તે કર્માંની નિરામાં સાધનભૂત બનાવવાં એ જ સાધુધનું લક્ષ્ય છે—ફળ છે, એ ઉદ્દેશથી જ સાધુધમ પાળવાનું અને તેનું જ્ઞાન મેળવવાનું છે, અન્યથા જ્ઞાન અને ક્રિયાનું કંઈ ફળ નથી. અહીં વિવિધ કષ્ટોના આ રીતે પ્રકારો પાડીને તેને સમતાથી સહન કરવાના ઉપદેશ કર્યાં છે તેમાં પણ એ જ હેતુ છે. વસ્તુત: જીવ જેમ જેમ સ્વકૃતકૌંદયજન્ય કષ્ટોથી ગભરાય છે તેમ તેમ તેનાં કષ્ટો વધતાં રહે છે અને સમતાથી સહવાનું સત્ત્વ કેળવે છે તેમ તેમ ક્ષય થતાં જાય છે. આ કારણે જ અનંત ખળ, વીર્ય અને પરાક્રમવાળા છતાં પ્રભુ શ્રીમહાવીરે પેાતાના જીવનમાં કોને સમતાથી સહ્યાં અને સહેવાના ઉપદેશ કર્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org