SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ [ત્ર સં॰ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૨૫ 66 'कालंमि संकिलिट्टे, छकायदयावरोव संविग्गो । યજ્ઞોનીગમહંમે, વળઞયળ સંવસર ।।'' ભાવા (કષાય વિગેરેથી)કાળ સક્લિષ્ટ હેાય ત્યારે તથાવિધ કૃતયેાગીના (કૃતકૃત્ય-ગીતાના) ચેાગ ન મળે તે છકાયજીવાની દયાના પરિણામવાળા સવેગી પણ સાધુએ (પાસસ્થેા, અવસન્ન, યથાસ્જીદ, અકુશ અને કુશીલ એ) પાંચ પૈકી કોઈ એક દોષવાળાની સાથે રહેવું, પણ એ–ત્રણ વિગેરે વધારે દોષોથી દૂષિતની સાથે ન રહેવું. કારણ કે દેષ–ગુણના સંચાગની તરતમતાને આશ્રીને વિરાધક-આરાધક ભાવની તરતમતામાં પણ ચૂનાધિકતા થાય છે. કહ્યું છે કે— ‘‘ વાળી વાસથો, સ ંતો ટાળવાની બોમો । 'दुगमाईसंजोगा, जह बहुआ तह गुरू हुंति || ३८७ || गच्छगओ अणुओगी, गुरुसेवी अनियओ गुणा (यवासया ) उत्तो । સંગોળ વાળું, સંગમબા મહિલા રૂ૮૮।।'' (૩વદ્દેશમાઝા) ભાવા–એકાકી, પાસસ્થેા, સ્વચ્છંદી, એક જ સ્થાને રહેનારા અને આવશ્યકાક્રિક્રિયામાં સીદાતા, એ પાંચ તથા તેના ક્રિકસ યાગી વિગેરે ભાંગા પણ થાય, જેમ કે-કેાઈ એકાકી અને પાસસ્થેા, કોઈ પાસસ્થેા અને સ્વચ્છંદી, (કેાઈ એકલા અને સ્વચ્છંદી પણ, કોઈ એકલે અને નિયતવાસી હોય,) વિગેરે દ્વિકસયાગી દશ ભાંગા થાય. ત્રિકસ ચેાગીમાં પણ કોઈ એકલા, પાસસ્થેા અને સ્વચ્છ ંદી, કેાઈ એકલા, સ્વચ્છંદી અને અનિયતવાસી, વિગેરે દશ ભાંગા થાય, (એ રીતે ચાર સ'યેાગી પાંચ અને પાંચસચેાગી ભાંગે એક થાય) એમ સ યેાગને આશ્રીને ભાંગા ઘણા થાય, તેમાં સંચાગા જેટલા પ્રમાણમાં વધે તેટલા દોષ મેાટા--આકરા થાય (૩૮૭). એથી વિપરીત ગચ્છવાસી, જ્ઞાનાદિ ગુણવાળા, ગુરૂ આજ્ઞાને પાલક, અનિયત (અપ્રતિમઢ) વિહારી, અને ચારિત્રગુણયુક્તઅપ્રમાદી, એ પાંચના પણ એક સયાગી વિગેરે ભાંગા ક્રમશઃ પાંચ, દશ, દેશ, પાંચ અને એક થાય. તેમાં જેમ જેમ સ ંચાગપદો વધે તેમ તેમ (ગુણવૃદ્ધિથી) અધિક આરાધક થાય. (૩૮૮). ઉપદેશપદમાં પણ પાસસ્થાદિના સંસર્ગમાં જયણા કરવાનું કહ્યું છે, તેની ‘બાવાળે' વિગેરે ૮૪૧ મી ગાથા અહીં ચાલુ અધિકારમાં જ કહી. ઉપદેશમાલામાં પણ કહ્યું છે કે'सुबहुपासत्थाणं, नाऊणं जो न होइ मज्झत्थो । 66 नय साहे सकज्जं, कागं च करेइ अप्पाणं ||" उपदेशमाला ० ५१० || ભાવાજે સાધુ પોતાના સમૂહમાં ઘણા પાસસ્થાદિને જોઇને માધ્યસ્થ્ય (ઉપેક્ષા) સેવે નહિ તે સ્વકાર્યને સાધી શકે નહિં અને પોતાને કાગ તુલ્ય બનાવે. (અર્થાત્ ઘણા પાસસ્થાદિને વિરાધ કરવાથી તેઓ ઉલટી તેની નિન્દા કરીને નિર્દોષને પણ દૂષિત ઠરાવે.) અહીં પ્રસ ંગેાપાત્ત પાસસ્થાદિને વન્દના વિગેરે કરવાના વિષયમાં ઉત્સ-અપવાદ કહીએ છીએ. તેઓને વન્દનાદિ કરવાનેા નિષેધ (વિવેક) (પહેલાભાગના ભાષાન્તરમાં પૃ૦ ૪૮૦માં ગુરૂવન્દ્રન અધિકારમાં ‘પાસસ્થાન્ યંત્રમાળરસ' વિગેરે ગાથાએદ્વારા જણાવ્યેા છે અને તેઓનુ અભ્યુત્થાન વિગેરે વિનયાદિ કરવાથી આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કહ્યુ` છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy