________________
વ્રતાદિના પાલન માટે ઉપસર્ગાને સહુવાથી થતા લાભા]
૪૪૧
તથા ઉપસર્ગતિતિક્ષા એમાં ‘૩૫ એટલે સમીપમાં અને સર્જે એટલે સર્જન કરવું' અર્થાત્ (દેવાદિ)સમીપમાં આવીને કરે, અથવા જે સમીપમાં થાય, (દૂરથી ન થાય,)તેને ઉપસગ કહેવાય.૨૮૯
વળી સ્વરૂપથી જ મહાવ્રતાનું પાલન દુષ્કર છે અને વમાનમાં તે અનિચ્છાએ પણુ દેાષ સેવવાના પ્રસડ્રેગ આવે તેવું સંયમ દુરારાધ્ય કહ્યું છે, એમ જે જીવનમાં ઢાષા અનિવાય છે તેા તેને ટાળવા માટે પ્રાયશ્ચિત્ત પણ અનિવાર્યું બને છે. ખાધશત્રુ, રેગ, કે અગ્નિને ઉગતા જ દાખી દેવા જોઈએ, જો ઘેાડી પણ ઉપેક્ષા સેવાય તે! તે જીવલેણુ ખને, તેમ જ્ઞાનાચારાદિ પાંચે આચારોમાં લાગેલે। અતિચાર ભલે પછી તે ન્હાના ઢાય પણ ઉપેક્ષા કરવાથી ચારિત્રરૂપ ભાવપ્રાણુના નાશ કરવા સમર્થ બને છે. સાધુધમ નાં કે શ્રાવકધર્મીનાં પ્રત્યેક અનુષ્ઠાના જ વસ્તુત: જીવના અનાદિ મેહમૂઢઆચરણના પ્રાયશ્ચિત્તરૂપ છે, તે જેટલાં શુદ્ધ કરી શકાય તેટલું વહેલું સંસારનું બન્ધન તૂટે. એ કારણે અનુષ્ઠાના નિરતિચાર સેત્રવાં જોઇએ, છતાં કાળ, શરીર-સામર્થ્ય અને બુદ્ધિની હાનિ, વિગેરે દ્વેષાના કારણે દ્વેષ સેવવે અનિવાય અને ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત શીઘ્રાતિશીઘ્ર કરી લેવુ' જોઇએ.
પ્રાયશ્ચિત્ત માનસિકશુદ્ધિ રૂપ છે, પસ્તાવા રૂપ છે, એથી તેના પ્રકારા ન પડે, અથવા પરિણામની વિચિત્રતાથી સંખ્યાતા પ્રકારે પડે, છતાં અહીં દશ પ્રકારે કહ્યા તે સેવેલા દેષાની તારતમ્યતાની અપેક્ષાએ સમજવા, દાખ, દેષસેવનારની પરિણતિ, કે તેના વ્યક્તિત્વની (પ્રભુત્વની), એમ વિવિધ અપેક્ષાએ દેષ ન્હાના મેટા મનાય છે. એક સરખેા દેબ પણ સેત્રનારના પરિણામ માઁદ કે તીવ્ર ઢાય, અથવા તેનું વ્યક્તિત્વ સામાન્ય કે વિશિષ્ટ હાય, તેા તેના દ્વેષ પણ ન્હાના કે મેટા ગણાય છે અને તેની શિક્ષા પણ તેને અનુસારે ન્હાની માટી થાય છે, તેમ પ્રાયશ્ચિત્ત માટે પણ સમજવાનું છે. અહીં કહેલા દશ પ્રકારે ક્રમશ: મેટા (આકરા) છે, સહુથી જઘન્ય આયાચના અને ઉત્કૃષ્ટ પારા-ચત છે. તેમાં પણુ સ`પ્રાયશ્ચિત્તો સને અપાતાં નથી, જેને જે આપવા યેાગ્ય ઢાય તેને તે અપાય છે. એ કારણે પ્રાયશ્ચિત્ત આપનાર સવિશેષ જ્ઞાની અને ગીતા ઢાવા સાથે જરૂરી ગુણેનું ભાજન હૈાવા જોઇએ.
લાદિને વશ થઈ આયાચના નહિ કરવાથી કેવું પરિણામ આવે તે માટે શાસ્ત્રમાં કહેલું અટ્ટનમલ્લનું, ન્હાના પણ ઘણા દેષા સેવવાથી ચારિત્ર કેવું નિળ બને તે સમજવા માટે કૃષ્ણજીની ભેરીનું, વિગેરે દૃષ્ટાન્તા ખાસ વિચારવા યેાગ્ય છે. લેાકમાં પણ ‘ઝાઝી કીડીએ સાપને તાણે' એવી કહેવત છે. પ્રાયશ્ચિત્તના વિષયમાં પણ તે વિશેષ ઐાધપ્રદ છે, માટે ન્હાના પણુ દેષનુ પ્રાયશ્ચિત્ત શીઘ્ર કરવું જોઈએ.
પ્રાયશ્ચિત્ત નહિ કરનારા અંતકાળે આર્તધ્યાનને વશ થઈ સમાધિ પ્રાપ્ત કરી શકતે! નથી. વિશિષ્ટ વૈભવ, બુદ્ધિ, યશકીતિ` કે સંપત્તિ હૈાવા છતાં રાગી પ્રસન્ન થઈ શકતેા નથી તેમ જ્ઞાની પણ પ્રાયશ્ચિત્ત ન કરે તે આત્માનન્દના અનુભવ કરી શકતે! નથી. વસ્તુત: આત્માનું નિષિ જીવન એ જ તેની પ્રસન્નતાનું સજ ક છે, પ્રસન્નતા વ્રતપાલનની ભૂમિકા છે અને વ્રતાદિનું નિર્માંળ પાલન સ` સુખનું સાધક છે. વસ્તુત: પ્રાયશ્ચિત્ત એટલે અનાદિ મેાહમૂદ્રતાના પ્રતિપક્ષ, તેના અભાવે મેહાર્દિનું બળ કદી પણ તૂટે નહિ અને આત્માના જ્ઞાનાદિ ગુણુ! પ્રગટે પણ નહિ. એ કારણે જૈનદનમાં પ્રાયશ્ચિત્તને દરેક અનુષ્ઠાનેમાં વ્યાપક (પ્રાણભૂત) માનવામાં આવ્યું છે. જે અનુષ્ઠાનથી સંસારનું પ્રાયશ્ચિત્ત થાય નહિ, અર્થાત્ પક્ષ તૂટે નહિ તે અનુષ્ઠાનને નામમાત્ર કહ્યું છે, માટે સ પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્તનું ધ્યેય મુખ્ય રહેવું જોઇએ. આ કારણે અભ્યન્તર તપમાં પણ તેના નંબર પહેલે છે, પ્રાયશ્ચિત્ત વિના વિનય, વૈયાવચ્ચ વિગેરે ખીને કાઇપણુ તપ તેના સાચા સ્વરૂપમાં પ્રગટતા નથી. આ અÖમાં જિનાજ્ઞાની ન્હાની મેટી કાઇ પણ આરાધના સ્વરૂપે જ પ્રાયશ્ચિત્તરૂપ છે, તેમાં પણ લાગેલા ઢાને દૂર કરવા માટે અહીં પ્રાયશ્ચિત્તનું વિધાન તથા તેના પ્રકારે વિગેરે જણાવ્યું છે,
૨૮૯-અહીં કહેલા ચાર કે સાળ પ્રકારના ઉપસÎ સંસારવતી જીવાને એક ચા ખીજા કારણે
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org