________________
૩૦
ધ સ૦ ભા૦.૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ ચેાનિ છે કે જેમાં (ઉપ)જતા નથી અને કયી ચેાનિને એ છેાડતા નથી ? અર્થાત્ બધી ચેનિએમાં ઉપજે અને મરે છે . (ર). સમગ્ર લેાકાકાશમાં એક વાળના અગ્રભાગ જેટલું પણ એવું સ્થાન નથી કે પેાતાનાં કર્મોને વશ ભટકતા જીવાએ જુદાં જુદાં રૂપે કરીને જેને ન સ્પશ્તુ" હાય (૩). (ચાગશાસ્ત્ર પ્ર૦ ૪, શ્લા૦ ૬૫-૬૬--૬૭). આ વિષયમાં ચારગતિરૂપ સંસારમાં ભટકવા વિગેરેથી થતી દુ:ખાની પરમ્પરાનું સ્વરૂપ ચેગશાસ્ત્રની (પ્ર૦ ૪àા૦ ૬૭) ટીકાના આંતર શ્લેાકેાથી સમજી લેવું. વિસ્તાર થવાના ભયથી અહીં લખ્યું નથી, તેના છેલ્લા (૯૦ મા) શ્લાકમાં આ પ્રમાણે છે કે “એ પ્રમાણે સંસારી જીવાને ચાર ગતિમાં ભટકવા છતાં લેશ પણ સુખ નથી, કેવળ દી કાળ પર્યન્તનું માનસિક અને કાયિક દુઃખ જ છે, એમ સમજીને જો સંસારના ભયેાના છેદ કરવા ઉત્કંઠા હોય તે હું ભવ્યપ્રાણિઓ ! શુદ્ધ આશયથી મમતાના નાશ માટે સંસાર– ભાવનાનું સતત ધ્યાન કરો.૨૪૯,
૪-એકત્વ ભાવના- જીવ એકલા ઉપજે છે, એકલા જ પરભવમાં બાંધેલાં કર્મોને પણ એકલેા જ ભાગવે છે (૧). તેણે ભેગું કરેલું ‘ ધન ધાન્ય ’ વિગેરે તા વારવાર તેના સંબન્ધીએ મેળવનાર પાતે તે એકલા જ નરકને ખેાળે પડેલા પૂર્વ ધન મેળવતી વેળા બાંધેલાં કર્મોથી ત્યાં દુ:ખી થાય છે૫(૨). (ચાગશાસ્ત્ર પ્ર૦ ૪, શ્લા૦ ૬૮-૬૯)
મરે છે અને આ ભવમાં અને એકલાએ મહા પાપેા કરીને ભેગા થઇને ભેગવે છે અને
૫-અન્યત્વભાવના-આ પ્રમાણે ભાવવી “જ્યાં જીવ અને શરીરના વિપરીત સ્વરૂપને કારણે (અસમાનતાથી) જીવને પેાતાના શરીરથી પણ જુદાઇ છે ત્યાં ધન, સ્વજન, કે સહાયક (મિત્ર) વિગેરેની જુદાઈ છે એમ કહેવું તે લેશ પણ ખાટુ' નથી જ (૧). જે પેાતાના શરીર, ધન અને સ્વજનાથી પેાતાના આત્માને જુદા દેખે (જાણે) છે તેને શાકરૂપી શલ્ય ક્યાં કેવી રીતે પીડી શકે ? (અર્થાત્ આત્મા તેા અરૂપી છે, તેને દુઃખ દેવા કોઇ સમર્થ નથી, જીવ પાતાને શરીરાદિથી અભિન્ન માને છે ત્યારે તે શરીરાદિનાં દુઃખા તેને દુઃખી કરે છે.૨૫૧(ચાગશાસ્ત્ર પ્રકા૦૪, ૭૦-૭૧)
૨૪૯-સંસાર ભાવનાને ભાવવાથી જીવના અનાદિ ભૂતકાળના જીવનનું તે તે જન્મમાં થએલા સયેાગ-વિયેાગ વિગેરેનું જ્ઞાન થાય છે, તેના પરિણામે આ જન્મમાં એને રાગ તૂટે છે, પ્રાપ્ત વૈભવાસ્ક્રિના સુખનું અભિમાન ટળે છે અને કૃત્રિમ-અકૃત્રિમ સુખના વિવેક જાગે છે. એના ફળસ્વરૂપ કૃત્રિમ સુખને મેળવવાની મમતા તૂટે છે, એટલું જ નહિ સંજ્ઞોળમૂઢા લીયેળ વત્તા કુલલવરંપરા ' અર્થાત્ ‘જીવે અનાદિ કાળથી જે જે દુ:ખની પર′પરાએ ભાગવી છે તેનું મૂળ કારણુ સંયેાગો છે' એ વાકયની યથાતાનું તેને ભાન થાય છે અને એવા ભાનથી જાગ્રત ખનેલે જીવ અનાદ્દિકાળના સયેાગનો આનદ માનવામાં કે સાગ મેળવવાના ઉપાયાને મૂકી સંયોગથી છૂટવામાં કે છૂટવાના ઉપાયામાં આનંદ અનુભવે છે. આજ સુધીના દરેક વ્યવહારમાં કેળવેલી સયેાગ વધારવાની દૃષ્ટિને બદલીને દરેક વ્યવહાર કરતાં સયેાગની મુક્તિનું દૃષ્ટિબિન્દુ કેળવે છે, એના પરિણામે સ` સંયેાગની 'મુક્તિરૂપ મેાક્ષને પ્રાપ્ત કરે છે.
૨૫૦-એકત્વ ભાવનાના ખબે જીવ પરાશ્રયની મમતા છેાડીને સ્વાશ્રયી ખનવાનું લક્ષ્ય બાંધે છે, અને આશા-નિરાશાની નાગચૂડમાંથી મુક્ત થઇને પેાતે જ પેાતાના શત્રુ કે મિત્ર છે એવું સમજતે! અહિરાત્મ દશાથી મુક્ત થઈ અંતરાત્મદશાના બળને પામી પરમાત્મદશાને સાધવા ઉજમાળ બને છે, મમતા રૂપી મેાહનું ઝેર ઉતારી આત્માનન્દને અનુભવે છે.
૨૫૧-અન્યત્ર ભાવનાથી જીવને ‘નિશ્ચય દૃષ્ટિએ ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યેા પરસ્પર થચિહ્ન ભિન્ન
Jain Education International
·
For Private & Personal Use Only
www.jainelibrary.org