SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ એમ પ્રસંગને પામીને પંચનિત્ર ચાનું સ્વરૂપ કહ્યું. હવે દવિધ પ્રાયશ્ચિત્તનુ' વષઁન કરે છે. ૧-આલેાચના, ર–પ્રતિક્રમણ, ૩–મિશ્ર, ૪-વિવેક, ૫-જ્યુસ, ૬-૧૫, છ–છેદ, ૮-મૂળ, ૯– અનવસ્થાપ્યતા અને ૧૦પારાંચિક, એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. કહ્યું છે કે— ૪૩ છે કે સાધુતાની રક્ષા-પાલન કરે અને સાધુસેવા દ્વારા તેને આરાધે. જવાબદારી છતાં સ્વશક્તિ અનુસારે જે તેને આરાધતા નથી, તેને અપકાર પણ થાય છે. આ એક સ સામાન્ય અટલ ધેારણ છે, એના આધારે જગતનું તન્ત્ર ચાલે છે, તેને કાઈ મિથ્યા કરી શકતું નથી. તીર્થંકર જેવા અતુલબલી પણ આ ધેારણને અનુસરીને જ પેાતાની સિદ્ધિ સાધે છે. આ રહસ્યને સમજવા માટે મરણુનું દૃષ્ટાન્ત લઇએ. મરણુ પ્રાયઃ સહુને અનિષ્ટ છે, છતાં તે અવશ્ય આવે છે. તેનું કારણુ આયુષ્ય કની સમાપ્તિ છે તેમ એ પણ કારણ છે કે જીવનમાં જન્મને યેાગે મળેલાં શરીરાદિ નિમિત્તોને (સ`યાગાને) જે ઉપકારક ન બનાવી શકે કે રક્ષણ ન કરી શકે તેને તે જીવથી વિયાગ કરી તેની યેાગ્યતાને અનુરૂપ અન્ય નિમિત્તોના સંયોગ કરવા માટે, અથવા જે ઉત્તમ જીવ જન્મપ્રાપ્ત નિમિત્તોને સદુપયેાગ અને રક્ષણ વિગેરેથી સફળ કરી વિશિષ્ટ યેાગ્યતાને પામ્યા ઢાય તે આત્માને એથી અધિક યાગ્યતા પ્રગટાવવામાં નિરૂપયેાગી બનેલાં વમાનકાલીન તે નિમિત્તોને બદલીને તેથી શ્રેષ્ઠની પ્રાપ્તિ કરાવવા માટે મરણ થાય છે. એ રીતે શરીર ધન, ધાન્ય, કુટુમ્બ, પ્રભુત્વ, વિગેરે પ્રત્યેકના સયેાગ-વિયેાગ આ નિયમને અનુસરે છે. સાધુતા ઉપકારક છે, તેથી ઉપકા પાત્રો પણ તેવાં જોઇએ. અન્યથા તે ઉપકાર ન કરી શકે અને સ્વયં ટકી પણુ ન શકે. એ કારણે ઉપકાય પાત્રો, જેવાં કે–તેના પાલક સાધુ, અન્ય સાધુએ, કે ગૃહસ્થા, વિગેરેની યાગ્યતાને અનુસારે સાધુતા ઉપકાર કરે અને રહી પણ શકે છે. હા, તેના ઉપકારનાં પાત્રો ઘેાડી સખ્યામાં હેાવા છતાં ઘણાએની પાત્રતા એછી પડતી હૈાય તે! સાધુતાનુ` ખળ પણ તેટલે અંશે ઘટે, તેમ વિશિષ્ટ પાત્રો ઘણાં ઢાય અને ક્ષુદ્ર (હલકાં) પાત્રો થે!ડાં ઢાય તે। સાધુતાનું બળ વધે. ટુંકમાં ઉપકા અથવા રક્ષકની યેાગ્યતાના પ્રમાણમાં ઉપકારક ભાવાના સયેાગ-વિયેાગ થાય છે. શ્રી તીર્થંકરદેવા, શ્રુતપરા, પૂર્વધરા, કે ખીજા પણ વિશિષ્ટજ્ઞાનીઓના સયેાગ કે વિયેાગ થાય છે તે તે કાળે તે ક્ષેત્રમાં વિધમાન જીવેની યાગ્યતા-અયેાગ્યતાને પણ આભારી છે. એથી અહીં સમજવું જોઇએ કે શ્રીઆ જમ્બુસ્વામી પછી ખકુશ-કુશીલ બે પ્રકારેા રહ્યા અને ખીજાએના વિચ્છેદ થયા તેમાં તત્કાલીન આત્માએની પાત્રતા પણ કારણભૂત છે. એ રીતે કે યેાગ્ય-ઉત્તમ સાધુના યાગમાં આવેલા અન્ય યાગ્ય વેાને તેએની વિશિષ્ટ સાધુતાથી પૂજ્યભાવ પ્રગટે છે, તેએની સેવા પ્રત્યે પ્રેરાય છે, એથી સાધુ પણ નિર્દેષ સાધુતાનું સહેલાઇથી પાલન કરી શકે છે, અતિચારા લગાડવાનાં-લાગવાનાં કે અપવાદના આશ્રય લેવાનાં કાર@ા ઉભાં થતાં નથી. એમ ગૃહસ્થ અને સાધુ બન્ને વર્ગને પરસ્પર એક બીજાના સયાગથી વન ઉચુ લાવવાના માર્ગ મળે છે. એથી વિરૂદ્ધ તેવી ચાગ્ય પાત્રતાના અભાવે સાધુતા પ્રત્યે જયારે પૂજ્યભાવ પ્રગટતા નથી ત્યારે સાધુસેવા કરવાની વૃત્તિ પ્રગટતી નથી, એથી સાધુને સાધુતાના પાલન માટે જરૂરી નિર્દોષ આહારાદિ દુર્લભ બનતાં જાય છે, પરિણામે અપવાદ માને અનુસરવાના કે આગળ વધીને અતિચાર સૈવવાના પ્રસંગ આવે છે અને એમ સાધુતા મલિન થતી જાય છે. એ રીતે પરસ્પર ગૃહસ્થ અને સાધુ બન્નેના જીવન વિકાસ અટકી જાય છે અને જીવન નીચે ઉતરવા માંડે છે. પુલાક જેવા લબ્ધિમાન, નિન્ગ્યુ જેવા નિષ્પરિગ્રહી અને સ્નાતક જેવા પવિત્ર સાધુએ વિધમાન હૈાય છે, તે કાળે તેની સેવા કરનારા ગૃહસ્થ વગ પણુ સંસારથી ઉદ્વિગ્ન, મેાક્ષના એક તાનવાળા, જીવનથી પણ ધર્મ અને ધમગુરૂએને અધિક માનનારા, ન્યાયસમ્પન્ન વૈભવવાળા, સત્ય અને સદાચારાના એક આશ્રયભૂત અને ધમૈં સસ્વ માનનારા ઢાય છે. મહારાજા શ્રેણિક, સમ્મતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy