SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૮ વમાં, ત્રીજી ચેાથી એક એક વર્ષીમાં અને પાંચમી-છઠ્ઠી–સાતમી ત્રણ (એક વર્ષ પરિક અને બીજા વર્ષે પ્રતિમાપાલન, એમ) એ બે વર્ષમાં પૂર્ણ થાય. એ રીતે કરવાથી કુલ નવ વર્ષમાં પહેલી સાત પ્રતિમા પૂર્ણ થાય. આ પ્રતિમાએ સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દશપૂર્વથી ન્યૂન અને જધન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના શ્રુતજ્ઞાનવાળા (ભણેલા) હાય, (એથી ન્યૂન જ્ઞાનવાળાને કાળ વિગેરેનું જ્ઞાન થઈ શકે નહિ તેથી અને સમ્પૂર્ણ દશપૂર્વ ધરનું વચન અમેાઘ હેાવાથી સધને વિશેષ ઉપકાર થતા અટકે, વિગેરે શાસનપ્રભાવનારૂપ મેાટા લાભનું તે કારણ હેવાથી તેઓને પ્રતિમાદિ સ્વીકારવાના નિષેધ છે, તેથી તે પ્રતિમા સ્વીકારી શકે નહિ). વળી– 'वो सट्टचत्तदेहो, उवसग्गस हो जहेव जिणकप्पी | 66 सण अभिग्गहीआ, भत्तं च अलेवयं तस्स || ६ || ” (प्रतिमापञ्चाशक ) ભાવાથ–પ્રતિમાધારી સાધુ મમતાજન્ય શરીરનુ પરિકમ તજવાથી શરીરના (પરિચર્યાને) ત્યાગી અને જિનકલ્પિકની જેમ દૈવી વિગેરે ઉપસર્ગાને સહન કરવામાં સમય હાય, એક દિવસમાં સંસાદિ (પૂર્વે કહી તે) સાત એષણાઓ પૈકી છેલ્લી પાંચમાંથી એક એષણાથી આહાર અને એકથી પાણી લેનારા, તેમાં પણ(પૂર્વ કહ્યા તેવા) અલેપકર આહાર લેનારા હોય. વળી– गच्छा विणिक्खमित्ता, पडिवज्जे मासिअं महापडिमं । दत्तेगभोयणस्सा, पाणस्सवि एग जा मासं ||७|| 66 पच्छा गच्छमईई, एवं दुमासि तिमासि जा सत्त । वरं दत्तिविवड्ढी, जा सत्त उसत्तमासीए ॥१३॥ तत्तोय अट्ठमी खलु, हवाइ इहं पढमसत्तरादी | ती चउत्थचउत्थेणपाणणं अह विसेसो || १४ ||" (प्रतिमापञ्चाशक) ભાવાર્થ-ગચ્છથી નીકળીને પહેલી એક મહિનાની મહાપ્રતિમાને સ્વીકારે, તેમાં એક મહિના પૂર્ણ થતાં સુધી પ્રતિદિન આહારની અને પાણીની એક એક દૃત્તિ લે. (૭) તે પૂ થતાં પુનઃ ગચ્છમાં આવે, (બીજીનુ પરિકમ કરીને ખીજી સ્વીકારે,) એમ દ્વિમાસિકી, ત્રણ– માસિકી, યાવત્ સાતમાસિકી પ્રતિમાને સ્વીકારે. માત્ર ઉત્તર ઉત્તર પ્રતિમામાં એક એક વ્રુત્તિ આહાર અને પાણીની વધે, યાવત્ સાતમાસિકી પ્રતિમામાં આહારની અને પાણીની સાત સાત દત્તિએ લે. (દરેક પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવીને ઉત્તરપ્રતિમાનુ પરિકમ કરીને પછી તેના સ્વીકાર કરે, એ ક્રમથી સાત પૂર્ણ કરે) (૧૩). તે પછી પહેલા સાતઅહેારાત્રની આઠમી પ્રતિમા સ્વીકારે, તેમાં ચેાથભક્તના (એકાન્તર ઉપવાસના) ચવિહારો તપ કરે, અર્થાત્ ઉપવાસમાં પાણી પણ લે નહિ અને પારણે પણ (ઠામચેાવિહાર) આયંબિલ કરે, આઠમી પ્રતિમામાં દત્તિઆના નિયમ નથી. વળી 46 'उत्ताणगपासल्ली, पोसज्जी वावि ठाणगं ठाउं । सह उवसग्गे घोरे, दिव्वाई तत्थ अविकंपो ||" प्रतिमापञ्चा० १५ || ભાવા-આઠમી પ્રતિમામાં ઊર્ધ્વમૂખ (ચત્તો) અથવા પાસું વાળીને સુવે, અથવા સરખા બેસે કે ઉભેા રહે, એ રીતે (દશાશ્રુતસ્કન્ધના અભિપ્રાયથી ગામ, નગર, વિગેરેની બહાર) સુતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy