________________
[ધ સં૰ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૧૧૫
સસના ત્યાગ-અહીં ‘કુ’ એટલે ઉત્તમ પુરૂષોને ન શોભે તેવા સંસ' એટલે સહવાસ (પરિચય) વિગેરે, તેના ત્યાગ કરવા તે સાપેક્ષ યતિધર્મ છે. અહીં પાપમિત્રતુલ્ય પાસસ્ત્યાદિની સાથે સાધુએ સબન્ધ રાખવા તે કુસંસગ કહેવાય, તેએની સાથે રહેવાથી પેાતાને પણ તેના જેવા (શથિલ્યાદિના) પરિણામ અવશ્ય થાય. કહ્યું છે કે—
૪૦૪
માટે. તથાવિધ વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ સત્ત્વની જરૂર રહે છે. પ્રતિકૂળતા પ્રગટ શત્રુ જેવી છે અને અનુકૂળતા મિત્રના લેબાશમાં શત્રુનું કામ કરનારી છે. પ્રગટ શત્રુથી બચવું જેટલું દુષ્કર નથી તેટલું છૂપા (મિત્ર તરીકે વતન કરનારા) શત્રુથી બચવું દુષ્કર છે. એ કારણે પ્રથમ પ્રતિકૂળતાને (સમતાથી) સહન કરવાની ડ્રાય છે, તેમ કરવાથી જીવમાં તેના વિજય કરવા માટેનું સત્ત્વ પ્રગટે છે. અને તે પછી જ તે ગુરૂપદને લાયક બને છે. ગુરૂપદમાં શિષ્યાદિની સેવા, સ`ઘનું માન-સન્માન, અનુકૂળ વિશિષ્ટ જીવનસામગ્રી, ઇત્યાદિ વિવિધ અનુકૂળતા વચ્ચે જીવવાના પ્રસ`ગ આવે છે. આવી અનુકૂળતા ભગવવા છતાં શિષ્યપણામાં વિનયાદિ વિધિપૂર્ણાંક મેળવેલા જ્ઞાનના તથા ગુરૂસેવાદિથી પ્રગટ કરેલા સત્ત્વના બળે તે તેમાં મુંઝાતે! નથી. એટલું જ નહિ, એ દરેક અનુકૂળતા વચ્ચે પણ તે નિપ રહી શકે છે. એમ શિષ્યભાવથી પ્રતિકૂળતાના વિજય કરવાનું અને ગુરૂભાવથી અનુકૂળતાના વિજય કરવાનું સત્ત્વ ગચ્છવાસમાં રહેવાથી જ પ્રગઢ થાય છે. પછી તેને ગચ્છની અપેક્ષા રહેતી નથી, તેથી જો તે ઇચ્છે અને સઘની તથા ગચ્છની જવાબદ્દારી પૂર્ણ કરી ચૂકયા હાય, ઉપરાન્ત તથાવિધ જ્ઞાન, સત્ત્વ, તપ, વિગેરેથી અ માને યાગ્ય બનાવ્યા ઢાય તે। સ્વાશ્રયી સાધુપણું પાળવા માટે નિરપેક્ષ યતિને સ્વીકારી વિશિષ્ટ કનિર્જરા સાધી શકે છે.
લૌકિક જીવનમાં પણ સર્વાંત્ર આ નીતિ પ્રવર્તે છે, પ્રથમ બાયકાળમાં માતા-પિતાદ્ઘિ ગુરૂવની પરાધીનતા અને પ્રતિકૂળતા સહીને યેગ્ય બનેલે! યુવાવસ્થામાં સ્વતંત્રતાને અને સાનુકૂળતાને ભાગવવા માટે અધિકારી બને છે. વિધાર્થી જીવનમાં શિક્ષકની પરાધીનતા અને અધ્યયનના વિવિધ કોને વેઠનારેશ ભવિષ્યમાં વિદ્વત્તાનું સુખ ભેગવી શકે છે. ભરવાડની પરાધીનતા અને વાડામાં પૂરાઇને રહેવું, વિગેરે કષ્ટો વેઠનાર ઘેટાં પણ નિરાબાધ જીવી શકે છે.
તેથી વિપરીત બાલ્યકાળમાં માતાપિતાદિનાં તથાવિધ વિનયાદિ નહિ કરનારા કે વિદ્યાર્થી જીવનમાં ગુરૂની પરતંત્રતા અને અધ્યયનાદિનાં કષ્ટો નહિ વેઠનારા યુવાવસ્થ માં પણુ સ્વત ંત્રતાના આનંદ ભાગવી શકતા નથી, યાવજ્જીત અવિનીત અને મૂખ` તરીકે લેાકનુ` અપમાન-અનાદરાદિ વિવિધ કશો ભાગવે છે, સ્વતંત્ર યથેચ્છ વનવિહારી સિંહૈા કે હાર્થીએ પણ રક્ષકના અભાવે પ્રાણને ગુમાવે છે, પિંજરામાં પૂરાય છે, કે લેાખંડની સાંકળેનાં બધનેામાં પડે છે, ઇત્યાદ્રિ અનેક દૃષ્ટાન્તા પ્રત્યક્ષ છે. જળાશયમાં અનેક કષ્ટો વેડવા છતાં મચ્છ વગેરેનું જીવન ત્યાં સુધી જ સલામત છે કે જયાં સુધી તે જળાશયને છેડતા નથી. સાધુજીવન માટે પણ એમ જ સમજવાનું છે, ગુચ્છવાસનાં કષ્ટો વસ્તુતઃ કષ્ટો નથી પણ કષ્ટોમાંથી છૂટવા માટેનાં સાચાં અલમ્બના છે, જે અત્મા પેાતાના રાગ-દ્વેષાદિ કે કામ-કેષાદ્રિ શત્રુઓથી ડરે છે તેને ‘ગચ્છવાસ ભયરૂપ નથી પણુ પરમશન્તિનુ ધામ છે' એને અનુભવ થાય છે. આ કારણે જ તે ગચ્છવાસમાં પ્રતિકૂળતા સહવા દ્વારા પ્રતિકૂળતાના દ્વેષને વિજય અને અનુકૂળતામાં નિરભિમાની અને નિલે`પ જીવન જીવવા દ્વારા અનુકૂળતાના રાગના વિજય સાધી શકે છે અને પરિણામે મેક્ષ થતાં સુધી પ્રતિકૂળતા-અ કૂળતા વચ્ચે રહેવા છતાં તેની અસરથી બચી સČથા ક`મુક્ત પણ થઈ શકે છે. એમ ગચ્છવાસ પ્રત્યક્ષ રૂપ દેખાવા છતાં કષ્ટરૂપ નથી, કષ્ટોમાંથી છેડાવનાર છે, એમ સમજતા જ્ઞાની મુનિ જીવન પર્યન્ત ગચ્છવાસને તજવા ઇચ્છતા પણુ નથી.
અહીં ગીતા મુનિને પણ અયે.ગ્ય ગચ્છને છેડતાં પહેલાં યેાગ્ય ગચ્છના આશ્રય શેાધવાનું અને તે ન મળે તેા પાસદ્ઘાટ્ઠિના આય નીચે રહીને પણ પેાતાના સયમ અને જ્ઞાનની રક્ષા કરવાનું શાસ્ત્રીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org