________________
વ્રતાદ્ધિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂ૫]
૩૯૫
सकार भुट्टाणे, सम्माणासणअभिग्गहो तह य । आसणअणुपयाणं, किइकम्मं अंजलिगहो अ ||२|| इतरसणुगच्छणया, ठिअस्स तह पज्जुवासणा भणिया । છંતાળુન્ગયાં, તો મુસ્પૂનવિળો। ।'' (વૈ॰ નિ૦૦ ૪૮–ટીક્ષા)
ભાવાદન વિનયના ૧–શુશ્રુષા અને ૨-અનાશાતના, એમ એ પ્રકારે છે. તેમાં દન ગુણમાં જેઓ અધિક (નિર્મળ-શ્રદ્ધાવાળા) હોય તેઓને શુશ્રૂષારૂપ વિનય કરવા. (૧) તે કહે છે કે તેઓની સ્તુતિ વિગેરે કરવારૂપ સત્કાર કરવા, આવે ત્યારે ઉભા થવું (અથવા તે ઉભા હાય ત્યારે ઉભા રહેવું) વિગેરે અભ્યુત્થાન કરવું, વસ્ત્ર વિગેરે ભેટ આપવારૂપ સન્માન કરવું, ઉભેલાને આસને પધારા, એસેા' વિગેરે વિન ંતિ કરવારૂપ આસનાભિગ્રહ કરવેા, તેઓનુ આસન તેમની ઇચ્છાનુસાર એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું, વિગેરે આસનનું અનુપ્રદાન કરવું, કૃતિક એટલે વન્દન કરવું, દર્શન થતાં તુત અલિ જોડીને બે હાથ મસ્ત લગાડવા, આવે ત્યારે સામા જવું, બેઠા હેાય ત્યાં સેવા કરવી, અને તેઓ જાય ત્યારે પાછળ વળાવવા જવું, ઇત્યાદિ શુશ્રૂષા વિનય જાણવા.
અનાશાતના વિનય આ પ્રમાણે પંદર પ્રકારે કહ્યો છે,
" तित्थयरधम्मआयरिअवायगे थेरकुलगणे संघे । સંમોિિરબા, મફનાળાફે ય તહે[5] ।।। कायन्वा पुण भत्ती, बहुमाणो तहय वन्नवाओ य ।
°
अरिहंतमाइआणं, केवलनाणावसाणाणं ||२|| ” ( दशचै० नि० गा० ४८ - टीका ) ભાવા-1-તી કરો, ર(ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ) ધર્મ, ૩-આચાર્ય, ૪–ઉપાધ્યાય (પાઠક), પસ્થવિર, ૬-કુલ, ૭-ગણુ, ૮–સંધ, ૯-સામ્ભાગિકસાધુ, ૧૦-ક્રિયા એટલે અસ્તિત્વવાદ અને ૧૧ થી ૧૫-મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનેા (જ્ઞાનીઓ), એ પંદરની બાહ્યસેવારૂપ ભક્તિ કરવી, હાર્દિક પ્રીતિરૂપ બહુમાન કરવું, અને વર્ણવાદ એટલે તેમના ગુણાની પ્રશંસા કરવી. (ઉપલક્ષણથી આશાતના વવી અને દોષ નહિ ખેલવા.) એ પ્રમાણે અરિહંત વિગેરે કેવલજ્ઞાન (જ્ઞાની) પર્યંતના પંદર(ની ભક્તિ વિગેરે કરવું તે દર્શન)ના અનાશાતના વિનય જાણવા. ૩-ચારિત્રવિનય આ પ્રમાણે કહ્યો છે.
46
'सामाइआइचरणस्स, सद्दहाणं तहेव कारणं ।
Jain Education International
संफासणं परूवणमहपुरओ भव्त्रसत्ताणं ||१||" (दशवै० नि० गा० ४८ - टीका) ભાવાર્થ-સામાયિક વિગેરે પાંચ પ્રકારના ચારિત્રની (મનથી) શ્રદ્ધા કરવી, કાયાથી તેનું સ્પર્શન (પાલન) કરવું અને (વચનથી) ભવ્ય પ્રાણીઓની આગળ તેની પ્રરૂપણા કરવી. (તે ચારિત્રવિનય સમજવા.) ૪ થી ૬--મન-વચન-અને કાય વિનય પણ ત્યાં આ પ્રમાણે કહ્યો છે. 'मणवइकाइअविणओ, आयरिआईण सव्वकालंपि । મહમળો(ગા)રોદ્દો, વૃક્ષબાળ ઉરળ તદ્ ય ૫॥”
46
For Private & Personal Use Only
www.jainelibrary.org