________________
કાર
=
= .રારકા
--
રસ
---
-
-
-
-
-
-
-
કતાદિના પાલન માટે કુસંસર્ગને ત્યાગ, વિધિ અને તેમાં વિવેક]
" जो जारिसेण मित्ति, करेइ अचिरेण तारिसो होइ ।
कुसुमेहिं सह वसंता, तिलावि तग्गंधिया हुंति ॥" पञ्चवस्तु० ७३१॥ ભાવાર્થ-જેમ પુપની સાથે રહેલા તલ પણ પુષ્યના ગન્ધવાળા થાય છે તેમ જ જેવાની સાથે મિત્રી કરે તે શીધ્ર તે થાય છે. એથી પાસસ્થાદિને સંસર્ગ પણ શાસ્ત્રમાં ગણાય જણાવે છે. આવશ્યકમાં કહ્યું છે કે
મુદ્દા પરા, મારા (વિ) વીર રીતે पासत्थाईठाणेसुं, वट्टमाणा तह अपुज्जा ॥११११॥ पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होइ।
ફુલ નદિશા વિદિશા, મલ્શિ વસતા કા ”???રા(વાવ) નિવૃત્તિ) ભાવાર્થ-જેમ વિષ્ટાવાળા અશુચિ સ્થાને પડેલી ચંપાના પુષ્પની માળા પણ મસ્તકે ન ચઢાવાય તેમ પાસસ્થાદિના સ્થાનમાં (સાથે) રહેનારા (સુસાધુઓ પણ) અપૂજ્ય સમજવા. નિંદ્ય-ચંડાળકુળમાં રહેતે ચૌદ વિદ્યાને પારંગામી પણ નિત્ત્વ ગણાય છે તેમ પાસસ્થાદિ કુશીલિઓન ભેગા રહેતા સુવિહિત પણ નિત્ત્વ સમજવા.
શિષ્યને પ્રશ્ન-પાસસ્થાદિના સંસર્ગ માત્રથી ગુણવંતને શી રીતે દેષ લાગે ? કારણ કે કાચના ટુકડાઓની સાથે ચિરકાળ સુધી રહેવા છતાં વૈડૂર્યમણિ પોતાના ગુણની વિશેષતાને કારણે કદાપિ કાચપણાને પામતે નથી અથવા તે નળ(નડ) નામની વનસ્પતિને છોડ શેરડીના ખેતરમાં ઉગવા છતાં પોતાના દેષથી મધુરતાને પામતે નથી. અન્યત્ર પણ કહ્યું છે કે" असाधुः साधुर्वा भवति खलु जात्यैव पुरुषः, न सङ्गाद्दौर्जन्यं न च सुजनता कस्यचिदहो । प्ररूढे संसर्ग मणिभुजगयोर्जन्मजनिते; मणि हे दोषान् स्पृशति न च सो मणिगुणान्॥१॥"
અર્થ-“પુરૂષ નિરો પોતાની જાતિથી (ગ્રતાથી જ સારો કે ખરાબ થાય છે, સલ્સથી કેઈનામાં દુર્જનતા કે સજજનતા પ્રગટતી નથી. સાપને અને તેના મસ્તકના મણિને જન્મથી
અતિરૂઢ સંસર્ગ છતાં માંણ સાપના દેને કે સા૫ મણિના ગુણને સ્પર્શ પણ કરતું નથી.” વિધાન એક સુન્દર માર્ગદર્શનરૂ૫ છે, વર્તમાનમાં તે સવિશેષ ઉપકારક છે. સાચી માતાના અભાવમાં ધાવમાતાના આશ્રયથી પણ જીવન રક્ષા કરવાની જેમ એ વિધાન સંયમ જીવનની રક્ષા માટે અતીવ ઉપકારક છે.
એમ છતાં ગચ્છવાસનું અહીં કહેલું સ્વરૂપ એક વિશિષ્ટ બોધ આપે છે. કેવળ જીવનનિર્વાહ પૂરતો ગચ્છવાસ એ ગચ્છવાસ નથી, ગછગત સર્વ નેહાના મેટા મુનિઓ પ્રત્યે ગુણાનુરાગથી યથાયોગ્ય વાત્સલ્ય અને બહુમાન તથા પૂજ્યભાવ પ્રગટ કર એ જ સાચો ગુછવાસ છે. જે ગ૭માં રહેવા છતાં એ લાભ ન લઈ શકાય છે તેવા ગચ્છવાસની વસ્તુત: કેઇ વિશિષ્ટતા નથી. પરસપર ગુણાનુરાગરૂપ ‘ભાવસંબધથી ગચ્છવાસમાં રહેવાથી ચારિત્રમાં પરસ્પર સહાય મળે છે, એ સંબધ અખંડ રહેવાથી ભવિષ્યના ભાવોમાં પણ તે આત્માએ પ્રાયઃ એક સ્થાને ભેગા થઈ, પ૨૫૨ ધર્મ સંબધથી જોડાય છે અને ભાભવ એ સંબધને દૃઢ-મજબૂત બનાવી ઉત્તરોત્તર મેક્ષમાં તેને શાશ્વત બનાવે છે. ભગવાન શ્રી ઋષભદેવ અને તેનું કમ્બ, શ્રીનેમનાથભગવાન અને સતી ૨ાજીમતી, પ્રભુશ્રી મહાવીરદેવ અને શ્રીગૌતમસ્વામિજી, વિગેરે એનાં અનેક દષ્ટા જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં તો ગુરૂકુળવાસને અને ગચ્છવાસને બ્રહ્મચર્યરૂપ કહ્યો છે, ઈત્યાદિ સાધુ જીવનમાં એની ઘણી મહત્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org