________________
૩૮૦
ધ૦ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૮
ડાહ્યા પુરૂષાએ માત્ર વચન વિલાસ સમજવા, કારણ કે-તત્ત્વથી તેઓએ કહેલાં દયા-સત્ય વિગેરે કોઈ સાચાં નથી (૫). જીવને અતિશય ઉદ્દામ અને મદોન્મત્ત હાથીઓની સમ્પત્તિવાળું સામ્રાજ્ય (રાજ્ય) મળે છે, સઘળાએને હર્ષ થાય તેવા વૈભવ મળે છે, પૂર્ણિમાના ચંદ્ર જેવા નિર્મળ ગુણા પ્રાપ્ત થાય છે અને સર્વશ્રેષ્ઠ અસામાન્ય સૌભાગ્ય ખીલે છે તે સઘળી ય આ શ્રીજિનકથિત ધર્મની જ લીલા છે, અર્થાત એ સઘળુ જિનકથિત ધર્મ થી જ મળે છે (૬). પાણીના મેાટા તરન્ગેાની પરમ્પરાવાળા (ખળભળેલેા) સમુદ્ર પૃથ્વી ઉપર રેલાતા નથી, વરસાદ પાણીને વરસીને સ પૃથ્વીને તૃપ્ત કરે (ભીંજાવે) છે અને હંમેશાં અન્ધકારના નાશ કરવા ચન્દ્ર-સૂર્ય જગતમાં ઉડ્ડય પામે છે, તે સઘળે ય નિશ્ચે જિનકથિત ધર્મની જ એક પ્રતિભાને વિજય છે (૭). શ્રીઅરિહંત દેવાએ ધર્મને જણાવ્યેા છે માટે તે સત્ય છે' એમ સમજીને બુદ્ધિમાન મનુષ્ય સર્વ સમ્પત્તિકારક (દુઃખનિવારક) ધર્મમાં અત્યન્ત દૃઢ (સ્થિર) થાય છૅ, (અર્થાત્ ધમાં દૃઢ થાય તે જ બુદ્ધિમાન ગણાય છે.) એ આ ભાવનાનુ ફળ છે. (૮). એ પ્રમાણે ખાર ભાવનાઓ જણાવી.
૨૬૦
૨૬૦-મૈત્રી’ આદિ ચાર ભાવનાએ ધર્મધ્યાનની પુષ્ટિ માટે રસાયણ તુલ્ય છે, એ ચાર ભાવનાએ જીવને વ્યવહાર(પ્રવૃત્તિ)ધમ માટે પ્રેરક છે અને અહીં કહેલી બાર ભાવનાએ નિશ્ચય (નિવૃત્તિ) ધર્મની પ્રેરક છે. શાસ્ત્રકારોએ સ`સારને સમુદ્રની ઉપમા આપી છે, ધર્માંને પ્રવહણુની ઉપમા આપી છે અને જીવને તરવાનું કાર્ય સાધવાનું છે, તે અમાં જેમ સમુદ્રમાં પાણીના આલમ્બનથી પ્રવણુને ચલાવી શકાય છે અને સમુદ્રનો પાર પામી શકાય છે, તેમ અહીં પણ તે તે મૈત્રી આફ્રિ ભાવનાએના આલમ્બનથી ધરૂપ પ્રવહણુને ચલાવી શકાય છે, (વ્યવહાર ધર્મીને કરી શકાય છે) જેમ સમુદ્રમાં પ્રવહણુ ચલાવવા છતાં જળ અને પ્રવહણુ બેનો માત્ર આધાર (આલમ્બન) જ અપેક્ષિત છે, લક્ષ્ય તેા પાર ઉતરવાનું ઢાય છે, ડૂબી ન જવાય તેની સતત કાળજી રાખવાની હાય છે, તેમ સંસારના તે તે અનિત્યાદિ ભાવા કે તેના આલમ્બનથી કરાતા વ્યવહારધર્મ એક આધાર (આલમ્બન)રૂપે જ અપેક્ષિત છે, ધ્યેય તે। પાર ઉતરવાનું અર્થાત્ નિશ્ચય (નિવૃત્તિ) ધર્મનું રાખવાનું છે, વ્યવહારિક પ્રવૃત્તિમાં બંધાઇને જીવ સંસારમાં ગુંથાઇ (ગુંચવાઇ) ન જાય તે માટે સતત કાળજી રાખવાની છે. આ નિશ્ચય (નિવૃત્તિ) ધર્મ નું ધ્યેય બાર ભાવનાઓ દ્વારા કેળવી શકાય છે, માટે તેની મહત્તા મૈત્રી આદિ ચાર ભાવનાએ કરતાં અનોખી અને સ્વતંત્ર છે. આ ખાર ભાવનાએના બળ વિના નિવૃત્તિને સાધવી શકચ નથી, માટે તેનુ ચિન્તન સતત કરવું જોઇએ. જે પાણીથી (પાણીના આલમ્બનથી) પાર ઉતરાય છે તે જ પાણી ડૂબવામાં પણ કારણ બને છે, તેમ અહીં જે જે બાહ્ય ભાવાના (સાધનોના) આલમ્બનથી સ*સારનો પાર પામી શકાય છે તે જ ભાવા સંસારમાં ડૂબાવે (ભમાવે) પણ છે, માટે કહ્યું પણ છે કે-જે આશ્રવે છે તે જ જ્ઞાનીને પરિવે છે અને જે પરિશ્ર્વવેા છે તે જ અજ્ઞાનીને આશ્રવેશ છે' અર્થાત્ કર્મ બન્ધનાં સાધનો પણ જ્ઞાનીને—વૈરાગીને કનિરાનાં સાધનો બને છે અને કમઁનિરાનાં સાધનો પણ અજ્ઞાનીને-૨ાગીને ક બન્ધનાં સાધનો ખને છે. આ ઉપદેશ વાકચનું રહસ્ય વિચારી તેના ફળસ્વરૂપે સંસારના સ` ભાવેને ક*નિરાનુ` સાધન બનાવવા માટે આ ભાવનાએ અતિ ઉપકારી છે. એ કિકત ખારે ભાવનાએના અહીં કહેલા માત્ર ટુંકા સ્વરૂપને વિચારવાથી પણ સ્પષ્ટ સમજાય તેવી છે. પ્રવૃત્તિધર્માંની સફળતા નિવૃત્તિ ધમની સિદ્ધિ ઉપર છે. વ્યવહારે ભલે લૌકિક હૈાય કે લેઙાત્તર, જેનાથી નિવૃત્તિધર્માંની સિદ્ધિ થાય, જીવની બાહ્ય તૃષ્ણાએ મટતી જાય, દૃષ્ટિ અન્તમુ`ખી ખને, તે તે ધર્મવ્યવહારા શુદ્ધ મનાય છે અને જેનાથી આત્મામાં ખાદ્ય તૃષ્ણા વધે છે, પ્રવૃત્તિનો રસ વધતા જાય છે, કે દૃષ્ટિ બહુમુખી બને છે તે અશુદ્ધ વ્યવહારા અધર્મ રૂપ મનાય છે. માટે સર્વાં વ્યવહારા કરવા છતાં જીવને તેની તૃષ્ણાની શાન્તિ કરાવનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org